Search results for #gujju
TwoTwins - Testing Rogue 🔥❤️ #xuhuongtiktok #backbenchersonflipkart #fup #catsoftiktok #crzgf #fypsounds #foryoupag #foryoupageofficiall #gta+ #fyyy #foryour #fry #foryouu #vaiprofy #typ #foryouppage #gujju #fye #memestiktok #gtav+ #hawler #tamilmuser #tiktokfood #zoommyface
League of legends - TF support op 🔥😂 #xuhuongtiktok #backbenchersonflipkart #fup #catsoftiktok #crzgf #fypsounds #foryoupag #foryoupageofficiall #gta+ #fyyy #foryour #fry #foryouu #vaiprofy #typ #foryouppage #gujju #fye #memestiktok #lol #hawler #tamilmuser #leagueoflegends
જે સંબંધોમાં સમય ના આપી શકો એ સંબંધો બનાવવાનો કોઈ અર્થ નથી #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts #mannavicharo #Trending #Twitter
ભલા માણસ હવે તો તારું જો... ક્યાં સુધી બીજાનું જોતો રહેશે... હવે તો લોકો ની ચિંતા છોડ... #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts #mannavicharo #Trending #Twitter
ચાર શબ્દો થી કોઈ ચરિત્ર ચીતરી જાય છે . ચાર લોકો શુ કહેશે એથી મન દુભાય છે . આ ચાર ના ચરખામાં ના જાણે કેટલાય હૃદય કંતાઇ છે. #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts #mannavicharo #Trending #Twitter
માન વગરની હાજરી કરતાં યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી.. #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts #mannavicharo #Trending #Twitter
લોકો કાંઈપણ કહે, હવે એની કોઈ પરવા નથી, બસ, મગજમાં વિચારોના વમળ હવે ફેરવવા નથી. મન પર ઘણું લેવાયું, હૃદય પર ઘણું લેવાયું; હવે બસ કર, લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કર, ને મગજમાં દિવસ રાત ચાલતા વિચારોના વમળને અટકાવ #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts
એક જ વાર એણે કહ્યું,"દોસ્ત છું" પછી મેં કદીય ના કીધું,"વ્યસ્ત છું" #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts #mannavicharo #Trending #Twitter
તમે કેટલા પણ સારા હોય અને કેટલા પણ સારાં કામ કરી લો સાહેબ પરંતુ જે માણસ તમને ખોટાં સમજે છે તે જીવનભર ખોટાં જ સમજશે કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય છે જોવાની રીતનું નહીં #gujarati #gujju #gujarat #ThoughtForTheDay #thoughts #mannavicharo #Trending #Twitter
TwoTwins - Broken chair😭😅#xuhuongtiktok #backbenchersonflipkart #fup #catsoftiktok #crzgf #fypsounds #foryoupag #foryoupageofficiall #gta+ #fyyy #foryour #fry #foryouu #vaiprofy #typ #foryouppage #gujju #fye #memestiktok #gtav+ #hawler #tamilmuser #fortheboys #fyyyy