આજથી પ્રારંભ થતા આદ્યશક્તિની આરાધના મહાપર્વ નવલી નવરાત્રિની આપ સર્વોને હાર્દિક શુભેચ્છાઓ. મા જગતજનની જગદંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી માં ના ચરણોમાં પ્રાર્થના. 🙏
@ArvindKejriwal 'મા' પર મીંડું નહીં આવે. ડિલીટ કરીને ફરી ટ્વિટો.
@ArvindKejriwal હા અને માતાજીને પ્રાર્થના કે આ નવરાત્રીમાં જ વિદ્યાસહાયક ભરતી જાહેરાત આવે અને ફોર્મ ભરાઈ જાય. #જલદી_વિદ્યાસહાયક_જાહેરાત_આપો @jitu_vaghani @kpvaghelabjp @arjunmodhwadia @Bhupendrapbjp @sanghaviharsh @brijeshmeja1 @Janak_Sutariyaa @DixitGujarat @PMOIndia @narendramodi
@ArvindKejriwal જ્યારે એક નિર્દોષ દિલ્હીવાસીએ સરજીને પૂછ્યું કે તમે કયા વિભાગમાં 12 લાખની નોકરી આપી, તો સરજીનો જવાબ.
@ArvindKejriwal આવી મોજ એ પણ ઉધાર કરીને? ના જોઈએ ભાઈ... . . #alcoholicos #alcoholism #alcohol
@ArvindKejriwal PFI ને ટેકો આપીને હુલ્લડો કરાવવા માટે માધ્યમ બની રહી છે AAP #SanjaySingh #PFI
@ArvindKejriwal यह ट्वीट सत्ता के लालच को दर्शाता हैं। नवरात्रि पूरे भारत वर्ष का त्यौहार है। गुजराती में ट्वीट से वोट नही मिलने वाले केजरीवाल जी। @IndiaToday @ndtv
@ArvindKejriwal Hearty greetings to all of you on Navli Navratri, the great festival of Adhyashakti worship starting today. Praying that Maa Jagatjan's Jagdamba brings happiness, peace and prosperity to your family. 🙏