આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દેવલા ખાતે બુધવાર નિમિત્તે મમતાદિવસ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આવેલ ANC બેનો નું વજન , ઉંચાઇ, HB કર્યું તેમજ HPV વેક્સીનેશન કર્યું.
અને આરોગ્ય ને લગતી કામગીરી કરવામાં આવી. PMJAY card GENERATIONS ની કામગીરી કરવામાં આવી.
AAM-DEVLA
PHC-TANKARI
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા દ્વારા ASHA, AWW, AWH ના pmjay કાર્ડ કામગીરી કરવામાં આવી હતી અને NVBDCP અંતર્ગત એન્ટીલાર્વા ની કામગીરી કરવામાં આવી.
AAM-DEVLA
PHC-TANKARI
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દેવલા ના સિંધવ ખાતે NVBDCP અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે કરી પોરાનાશક કામગીરી કરી તેમજ ઘર ની અંદર તેમજ ઘરની બહાર બિનજરૂરી ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે જરૂરી સૂચનો આપ્યા.
AAM-DEVLA
PHC-TANKARI
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા દ્વારા હાઉસ ટુ હાઉસ NVBDCP સર્વે કામગીરી કરવામાં આવી. હાઈ રીસ્ક ANC ની મુલાકાત કરી જરૂરી આરોગ્ય લક્ષી માહિતી આપવામાં આવી અને એન્ટી લાર્વા સર્વે ની કામગીરી કરવામાં આવી.
AAM-DEVLA
PHC-TANKARI
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા ના ઠાકોર તલાવડી આંગણવાડી ખાતે મમતા દિવસ યોજાયો. ૦–૫ વર્ષના બાળકોનું રસીકરણ, વજન-ઊંચાઈ તથા સગર્ભા માતાઓની તપાસ કરી આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં.હાઉસ ટુ હાઉસ એન્ટીલાર્વલ સર્વેલન્સ ની કામગીરી કરવામાં આવી.
AAM-DEVLA
PHC-TANKARI
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા ખાતે હાઉસ ટુ હાઉસ NVBDCP સર્વે કરી, ANC ની મુલાકા કરવામાં આવી હતી અને કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા, તેમજ કલોરીન ટેબ્લેટ વિતરણ કરી, આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી.
AAM-DEVLA
PHC-TANKARI
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દેવલા ના ઠાકોર તલાવડી ગામમા NVBDCP પ્રોગ્રામ અંતર્ગત એન્ટીલાર્વા કામગીરી કરવામાં આવી જેમાં ઘરમાં તેમજ ઘરની બહાર બિન જરૂરી પાત્રોને ખાલી કરવા જણાવવામાં આવ્યુ. તેમજ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા અને ક્લોરિન વાળું પાણી પીવાની સમજણ આપવામાં આવી
AAM-DEVLA
આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા ના સિંધવ ખાતે NVBDCPસર્વે કામગીરી કરવામાં આવી,મચ્છરજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત પાણીના પાત્રોની ચકાસણીકરવામાં આવી પોરા જોવા મળેલપાત્રોમાં એબેટ નાખવામાં આવ્યું,કલોરીન ટેસ્ટની તેમજ PMJAY CARD GENERATIONS ni કામગીરી કરવામાં આવી
AAM:DEVLA
PHC-TANKARI
AAM: DEVLA World Mosquito Day ઉજવણી કરવામા આવી.જેમાશાળા ના બાળકો ને મચ્છર ના જીવન ચક્ર વિશે સમજ આપવામાં આવી અને મેલેરીયા ,ડેન્ગ્યુ ને અટકાવા માટે ના પગલા તેમજ NVBDCP અંતર્ગત source reduction વિશે માહિતી આપી. તેમજ AGENT, HOST, CARRIER પ્રવૃત્તિ દ્વારા સમજ આપી.
AAM-DEVLA
PHC-Ta
AAM-DEVLA ના નવી વસાહત ખાતે pnc મુલાકાત કાંગારુ મધર કેર માહિતી આપી.તથા nvbdcp અંતર્ગત પોરાનાશક કામગિરી કરવામાં આવી તેમજ પાણી ભરેલા પાત્રો તાપસ કરી પોઝેટીવ પાત્રોમાં દવા નાખવામાં આવી અને rc test ચેક કરવા માં આવ્યું તેમજ અન્ય આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી.
AAM -Devla
TANKARI
આજ રોજ દેવલા અંતર્ગત આવતા ભડકોદરા નગરી માં NVBDCP અંતર્ગત પોરાનાશક કામગીરી,rc ટેસ્ટ, ક્લોરીન ટેબ્લેટ વિતરણ તેમજ સગર્ભા મુલાકાત કરી આરોગ્ય અંગે માહિતી, PMJAY CARD GENERATIONS ની કામગીરી કરવામાં આવી.
AAM-DEVLA
PHC-TANKARI
આજ રોજ આ. આ. મંદિર દેવલા ના સિંધવ ખાતે nvbdcp અંતર્ગત પોરાનાશક કામગીરી તેમજ rc TEST કરવામાં આવ્યા. તેમજ આરોગ્ય સ્વચ્છતા વિશે જનજાગૃતિ ની કામગીરી કરવામાં આવી.
AAM DEVLA
Mphw
આજ રોજ AAM દેવલા ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી.. જેમાં ANC , PNC check up તેમજ વજન , ઊંચાઈ, BP, સુગર,HB અને બાળકો નું Vaccination ની કામગીરી કરવામાં આવી તેમજ PMJAY CARD GENERATIONS ની કામગીરી કરવામાં આવી.
AAM-DEVLA
PHC -TANKARI
*આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિતે હાઈસ્કૂલ માં આવતા તમામ 1 થી 19 વર્ષના બાળકો ને કૃમિનાશક ગોળી આલ્બેન્ડાઝોલ ગોળી નું વિતરણ કરવામાં આવ્યું અને આરોગ્ય વિશે જાણકારી આપવામાં આવી.
AAM- DEVLA
PHC - JAMBUSAR
BLOCK- JAMBUSAR
આજ રોજ આ. આ. મંદિર દેવલા ખાતે NVBDCP પ્રોગ્રામ અંતર્ગત પોરા નાશક કામગીરી કરી, પાણી ભરેલા પાત્રો ખાલી કરાવ્યા,ક્લોરિનેશન ચેક કર્યું ,પાણી જન્ય રોગ તથા વાહક જન્ય રોગ વિષે સમજણ આપી.
AAM- DEVLA
PHC- TANK
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દેવલા ના ઠાકોર તલાવડી ગામમા NVBDCP પ્રોગ્રામ અંતર્ગત એન્ટી લાર્વા કામગીરી કરવામાં આવી જેમાં ઘરમાં તેમજ ઘરની બહાર બિન જરૂરી પાત્રોને ખાલી કરવા જણાવવામાં આવ્યું અને ક્લોરીન ટેબલેટ વિતરણ કરવામાં આવી. તેમજ મમતા દિવસ ની કામગીરી કરવામાં આવી
AAM-DEVLA
316 Followers 1K FollowingMPHW | Department of Health, Himatnagar 🏥
Dedicated to community wellness and public health excellence.
📍 Himatnagar, Gujarat
📩 [email protected]
1K Followers 2K FollowingSOCIAL WORKER...
न हिन्दू हु न में मुसलमान में एक इंडियन हु
MANAGING DIRECTOR IN દેશ કી જાગીર ન્યૂઝ
WHATSAPP &CALL:-7623044596
2K Followers 2K Following#स्वतन्त्र_भारतीय_कुमार.!
*गर्व है- सनातन हिन्दू धर्म
*अभिमान है-ब्राह्मणत्व
*जूनून है- राष्ट्रभक्ति और सेवा
*जिद है- भृष्टाचार,आरक्षण खतम हो.
⛳.👣.🙏.🤚=🤵(@@)
316 Followers 1K FollowingMPHW | Department of Health, Himatnagar 🏥
Dedicated to community wellness and public health excellence.
📍 Himatnagar, Gujarat
📩 [email protected]