Search results for #ભાજપ
પરસોતમ ભાઈ રૂપાલા ની અભદ્ર ટિપ્પણી નો ભોગ #ભાજપ બનશે હજુ સમય છે રૂપાલા ભાઈ માનભેર ખસી જાય તો ઉત્સાહ ભેર પ્રચાર થાય બાકી આ વખતે ૨૬ સીટ નહિ મળે એ લખી રાખજો @BJP4Gujarat @INCGujarat #BoyCottBJP youtu.be/LdQCyT0l0mw?si…
@nidhirpatel6 આનેજ તાનાશાહી કેહવાય __ ડરા __હુઆ પ્રધામંત્રી__કયા દેશ ચલાયેગા . જય #ભવાની #ભાજપ જવાની
નવસારીથી લોકસભાની ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે માતાના આશિર્વાદ લીધા #Navsari #CRPatil #BJP #LokSabhaElection2024 @CRPaatil #Gujarat #ગુજરાત #નવસારી #લોકસભા #સીઆરપાટીલ #ભાજપ @BJP4Gujarat
મોડી રાત્રે થયેલી BJPની ક્ષત્રિય સમાજ સાથેની મીટિંગનું સૂરસૂરિયું! #BJP #Gujarat #KshatriyaSamaj #VibesofIndia #Rajput #ParshottamRupala #Rupala #રૂપાલા #ભાજપ #ક્ષત્રિય #ગુજરાત #પરષોત્તમરૂપાલા @DeepalTrevedie @VoiSamir
"પેલા" મોરચા ના પ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓ આજે જય ભીમ, જય ભીમ કરતાં હશે... એનાથી મોટું "એપ્રિલ ફુલ" બીજું શું હોઈ શકે.. 😄 #જયભીમ #આંબેડકરજયંતી #અનુસૂચિત_જાતિ_મોરચો #ભાજપ
#સંઘ પરિવાર, #ભાજપ પરિવાર અને #મોદી પરિવાર? ભાજપ વ્યક્તિપૂજા તરફ ધસડાઈ રહ્યો છે! પક્ષ કરતાં વ્યક્તિ મોટો.. @BJP4Gujarat @BJP4India @INCGujarat @INCIndia @narendramodi
આજે તમે જીતી ગયા અને હું હારી ગયો.. તમારો કાયમી ભરતી ન કરવાનો નિર્ણય સફળ રહ્યો અને મારુ ગુજરાત સરકાર ના કાયમી શિક્ષક બનવાનું સપનું અધૂરું રહી ગયું.ખૂબ ખૂબ આભાર અને અભિનંદન 🙏🏻🥺😭😔આથી હું શપથ લઉં છું કે આજીવન #ભાજપ ને વોટ નહી આપું. @CMOGuj @kuberdindor @PMOIndia @abpasmitatv
ચલો આજે એકબીજા નું મંતવ્ય જાણીએ.. તમારા મતે ગુજરાત માં #ભાજપ કેટલી સીટ જીતશે?? મારા મતે 26 માંથી 26 સીટ જીતે છે... ભૂતકાળમાં અન્ય ચુંટણીઓ વખતે ઘણી વખત આવો માહોલ બન્યો છે પરંતુ પરંપરા કયારેય તુટી નથી.. "ઘી આખરે તો ઘી ના ઠામ માં જ પડશે" @BJP4Gujarat @INCGujarat