AMAR VAGHELA @AMARVAGHELA6
MPHW Joined July 2020-
Tweets505
-
Followers192
-
Following233
-
Likes275
#2800gradepay_mphw_fhw_health_gujarat #2800gradepay_mphw_fhw ( Pulse program 2021) ગુજરાત રાજ્ય ના કર્મવીર જેવા આરોગ્ય ના કર્મચારીઓ ને એમની કામગીરી પ્રમાણે એમનો હક આપો. @CMOGuj @Nitinbhai_Patel @PMOIndia @BJP4Gujarat @MoHFW_INDIA @MoHFW_GUJARAT
આ હળતાલિયા કર્મીઓએ જ,એક પણ રજા ભોગવ્યા વગર 24×7 કોરોના સામે બાથ ભીડી છે @tv9gujarati @vijayrupanibjp @paresh_dhanani @CRPaatil @jigneshmevani80 @NITIAayog @Zee24Kalak @narendramodi @isudan_gadhvi @VtvGujarati @ArvindKejriwal #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#FHW_MPHW_2800GP #Health Army
અમારી શાંતિ પુર્ણ રીતે થયેલી 2 હડતાલ પછી પણ અમે શાંત બેઠાં છીએ.. સાહેબ જો કાયદો અને વ્યવસ્થાને જાળવી અમે અમારી માંગણી કરી રહીયા છે.. તો તમે આમારી માંગણી સ્વીકારી કોરોનામા, આરોગ્ય યોજનામાં લોકોને વહેલા મદદ થયે એમાં સહકાર આપો. #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @narendramodi
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत અમારે પણ પરિવાર છે. અમારે પણ પરિવાર ની તમામ જવાબદારી નિભાવવાની છે. અમારે પણ અમારી અને અમારા પરિવારની તમામ જરૂરિયાત પુરી કરવાની છે. અને આવી કારમી મોંઘવારી મા ત્યારેજ શક્ય બનશે જયારે આપના તરફથી અમને માંગણી મુજબનો ગ્રેડ પે આપશો. @Nitinbhai_Patel
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યો એની સામે લડતા આવ્યા છે લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @Nitinbhai_Patel
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj #HealthStrike_Gujarat
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
એક પણ રજા લીધા વિના ધર પરિવાર ને બાજુ મા મુકી ને કોરોના એપીડેમીક ને અમે હંફાવ્યો હવે સરકાર એ જ એપીડેમીક એક્ટ અમારા પર લગાવશે.. #Justice4HealthArmyGujarat @JpShivahare @Nitinbhai_Patel @sandeshnews #MannKiBaat
જયારે કોરોનાકાળ માં અતિશય ગંભીર પરિસ્થિતિ હતી જેમાં કોણ કોરોના નાં ચેપ થી સંક્રમિત છે એનો ખ્યાલ પણ ન હતો છતાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવનાર એ આ જ આરોગ્યકર્મી છે- તો એમને એમનો હક મળવો જ જોઈએ...#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @Zee24Kalak @tv9gujarati @abpasmita
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत કોરોના વોરિયર્સ ?જીવ ના જોખમે કોરોના સામે લડવા ઢાલ ની જેમ ઉપયોગ કર્યો,સન્માન માટે તાળી થાળી ઓ વગાડી એ જ કોરોના વોરિયર્સ અધિકાર ની વાત કરે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી? વાહ રે સરકાર ખરેખર તમને વંદન છે હો @CMOGuj @Nitinbhai_Patel @tv9gujarati
સ્મશાન જેવા ગામડામાં દેવદૂત બની્ સફેદ કપડામાં આરોગ્ય કર્મચારીઓ લોકો ને વહારે આવ્યા.. નથી કોઈ વાહવાહ નો જરૂર... સાહેબ અમે માત્ર અમારો હક ગ્રેડ પે માંગીએ છીએ..#HealthStrike_Gujarat @tv9gujarati @CMOGuj @Nitinbhai_Patel @abpasmitatv @PMOIndia
વર્ષો થી ગ્રેડ પે નું નિરાકરણ ના આવવા થી ના છુટકે કોરોના કાળ મા હડતાલ કરવાની ફરજ પડી છે જો સરકાર ખરા અર્થ મા કોરોના વોરીયર નું સન્માન કરવા માંગતી હોય તો અમારી માંગણી સ્વીકારવી જોઈએ #WeWantGradePay_Health_gujarat
#2800GradePay_Mphw_Fhw *કુદરતી કે માનવસર્જિત આપત્તિ વખતે પોતાના પરિવારને ભૂલી અને ગુજરાતની જનતાની સેવામાં ખડે પગે રહેનાર આરોગ્ય કર્મીઓ સાથે અન્યાય શા માટે?* ગુજરાતના આરોગ્ય કર્મીઓને તેમનો હક્ક 2800 ગ્રેડ પે આપો.@CMOGuj @Nitinbhai_Patel @vijayrupanibjp @tv9gujarati @VtvGujarati
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत તમારા 35000 આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે અને કહો છો આજે સફળ રસીકરણ થયું?? પ્રજા ને ન બનાવો.. કોરોના કેશ ના આંકડાની માયાજાળ પણ પ્રજા જાણે જ છે.. @Nitinbhai_Patel @vijayrupanibjp @CMOGuj @tv9gujarati
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ @Nitinbhai_Patel @CMOGuj
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel

Kirti Patel @KirtiPa25806122
113 Followers 199 Following
siluthakor siluthakor @SiluthakorS
7 Followers 12 Following
Amarvaghela @Amarvaghela9
35 Followers 88 Following
Balvir Thakor @BalvirThakor1
38 Followers 212 Following
Dhiraj Rathod @DhirajR91884989
150 Followers 307 Following
naresh solanki @ndsolanki_4554
24 Followers 132 Following Health & Family Welfare Department_Gujarat
Tarun Patil @Tarun_Patil_
68 Followers 565 Following
Kamlesh Patel @Kamlesh63262899
1 Followers 26 Following
Metaliya Shyam @ShyamMetaliya
138 Followers 300 Following
Chavda Kalpesh Manila... @KalpeshManilal
13 Followers 12 Following
Yogesh Rathva @YogeshR03383153
40 Followers 205 Following
HARDIK PATEL @HARDIKP78358220
6 Followers 22 Following
Mahendra Vaghela @Mahendr44900955
54 Followers 235 Following
Jetalben Parmar @JetalbenP
75 Followers 64 Following
Hitesh Katariya @hpkatariya410
76 Followers 73 Following
Mahendrasinh @Mahendr30966977
14 Followers 26 Following
pintu pateliya @pintupateliya3
143 Followers 556 Following
Jagdish N @NamdevJio
170 Followers 2K Following
Metaliya Shyam @ShyamMetaliya
138 Followers 300 Following
Roshni Selat @RoshniSelat
11 Followers 13 Following
GOSWAMI SACHIN @GOSWAMISACHIN19
15 Followers 23 Following
GIRISH SOLANKI @solanki251190
207 Followers 126 Following
Chavda Kalpesh Manila... @KalpeshManilal
13 Followers 12 Following
HARDIK PATEL @HARDIKP78358220
6 Followers 22 Following
Mahendra Vaghela @Mahendr44900955
54 Followers 235 Following
Dhiraj Machhi @DhirajMachhi3
8 Followers 71 Following
Parmar Pravina @ParmarPravina3
23 Followers 6 Following
Shilpa Rabari @rabari_shilpa
51 Followers 10 Following
Jagdish N @NamdevJio
170 Followers 2K Following
pintu pateliya @pintupateliya3
143 Followers 556 Following
Jetalben Parmar @JetalbenP
75 Followers 64 Following
Shital rathod @ShituRathod
250 Followers 17 Following
Amrendra Bahubali... @Amrendr50130642
14 Followers 24 Following
Nirmalsinh zala @Nirmals36644298
16 Followers 19 Following
Sejal Patel @SejalPa75313400
41 Followers 43 Following
Harshad Prajapati @Harshad65590144
43 Followers 22 Following