ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનમાં સરકારી વાહનમાં લાગે તેવી એલ.ઈ.ડી લાઇટ તથા ખોટી નંબર પ્લેટ લગાવી તથા પોતાની ભારત સરકારના હોમ ડીપાર્ટમેન્ટ ના કર્મચારીની ખોટી ઓળખ આપી સરકાર તથા જાહેર જનતા સાથે છેતરપીંડી કરતા આરોપીને પકડી પાડતી ગુજરાત યુનિવર્સીટી પોલીસ
@AhmedabadPolice More strict checking is required. Many cars are seen on roads with POLICE name plate near windshield, dark films, fancy number plates, Govt of India ( mainly yellow plate taxis). Traffic cops are hardly seen booking such vehicles.
@AhmedabadPolice 1% લોકો તો નંબર પ્લેટ હી નથી રાખતા એમનેમ ફરે છે ,
@AhmedabadPolice હાઇકોર્ટના ઓર્ડર હોવા છતાં એ ગણાવાડા પોલીસવાળાઓની ગાડી ઉપર પોલીસ લખેલું હોય છે ની પ્રાઇવેટ ગાડીઓ ઉપર પણ પોલીસ લખેલું હોય છે એમની ગાડીઓ કાળા કાચ વાળી હોય છે એમનો પણ કોઈ ઈલાજ કરવામાં આવે એવી ગુજરાત પોલીસને વિનંતી છે
@AhmedabadPolice જાહેર જનતા સાથે પોલીસ પણ છેતરપિંડી કરે જ છૅ, તેનું શુ???