Prant Office Jamnagar Rural @JamPrant
Deputy Collector Prant Officer and SDM Office Jamnagar Rural Second Floor Mahesul Seva Sadan Saru Section Road Jamnagar jamnagar.gujarat.gov.in Mahesul Seva Sadan Jamnagar Joined January 2018-
Tweets103
-
Followers548
-
Following51
-
Likes138
સિંચાઇ વિભાગ તરફથી મળેલ માહિતિ મુજબ લાલપુર તાલુકાનો ફુલઝર-૨ ડેમ ૧૦૦ ટકા સપાટીએ ભરાઇ ગયેલ હોય જસાપર, ઝાંખર, ખટીયા બેરાજા, મોટા-નાના લખીયા તથા મોડપર ગામના લોકોને સાવચેત રહેવા તથા ડેમ સાઇટ પર અવર જવર ન કરવા વિનંતી છે. @CMOGuj @JayantiRavi @DirectRelief @ddojamnagar2 @infojamnagargog
સિંચાઇ વિભાગ મુજબ જામજોધપુર તાલુકાનો ફુલઝર કે. બી. ડેમનો 1 દરવાજો ખોલવાનો હોય કોટડાબાવીસી, ગીંગણી, સીદસર, ખારચીયા, ચરેલીયા, રાજપર તથા રબારીકા ગામના લોકોને સાવચેત રહેવા તથા ડેમ સાઇટ પર અવર જવર ન કરવા વિનંતી છે. @CMOGuj @JayantiRavi @DirectRelief @ddojamnagar2 @infojamnagargog
#SwachhataHiSeva2025 અંતર્ગત કાલાવડના વોડીસાંગ ગામે 'એક દિવસ, એક કલાક, એક સાથે શ્રમદાન' ના સૂત્રને સાર્થક કરવા માન. ધારાસભ્યશ્રી શ્રી મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજી લેગસી વેસ્ટની સફાઈ કરી સ્વચ્છતા જાળવવાના શપથ લીધા. @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
#SwasthNariSashaktParivar અંતર્ગત ફલ્લા પ્રા.આ.કે. ખાતે આરોગ્ય શિબિર યોજી કિશોરીઓ, સગર્ભા અને અન્ય મહિલાઓનો સર્વાઇકલ કેન્સરનો પેપ ટેસ્ટ, મેમોગ્રાફી, હૃદયરોગ, ડાયાબિટીસ, ઓરલ કેન્સરનું વિનામુલ્યે સ્ક્રીનિંગ કરાયું @CMOGuj @irushikeshpatel @BhanubenMLA @JayantiRavi @infojamnagargog
સિંચાઇ વિભાગ તરફથી મળેલ માહિતિ મુજબ કાલાવડ તાલુકાનો બાલંભડી ડેમ 100 ટકા સપાટીએ ભરાઇ ગયેલ હોય કાલાવડ, જસાપર, બાવાખાખરીયા, વીરવાવ,જીવાપર, સતીયા વગેરે ગામના લોકોને સાવચેત રહેવા તથા ડેમ સાઇટ પર અવર જવર ન કરવા વિનંતી છે @CMOGuj @JayantiRavi @DirectRelief @ddojamnagar2 @infojamnagargog
#SwachhataHiSeva2025 અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગર બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું. જેમાં કર્મચારીઓ-સફાઈકર્મીઓ દ્વારા પ્લેટફોર્મ, ઓફિસ, સ્ટોર રૂમ, ટાયરરૂમની સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
#SwachhataHiSeva2025 અંતર્ગત જામજોધપુરમાં "એક દિવસ, એક કલાક,એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન" કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ યોજી વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી જેમાં કુલ ૫૫ વ્યક્તિઓએ ૧ કલાક શ્રમદાન કરી ૧૬૫ કિગ્રા કચરાનો નિકાલ કર્યો. @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજયો. જેમાં નવુ વિજ કનેક્શન મળવા રેલ્વે ટ્રેકના કારણે ખેતરોમાં વરસાદનું પાણી અટકાવવા, ઘન કચરાનો યોગ્ય નિકાલ વગેરે રજુ થયેલ ૧૨ પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધતિ અધિકારીઓ સાથે ચર્ચા કરી હકારાત્મક નિરાકરણ લાવવા જણાવ્યું @CMOGuj @JayantiRavi @infojamnagargog
#SwachhataHiSeva2025 અંતર્ગત જોડિયા તાલુકાના બાલાચડી બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ જેમાં અધિકારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દવારા ઉત્સાહપુર્વક જોડાઇ અંદાજે ૩-૪ ટન પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
જામનગરથી ધ્રોલ અને જામનગરથી કાલાવડ એમ બંને માર્ગને જોડતો મહત્વનો અલિયાબાડા-વિજરખી રોડ ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલ હોય, લોકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખી મા. અને મ. વિભાગ દવારા આ રોડના રીસર્ફેશીંગની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. @CMOGuj @JayantiRavi @infojamnagargog
જામજોધપુર તાલુકાના પ્રવાસ દરમ્યાન શેઠવડાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ તમામ વ્યવસ્થાઓ ચકાસી તથા આરોગ્ય કેન્દ્રના રટાફ, પુરી પાડવામાં આવતી સારવાર, કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સંસાધનો, દવાઓનો પુરતો સ્ટોક વગેરે અંગેની માહિતી મેળવી. @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
જામજોધપુર તાલુકાના પ્રવાસ દરમ્યાન મામ. કચેરીની મુલાકાત લઇ ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર તથા વિવિધ શાખાઓની કામગીરી નિહાળી જરુરી સુચનાઓ આપી તેમજ કચેરીમાં આવેલ અરજદારો સાથે પણ સંવાદ સાધી કચેરીની કામગીરી બાબતે તેમના અભિપ્રાયો જાણ્યા @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
#SwachhataHiSeva2025 અંતર્ગત જામજોધપુર ન.પા. વિસ્તાર આસપાસના પુલોમાં બ્યુટીફીકેશનની કામગીરી અંતર્ગત રંગરોગાનની કામગીરી કરવામાં આવી. જેમાં લોકોએ સ્વેચ્છાએ ૨ કલાક સુધી આ કામગીરી કરી સ્વ્ચ્છોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો. @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
#SwachhataHiSeva2025 અંતર્ગત મા. અને મ. વિભાગ (પંચાયત) દ્વારા કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે ૧૦ કિમી સુધીના રોડ પર રંગરોગાનની કામગીરી, વૃક્ષો પર ગેરુ અને કલર લગાવવાની કામગીરી તથા સ્ટોન પર રંગકામ કરવાની કામગીરી કરવામાં આવી હતી. @CMOGuj @JayantiRavi @InfoGujarat @infojamnagargog
જામજોધપુરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજી ગામતળમાં દબાણ, અવરોધરૂપ વિજ પોલ દુર કરવા, ભુગર્ભ ગટરની મરામત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળવા વગેરે રજુ થયેલ ૧૭ અરજીઓનો સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજદારોને રૂબરૂ સાંભળી નિકાલ કર્યો. @CMOGuj @JayantiRavi @infojamnagargog
જામજોધપુર તાલુકાના વીરપુર ગ્રા.પં. માં સામાન્ય દફતર તપાસણી રેકર્ડ અદ્યતન કરવા તાકીદ કરી, વિવિધ સરકારી યોજનાનો લાભ મળી શકે તેવા લોકોને ઓળખી લાભ અપાવવા જણાવ્યુ તથા ગ્રામજનો સાથે મુલાકાત કરી ગામની જરૂરીયાતો વિષે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો. @CMOGuj @JayantiRavi @infojamnagargog
આપણા માટે ઘણા આનંદ અને ગૌરવની વાત છે કે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં આપણા સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને નેશનલ ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ પ્રાપ્ત થયો છે. પલસાણા ગામમાં ઓનલાઈન ટેક્સ કલેક્શન, પોતાની વેબસાઈટ, 17,000 થી વધુ ઓનલાઈન એપ્લિકેશનની…
#SwachhataHiSeva2025 અંતર્ગત નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કાલાવડ ન.પા. દવારા મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે મેરેથોન તથા સાઈકલોથોનનું આયોજન કરાયું. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવા ચિત્રો અને રંગોળીઓ બનાવી. @CMOGuj @JayantiRavi @infojamnagargog
સિંચાઇ વિભાગની માહિતી મુજબ કાલાવડ તાલુકાનો આજી-૩ ડેમ 90 % ભરાઇ ગયેલ હોય રાજસ્થળી, ઢેઢખીજડીયા, જસાપર, ભાયુખાખરીયા, બાવાખાખરીયા વગેરે ગામના લોકોને સાવચેત રહેવા-ડેમ તથા સાઇટ પર અવર જવર ન કરવા વિનંતી છે. @CMOGuj @JayantiRavi @DirectRelief @ddojamnagar2
હવામાન વિભાગ દવારા જામનગર જિલ્લમાં આગામી ૩ કલાક દરમ્યાન છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાયેલ હોય તમામને સતર્ક રહેવા તથા કોઇ ૫ણ પ્રકારના આપાતકાલીન સંજોગોમાં જરૂર જણાયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. @CMOGuj @JayantiRavi @DirectRelief @ddojamnagar2 @infojamnagargog

District Election Off... @DeoJamnagar
577 Followers 62 Following Official Twitter - O/o. District Election Officer, Jamnagar (Gujarat)
Dharti Majithiya(Modi... @DhartiMajithiya
12K Followers 604 Following Member Sikka N.P.,ex.Chairman, Health Department, Sikka N.P. ex.General Secretary BJP Mahila Morcha,Sikka/convener Dist.IT-SM/ Inspired By @narendramodi ji
Aastha Dangar @aasthadangar
8K Followers 810 Following GAS (2018) ;Currently posted as Dy Collector, MBSIRDA. Laugh as long as you breathe, Love as long as you live✨
Gaourav | गौर�... @Gaorav4IND
47 Followers 937 Following - 🕉️ - अप्प दीपो भव: 🌱 Seeker 🌻 Bibliography ❣️ Aspirant 📚 Epistemophile/Philomath 😇 Gen-Z ⚡ Rational thinking 🧠 I can, I will rewrite my Story 🎯
awcjamjodhpur303 @KBanugariya
98 Followers 1K Following
Shivam @_ShivamG
0 Followers 655 Following Law student 🪪 peace' and justice worker ☮️⚖️🕊️ कृपया यहाँ ज्ञान ना दें, यहाँ सभी ज्ञानी है 🙏
Nagpur Grampanchayat @NagpurGram
0 Followers 31 Following ખેડૂતો થી સમૃદ્ધિ. Village Development, Youth Development, Farmer Development,
HARI KRISNA @hkrisna8433
13 Followers 87 Following
Chirag Sanchaniya @mr_Sanchaniya
46 Followers 1K Following if your tweet is good and Public interesting then its enough to retweet or follow you.🙏
Arvind Bharvad @ArvindBhar31743
2 Followers 175 Following
Jignesh Talpara @TalparaJig89383
0 Followers 94 Following
Trend News @TrendNews_India
2 Followers 41 Following • Breaking news • Viral stories • Real-time updates
Mahesh jadav @JadavMahesh2190
106 Followers 252 Following Engineer by Qualification || Trader || Investor by PASSION || Price action follower || Learning Markets since 2008 ||
Gaurav G Narela @gaurav_narela
35 Followers 146 Following Manager Land & Liason at CleanMax Enviro Energy Private Limited
Hiren Giri @HirenGiri29227
1 Followers 10 Following
vivek jethva @vivekjethva3
25 Followers 3K Following 🇮🇳 💙 Pluviophile Aurophile ना आरंभ से ना अंत तक तू चलना अनंत तक....
Jadeja Sanjaysinh @JSanjaysin41684
21 Followers 366 Following
Dimpal patel @Dimpalp14061632
7 Followers 168 Following
chavda yogendrasinh @ChavdaY79609
4 Followers 72 Following
ન્યાય જ�... @ShyamBhara47045
27 Followers 587 Following nayjayot news M.D Gujarat ન્યાયજ્યોત ન્યુઝ મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત પ્રદેશ
chiragsonijam @chiragsonijam
152 Followers 2K Following @iyc - Ex present 78 north assambly jamnagar youth congress | iyc-vice president Jamnagar city | @incGujarat|
Nitesh Hirpara @HirparaNitesh
23 Followers 104 Following
હું એજ છ�... @yes_thats_me_1
114 Followers 551 Following ગુજરાતી છું, કોઈ ની સાથે કઈ વાંધો નથી 😀, આતો ખાલી મન માં આવે એ કૌ છું. Gujarat ki aawaz . Not a politician but want to change the system☝️ Tweets are peraonal.
आश्रम क�... @AashramKaMaicle
319 Followers 795 Following बाबाजी का चेला भक्तो का दादा। Everyone Prody. सभी भाषाओमे लपेटने का Gold Medal.
Gujarat 24news 🎙�... @Gujarat_24news
125 Followers 262 Following #Jamnagar #News | #India | #BrackingNews #Gujarat #GujaratNews
Bharatsinh Zala @BharatsinhZ9909
0 Followers 33 Following
Dipbha Gadhvi @DipbhaGadhvi
6 Followers 12 Following
Dhaval Beladiya ||Raj... @DhavalBeladiya6
67 Followers 523 Following 🌞🌞 ऊँ हृीं श्रीं आं ग्रहधिराजाय आदित्याय नमः🌞🌞
Dr S R Rathod @DrSRRathod1
152 Followers 420 Following
CDHO Jamnagar @CdhoJamnagar
121 Followers 18 Following
parmar hiren @parmar3771
3 Followers 19 Following
Akil Sha @Akilsha92
3 Followers 49 Following
Hardik Kanjariya @HardikKanjariy3
4 Followers 199 Following
Jaydip Barad @jaydipbarad_asf
42 Followers 152 Following Assistant Superintendent of Fisheries - Jamnagar
Pratikrajsinh Gohil @PratikrajsinhG
29 Followers 684 Following || EQUESTRIAN🏇|| || Fitness enthusiastic🏋️🚴 || || Social Worker 🤝|| || Lawyer ⚖️|| || writer ✍️ || ABVP🚩🇮🇳
Viram Ahir123 @VAhir123
80 Followers 2K Following
Milan Vaishnav @milan__31
4 Followers 390 Following
PATHUBHA GADHVI @PATHUBHAGADHVI1
0 Followers 35 Following 😎" My attitude based on how you treat me "😎
Collector Jamnagar @CollectorJamngr
29K Followers 196 Following Official Twitter Account of Jamnagar Collector. Contact : +91 288-2555869
SP Jamnagar @SP_Jamnagar
20K Followers 106 Following
Chief Electoral Offic... @CEOGujarat
59K Followers 466 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.
DDO JAMNAGAR @ddojamnagar2
3K Followers 217 Following Official Account of District Development Officer (DDO) District Panchayat, Jamnagar
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
District Election Off... @DeoJamnagar
577 Followers 62 Following Official Twitter - O/o. District Election Officer, Jamnagar (Gujarat)
Collector Junagadh @collectorjunag
47K Followers 198 Following Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.
Election Commission o... @ECISVEEP
603K Followers 63 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNR
Aastha Dangar @aasthadangar
8K Followers 810 Following GAS (2018) ;Currently posted as Dy Collector, MBSIRDA. Laugh as long as you breathe, Love as long as you live✨
MYBharat - Jamnagar @MYBJamnagar
1K Followers 981 Following Official Twitter handle of MYBharat - Jamagar | Ministry of Youth Affairs & Sports, Government of India
Spokesperson ECI @SpokespersonECI
107K Followers 249 Following Election Commission of India @ECISVEEP. Pl see https://t.co/GBR35ImnTf, visit NGSP portal for EPIC issues
Bindu Prajapati @BinduPrajapati7
28 Followers 721 Following no effort is ever lost, and there is no harm. even a little practice of the discipline protects one from great fear of birth and death.
DyCollector&SDM-Junag... @sdmjunagadh
5K Followers 54 Following Official account of Prant officer and Sub Divisional Magistrate Junagadh. Sub-division consists of Junagadh City and Junagadh Rural.
Collector Kheda @collectorkheda
23K Followers 122 Following Official account for Distt Collector Kheda
DDO Rajkot @RajkotDdo
8K Followers 221 Following Anil Ranavasiya, IAS, District Development Officer, Rajkot
Collector Rajkot @CollectorRjt
55K Followers 213 Following Dr Om Prakash, IAS Collector & District Magistrate,Rajkot. Gujarat
Collector & DM, Kachc... @collectorkut
36K Followers 130 Following Official account of Collector & District Magistrate, Kachchh
Collector Narmada @CollectorNar
17K Followers 199 Following Official Account of Collector and DM Narmada.
Collector & DM Bharuc... @CollectorBharch
25K Followers 79 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.
SDM KHAMBHALIA AND ER... @sdmkhambhalia
2K Followers 79 Following
SDM, Bhuj & ERO 003-B... @BhujPrant
10K Followers 87 Following Official Account of SDM, Bhuj | Bhuj sub-division consists of Bhuj City and Bhuj Taluka.
Prant Office & SDM, D... @po_dhrol_jam
248 Followers 28 Following Official Account of Prant Office & SDM, Dhrol & ERO 76 Kalavad
Vijay Nehra @vnehra
148K Followers 466 Following Proud father of two young swimmers; IIT-B Alumnus; MPA @GoldmanSchool @UCBerkeley Also an IAS officer
Collector Surendranag... @CollectorSRN
34K Followers 99 Following Official Twitter account of District Collector & Magistrate, Surendranagar official instagram I'd - https://t.co/jK1EykwE23
Ahmedabad Collector @CollectorAhd
130K Followers 154 Following Official Twitter Account of Ahmedabad Collector
SDM Veraval @SdmVeraval
9K Followers 30 Following
Collector Gir Somnath @collectorgirsom
26K Followers 207 Following Office of Collector & District Magistrate Gir Somnath
Collector Panchmahal @CollectorGodhra
23K Followers 155 Following Official Twitter handle of Collector & District Magistrate, Panchmahal : Ajay Dahiya, IAS
Collector Valsad @collectorvalsad
51K Followers 192 Following Official twitter handle of Collector & District Magistrate, Valsad
Pankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Ex Chief Secretary , Gujarat Views expressed are personal.
drdabanaskantha @DRDABK
522 Followers 187 Following
𝕃𝕒𝕝𝕚𝕥 ... @DrMagarwadiya
58 Followers 508 Following Veterinarian I Working with Department of AH, Gujarat
Collector Surat @collectorsurat
52K Followers 123 Following
Collector & DM Banask... @CollectorBK
42K Followers 87 Following Official Twitter handle of Collector and District Magistrate Banaskantha E-Mail:- [email protected] Phone:- 02742 - 257171
Collector Sabarkantha @CollectorSK
23K Followers 80 Following Official Twitter handle of Collector Sabarkantha
Collector Patan @CollectorPatan
23K Followers 85 Following
Resident Additional C... @JamnResident
84 Followers 135 Following
Haresh Chaudhary @haresh_in
11K Followers 56 Following Gujarat State BJP sports Convener | President Banaskantha District Football Association & Karate Association | Syndicate Member HNGU l Social Activist
Prant Officer Vanthal... @sdmvanthali
2K Followers 68 Following Deputy Collector and Sub Divisional Magistrate, Electoral Registration Officer, 85_Manavadar Assembly Constituency