"ગુજરાત આજે લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યું છે. લોકતંત્ર માટે આ પર્વમાં વધુને વધુ લોકો મતદાન કરી નવો કીર્તિમાન સ્થાપિત કરો" - CEC રાજીવ કુમારનો ગુજરાતના તમામ મતદારોને સંદેશ #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters #NoVoterToBeLeftBehind

@DDNewsGujarati @SpokespersonECI No voting started yet, worst ….
@DDNewsGujarati મતદાન મથકમાં કેમેરો કે ફોન લઈ જાઓ અલાઉડ નથી તો આ ફોટો કઈ રીતે પડ્યો ભાઈ એટલે હું ઈવડા ને બધાને લઈ જવાનું પ્રજાને નહીં એ કોઈ રાજા છે એના મત ની કિંમત એક છે અને કોઈ સામાન્ય વ્યક્તિના મત ની કિંમત પણ એક જ છે https://t.co/i9w7BFjAaC