સુરત શહેરના ઇકોસેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. સાગર સંજયભાઈ પ્રધાન અને પ્રજાજન ઉત્સવ સંજયભાઈ પ્રધાન રૂા.૫,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #fightagainstcorruption #careprogram
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat આમાં કેટલાય ભાગીદાર હોવા જોઈએ
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat લાંચ રૂશ્વત વિરોધી સારી કાર્યવાહી કરવામાં આવી રહી છે
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat પ્રશંસનીય કાર્ય ACB જય હિન્દ 🙏
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat Bharat ka sabse corrupt department hai police department...esa lagta hai ki sirf ye department logo lut karne ke liye chal Raha hai...
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat ये 5 लाख बोहत ज़्यादा नही है ,? ASI अरे में भूल गया @GujaratPolice का हेड कॉन्स्टेबल 50 लाख लांच मांग लेता है
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat એવું તો કેવું કામ હતું કે પાંચ લાખની લાંચ???? OMG
@ACBGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat Saras saras 👍