ICDS,BLOCK JHAGADIA1,DIST BHARUCH @BlockDist90256
Joined June 2023-
Tweets64
-
Followers9
-
Following5
-
Likes54
તા.6/8/25 ના રોજ તાલુકા કક્ષાએ NTFC ની મિટિંગ કરવામાં આવી જેમાં THO,CDPO,MS,MO,ANM અને અન્ય કર્મચારી હાજર રહ્યા હતા.જેમાં સેમ મેમ બાળકોના સ્ક્રીનીંગ અંગે સમિક્ષા કરવામાં આવી.
આજ રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિતે સેવા રૂલર ખાતે સગર્ભા અને ધાત્રી બેનો મુલાકાત લેવામાં આવી છ મહિના સુધી ફ્કત ને ફકત સ્તનપાન,કાંગારુ મધર કેર,પોષણ સુધા યોજના,mmy યોજના,સ્તનપાન સાચી રીત,એક કલાકની અંદર માતા ધાવણ નું આપવું અંગે માહિતી આપવામાં આવી..ઝઘડિયા ઘટક ૧ અને ૨
તારીખ- 26,27,28 જૂન 2025ના રોજ ઝઘડિયા ઘટક 1 આંગણવાડી પ્રવેશોત્સવની ઉજવણી નિમિતે નાના ભૂલકાંઓને કંકુ પગલાં અને ફૂલથી સ્વાગત કરીને પ્રોગ્રામ ઓફિસર , CDPO, જિલ્લા PSE દ્વારા પ્રવૃતિ પુસ્તિકા આપી આંગણવાડી પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમજ સાંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા
આજ રોજ ઝઘડિયા ઘટક- 1 ના દરેક કેન્દ્ર પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.....
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ...ઝઘડિયા-૧
પોષણ પખવાડિયા અન્ન વિતરણ/પૂર્ણા દિવસ અંતર્ગત લાભાર્થીને THR વિતરણ તેમજ કિશોરીઓનું વજન ઊંચાઈ કરવામાં આવ્યું...ઝઘડિયા-૧
આજ રોજ....જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન શૈલી વિશે કાર્યકર બેનો દ્વારા લાભાર્થીને સમજ... પોષણ પખવાડિયાની ઉજવણી ઝઘડિયા-1
આજ રોજ પોષણ પખવાડિયા અંતર્ગત ઉજવણી.... ઝઘડિયા ઘટક -૧
આજરોજ મમતા દિવસની ઉજવણી તેમજ પોષણ પખવાડિયા અંતર્ગત ઉજવણી..... ઝઘડિયા ઘટક -૧
આજરોજ ઝઘડિયા તાલુકાના ના તમામ આંગણવાડી કેન્દ્રો માં અન્નપ્રાશન અને બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી. તેમજ પોષણ પખવાડિયા અંતર્ગત પોષણ સંદેશ આપવામાં આવ્યો...આઇ.સી.ડી.એસ ઝઘડિયા-1
આજ રોજ આઈ.સી.ડી.એસ. ઝઘડિયા -1 દ્વારા "પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત" રાજપારડી, ગોવાલી , ભાલોદ, પાણેથા સેજાના વર્કરબહેનો ને C-MAM અને EGF ની રીફ્રેશર તાલીમ આપવામાં આવી.. મુખ્યસેવિકા બ્લોક કોર્ડીનેટર ઝઘડિયા-1
આજ રોજ આઈ.સી.ડી.એસ. ઝઘડિયા -1 દ્વારા "પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત" ઝઘડિયા સેજાના વર્કરબહેનો ને C-MAM અને EGF ની રીફ્રેશર તાલીમ આપવામાં આવી તેમજ દરેક સેજા માં પોષણ સપથ લેવામાં આવી.... મુખ્યસેવિકા બ્લોક કોર્ડીનેટર ઝઘડિયા-1 બ્લોક પી એસ સી ઝઘડિયા -1
તારીખ ૨૫-૦૩-૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ ઝઘડિયા ઘટક-૧ ના તમામ આંગણવાડી કેન્દ્રો માં અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ ની ઉજવણી કરવામાં આવી... સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓ THR વિશે સમજ આપવામાં આવી...
તા ૧૮/૦૩/૨૦૨૫ ..... બાળ દિન તેમજ અન્ન પ્રાશન દિન ની ઉજવણી કરવામાં આવી... તેમજ બાળકોને ગિફ્ટ આપવામાં આવેલ છે
ઝઘડિયા ઘટક -૧...... બાળ તુલા દિન ની ઉજવણી...
આજ રોજ ૧૭-૧-૨૦૨૫ અને ૧૮ -૧-૨૦૨૫ રોજ ઝઘડિયા ઘટક ૧ માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત બે દિવસ inclusive Aaganvadi training (સમાવેશી આંગણવાડી ની તાલીમ) જેમાં માસ્ટર ટ્રેનર દ્વારા આંગણવાડીમાં વિશિષ્ટ બાળકોને કેવી રીતે સમાવેશ કરવો તે વિશે સમજ આપવામાં આવી.
તારીખ 15 /16 જાન્યુઆરી 2025 નાં રોજ આઈસીડીએસ ટીમ અને આરોગ્ય ટીમ સાથે સંકલનમાં રહી વર્કર બેન તેમજ આશા બેનો ને ગંભીર કુપોષિત બાળકો (SAM) નું સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)ની તાલીમ ઝઘડિયા ખાતે આપવામાં આવી.
તારીખ 6-7 જાન્યુઆરી 2025 રોજ આઈસીડીએસ ટીમ અને આરોગ્ય ટીમ સાથે સંકલનમાં રહી ANM, ફેસિલેટર,CHO ને ગંભીર કુપોષિત બાળકો (SAM) નું સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)ની તાલીમ ઝઘડિયા ખાતે આપવામાં આવી.
તા 30-09-2024 ના રોજ પોષણમાં અંતર્ગત ...સેજા કક્ષા નો પોસણ માસ નો પૂર્ણાહુતી કાર્યક્રમ વાનગી નિર્દશન તેમજ પ્રતિજ્ઞા લેવા માં આવી સેજો -ગોવાલી ઝઘડિયા ઘટક -1
પોષણ માસ અતંર્ગત તા.૨૭-૦૯-૨૦૨૪ ના રોજ આંગણવાડી કેન્દ્ર માં સ્થાનિક શાકભાજી નો ઉપયોગ કરી રસોઈ શો...સ્વરછતા હી સેવા અતંર્ગત સ્વચ્છતા રેલી...ઝઘડિયા-૧

awcjamjodhpur303 @KBanugariya
98 Followers 1K Following
AMIT VASAVA @AMITVASAVA46624
0 Followers 13 Following
Shital Bhardiwala @ShitalBhar30970
0 Followers 3 Following
Icds Bharuch @BharuchIcds
231 Followers 51 Following
ICDS_Block_Jambusar1_... @BlockBharuch
16 Followers 15 Following Implements Integrated Child Development Schemes functioning under ICDS Branch Dist. Panchayat-Bharuch
Icds Bharuch @BharuchIcds
231 Followers 51 Following
Collector & DM Bharuc... @CollectorBharch
25K Followers 79 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.