હવે ગુજરાતીઓને ગુજરાતીમાં કંકોત્રી લખવાની શરમ આવે છે.
21
69
807
0
3
@GujaratiWatch આનાથી મોટું કોઈ દુ:ખ હોય જ ન શકે એપ્લિકેશન, મોબાઈલમાં ભાષા, સોશિયલ મિડિયામાં સહિતના માધ્યમોમાં ગુજરાતી ભાષા અપડેટ થતી જાય છે જ્યારે લગ્નમાં ગુજરાતી લખવાની શરમ આવે છે ગુજરાતી થઈને...!