Search results for #ઉતરાયણ
#ઉતરાયણ પર્વે #ઘાયલપક્ષીઓ ને વહારે આવી આ NGO, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની કરાઈ સારવાર- તસ્વીરો #LetsTalkCity #Amdavad #Gujarat #Uttarayan #KiteFlying #InjuredBirds rb.gy/9zjq9a Via tv9gujarati.com
આભની એકલતામાં રંગોનું રજવાડું એટલે #મકરસંક્રાંતિ. સૌને મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ #ઉતરાયણ #પતંગ
"રંગબેરંગી પતંગ ચગાવીને આસમાની આકાશને રંગીન બનાવવાનો ઉત્સવ એટલે પતંગ મહોત્સવ" ઉતરાયણ પર્વની પરીવારજનો સાથે પતંગ ચગાવીને તેમજ બાળકો સાથે મોજ મસ્તી કરીને ઉજવણી કરી. #ઉતરાયણ #MakarSankranti
Evening of #ઉતરાયણ #Kiteflying #MakarSankranti #MakarSankranti2024 #Ahmedabad
@dileep56684 @Payalpatelaap દિલિપભાઈ બી લાઈક.... તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર, લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર હેપ્પી #ઉતરાયણ
જે અગાશી એ music સરસ હોય અને બધા જ ચહેરા હસતાં હોય એ અગાશી એ જ ખરી #ઉતરાયણ 😊🎉💖🌻✨️
સંક્રાંતિકાળ ને માન દઈ સહું જણ ધાબે આવીને ચડે, પિપુડી વગાડનાર સો મળે પતંગ ઉડાડનારા કોઈ ન મળે એવાં ધાબા લાગે કૂડા ચબૂતરા જેમ ચણે કાળા કાગડા, સેંકડો જણ હો ધાબે પણ રૂડા લાગે આજ જોને છાપરા ... છાપરાં ઈ છાપરાં... 😂😂😂😂😂 #ઉતરાયણ
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી માનનીય શ્રી @AmitShah જી વેજલપુર વિસ્તારમાં આવેલ સ્વાતિ એપાર્ટમેન્ટ વિભાગ-૨ ના રહીશો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી... @vejalpurward @AmdavadAMC @BJP4Karnavati @BJP4Gujarat @ministryofhome1 #ઉતરાયણ #વેજલપુર
જેટલી હવા માણસો માં છે એટલી હવા ધાબે થાય તો સારું...!! ☘️ #ઉતરાયણ
ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના પ્રતીક પર્વ #ઉતરાયણ ની સૌને હાર્દિક શુભકામનાઓ.! #MakarSankranti #Uttarayan
ચાર રસ્તે દોરી કવચ વેચતા ફેરીયાને એક પક્ષીએ પૂછ્યું "આ શું છે"? 🤔 ફેરિયો : આ દોરી કવચ છે, બાઈક આગળ લગાડવાથી દોરીથી ગળું ના કપાય. પક્ષીએ ભોળા ભાવે પૂછ્યું "ભાઈ અમારા માપનું મળશે"? 🤔 #HappyMakarSankranti #ઉતરાયણ #Pongal2024 #savebird
મકરસંક્રાંતિ (ઉતરાયણ) ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ... @vejalpurward @AmdavadAMC @BJP4Karnavati @BJP4Gujarat @AmitShahMPGnrLk #ઉતરાયણ #વેજલપુર