Search results for #Rakhdu_Jani
#શબ્દ #Rakhdu_Jani તહેવાર આવતા જ આ તરફ ભાવ રાખે છે, બાકી તો મંદર થી અંતર, પંદર ગાંવ રાખે છે. ( રાવ - અરજી )
Life Cycle of, Knol Khol - कोहलराबी/गांठ गोभी - કઠણ કોબી #चित्र #Rakhdu_Jani 1/2
શું જોઈએ? જિંદગી જીવવા માટે, ચોવીસે કલાક શ્વાસ. અને... અખૂટ આત્મ-વિશ્વાસ. જિંદગી જીતવા માટે. #શબ્દ #Rakhdu_Jani
#શબ્દ #Rakhdu_Jani રંજ શું રાખું! આ વાતચીતમાં તમારી એક વાત નો, રખડુ છું, તેજસ્વી દિવસ થી અંધારી એક રાત નો. Good night and have a happy weekend. 💥
આ રાખડીનાં બદલામાં આઈસ્ક્રીમ નો કોન લઈ દઉં, તું કે તો મીઠાઈની દુકાન એ થી પાપડી સોન લઈ દઉં. બોલ બેના શું જોઈએ તારે.. :કોન બોન નહિ.. આઇફોન! તો રાહ જો, તને બજાજની બેંક માંથી લોન લઈ દઉં. 😜 #Rakhdu_Jani #RakshaBandhan23
#શબ્દ #Rakhdu_Jani જો ને, આ જીવતર પણ કેવું જાય છે! સપનાઓ નહિ, બસ ઊંઘ પૂરી થાય છે. ભૂતકાળને ભૂલી, ભવિષ્ય તરફ જતા, આજની અનેક ઈચ્છાઓ કોરી ખાય છે.
#શબ્દ #ચલચિત્ર #Rakhdu_Jani नजदीक से देखा, तो एक मुखौटा पड़ा था, पास जा के देखा...... 🔊👇🏻
#શબ્દ #ચિત્ર #Rakhdu_Jani રંગ બદલતા લોકોની આ દુનિયામાં, હવે મૌસમ પણ કેવા રંગ બદલે છે! જોઈ રહ્યો છું ફ્કત, હું દૂર બેસી ને, છતાંય ત્યાં નામ તો મારું જ ચડે છે.
#શબ્દ #ચિત્ર #Rakhdu_Jani આ રંગ બદલતી દુનિયાને મૂંગા મોઢે જોતો હું, આખી રાત સપના જોવા ખુલ્લી આંખે સુતો હું.
#InternationalTeaDay વાત માંથી વાત નીકળી, થોડી આગળ વધી, ઝઘડો થયો, ને કોઈએ કીધું ચાલો ઘા કરીયે. સહન ના થયું ને મારી અંદરથી નાદ નીકળ્યો, આ ઝઘડા નો ઘા કરો અને હાલો 'ચા' કરીયે. #શબ્દ #Rakhdu_Jani
#Gujarati #standupcomedy #Rakhdu_Jani શિયાળાની ફૂલ ઠંડીમાં થોડીક થોડીક ગરમ વાતો. 😃
#શબ્દ #Rakhdu_Jani કવિતામાં ઉમેરૂ શબ્દો કે પછી દુઃખ, છતાં નથી સંતોષાતી અંદરની ભુખ. આ જીવન પણ કવિતા જ છે રખડુ, સુખ પછી દુઃખ ને વળી ઘડીક સુખ. #વિશ્વ_કવિતા_દિવસ #WorldPoetryDay
#શબ્દ #ચિત્ર #Rakhdu_Jani આંગણે આવે ચકલી, ચણે બેસે અને કરે ગેલ, જન્મે બચ્ચાં ફળિયે, જાણે હોય, દેવનાં દીધેલ. #વિશ્વચકલીદિવસ
#શબ્દ #ચિત્ર #Rakhdu_Jani હોળી - ધુળેટી નાં રંગીલા તહેવારની સૌ ને શુભેચ્છા. આપ સૌ નું જીવન રંગબેરંગી રહે અને રંગબેરંગી લોકો તમારા થી દૂર રહે એવી પ્રભુ ને પ્રાર્થના.
#शब्द #शायरी #Rakhdu_Jani वो काली नशीली आंखों में खोने की ख्वाहिश थी, थोड़ा सा ही सही पर उसका होने की ख्वाहिश थी। बेहया को हिचकी भी नही आती याद करने से अब, इसीलिए जानी... आज उसे याद किए बिना सोने की ख्वाहिश थी।
#શબ્દ #ચિત્ર #Rakhdu_Jani આજ સવારનો આ ઝાકળ જોઈને ગયા વર્ષનાં ફોટો સાથે અમુક વર્ષો પહેલા લખેલી કવિતા. "આવુ કેમ છે!"
#शब्द #Rakhdu_Jani पहाड़ से बहते झरने सा, कूदता उछलता बह रहा था मैं, ज़िंदगी में हादसे होते गए, और कुएं में पानी सा रह गया।
#शब्द #चित्र #Rakhdu_Jani एक और उत्तरायण आकर ढल गई, ये जिंदगी भी बस ऐसे ही छल गई।
#શબ્દ #Rakhdu_Jani #કવિતા #Gujarati જૂઓ, કેવી આ ઉત્તરાયણ આવી!