CDHO Tapi @CDHOTapi
CDHO Tapi Vyara, Gujarat, India Joined March 2014-
Tweets29
-
Followers46
-
Following15
-
Likes18
આજ રોજ તા: ૨૪/૦૯/૨૦૨૫ ના રોજ SNSPA નુ આયોજન, Hiravadi School, AAM Medhsingi, PHC, Jamkhhadi, Dist, Tapi ખાતે કરવામાં આવ્યુ. જેમા NCD Screening, ANC,PNC Cheak Up, TB Screening, PmjayCard Activity, કરવામાં આવી.
નિઝર રેફરલ હોસ્પિટ્લ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરીવાર અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.
આજ રોજ તા: ૨૪/૦૯/૨૦૨૫ ના રોજ SNSPA નુ આયોજન AAM Matval, PHC Sadgavan Dist, Tapi ખાતે કરવામાં આવ્યુ. જેમા NCD Screening, ANC,PNC Cheak Up, TB Screening, PmjayCard Activity, કરવામાં આવી.
Intensified IEC Campaign અંતર્ગત સરકારી માધ્યમિક શાળા, બાબરઘાટ, તા : ઉચ્છલ, જિ : તાપી ખાતે આજ રોજ ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ HIV/AIDS અને STD અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમા વિધ્યાર્થીઓને HIV/AIDS, TB, હિપેટાઈટિસ ની માહિતિ નિઝર અને ઉચ્છલના ICTC કાઉન્સેલર દ્રારા પુરી પાડવામાંઆવી હતી.
Today in Tapi District World Hypertension Day was celebrated at blocks and PHC level. Health staff, doctors and all patients were examined for hypertension. So that all people can improve their lifestyle and increase "Hypertension awareness" in the community.
સર્વિસ સેક્ટરને વેગ આપવા સરકારનો મહત્ત્વનો નિર્ણય... Commissionerate of Servicesની નવી કચેરીની સ્થાપના... #GujaratBudget2025
વહીવટી સુધારણા ક્ષેત્રે ગુજરાતનું ઐતિહાસિક કદમ, રાજ્ય સરકાર કરશે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના...
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ "ગુજરાત-સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ" થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વોટ આપીએ. વોટિંગ માટેની લિંક : mygov.in/group-poll/vot…
દક્ષિણાપથ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને રૂ.૨૪૦ કરોડના વિકાસ કામોની મળી ભેટ, તેમજ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ ઉત્સાહભેર જોડાયા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલ "ગુજરાત-સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ" થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વોટ આપીએ. વોટિંગ માટેની લિંક : mygov.in/group-poll/vot…
તાપી જિલ્લા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ધ્વજવંદન માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાં અધ્યક્ષસ્થાને તથા માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં "પ્રજાસત્તાક પર્વ" યોજાયો . @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાપીની 13 જેટલી બહુવિધ પ્રતિભાઓનું ગૌરવ-સન્માન કરવામાં આવ્યું તેમજ "તાપી... પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ" પુસ્તિકાનું વિમોચન કરાયું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapi
"પ્રજાસતાક પર્વ" માં પધારેલ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું તાપી જિલ્લાના મદાવ ખાતે હેલિપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે તાપી જિલ્લા ખાતેની 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને સ્મૃતિને ચિન્હિત કરવા તસ્વીર કંડારવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
તાપી જિલ્લા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા પોલીસના જવાનોની શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે નગરજનોનુ અભિવાદન સ્વીકાર્યું. @CMOGuj @revenuegujarat #RepublicDayIndia #RepublicDayParade2025
તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત "પોલીસ એક્સ્પો" માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
માન. પ્રભારી સચિવ શ્રી મિલિંદ તોરવણે સાહેબના અધ્યક્ષસ્થાને "પ્રજાસત્તાક પર્વ" કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24

KakadvaAAMTapi @KakadvaAAMTapi
4 Followers 16 Following
THOValod @THOVALOD26
14 Followers 83 Following
PHC DEGAMA @DegamaPhcTapi
1 Followers 4 Following
Vadli aamtapi @vadliaamtapi
2 Followers 10 Following
DhamodiAAMTapi @DhamodiAAMTapi
6 Followers 5 Following we deliver our service about Health Program at rural area. We are taking care of 12 health service.
PadamdungariPHCTapi @padamdungriPHCT
1 Followers 3 Following
Kelkui AAM Tapi @KelkuiAAMTapi
1 Followers 1 Following
JamkhadiPHCTapi @jamkhadiPHCTapi
1 Followers 2 Following
KhervadaPHCTapi @KhervadaPHCTapi
1 Followers 2 Following
CHCHindla @ChcHindla
1 Followers 11 Following REFERRAL HOSPITAL & COMMUNITY HEALTH CENTER HINDLA, TALUKA SONGADH DIST TAPI, GUJARAT PIN 394365
phc kalavyara @KalavyaraPHC
1 Followers 2 Following
ChapavadiPHCTapi @ChapavadiPHC
1 Followers 2 Following
phc maypur @MaypurPHCTapi
2 Followers 12 Following
Karanjkhed PHC @KaranjPHCTapi
3 Followers 6 Following
harshida bakutra @HBakutra
2 Followers 12 Following
VirthavaPHCTapi @VirthavaPHCTapi
1 Followers 16 Following
Chhibndiya PHC Tapi @ChhindiyaTapi
4 Followers 4 Following
KAUSHIKBHAI BARAIYA @BKSARKA65183821
464 Followers 2K Following BKSARKAR I am proud of Indian constitution and social and politics activities. MEDICAL SOCIETY (Gov.)
AAM Patlamau @patlamau
2 Followers 11 Following
MOAYUSHNimbhora @MOAYUSHNimbhora
3 Followers 69 Following
MOAYUSHNizar @MOAYUSHNizar
3 Followers 52 Following
THOUchchhal @THOUCHCHHAL
6 Followers 36 Following ઉચ્છલ તાલુકામાં આરોગ્યને લગતી માહિતી જન સામાન્ય સુધી પહોંચાડવાનું એક માધ્યમ-Tho Uchchhal.
QAMO TAPI @QamoTapi
1 Followers 17 Following
Divyesh Pardeshi @dgpardeshi001
9 Followers 34 Following
THO Vyara @THOVyara
4 Followers 8 Following
TB Elimination from J... @tb_tej
762 Followers 1K Following Official account for the TEJ -TB Elimination from Jharkhand Network || Coalition of TB Survivors/TB Champions || RTs are endorsement ||
SEM TRAINERS AND SYST... @SemTrainers
68 Followers 623 Following We are an active player in the field of supply & training of Medical Manikins and Simulators for development of Skills and pioneers in establishing Skills Lab.
Jay @Jay00065671
10 Followers 139 Following
Sukumar Trivedi @sukumar_trivedi
12 Followers 142 Following Government and Politics Journalists Politicians and Pol Parties Government & Public Utilities
Kierann Joshi @joshi_kiran13
993 Followers 1K Following #Govt_Pharmacist #MPharm_Quality_assurance #Gujarat #Eccedentesiast #Loving_fun #Living_life_own_way
Dr Nilesh Patel @EMO_Bharuch
26 Followers 278 Following
PANKAJ PARMAR @pankajparmarbca
21 Followers 299 Following
Dmo Dang @DmoDang
1 Followers 42 Following
Dr. Varsha Parikh @VarshaParikh
21 Followers 58 Following
Dr.Dinkar Raval @dinkar_dr
552 Followers 155 Following Dy.Director at Commissionerate of Health,Medical Services,Medical Education and Research, Gujarat,India
Info Tapi GoG @infotapigog24
896 Followers 310 Following Official Twitter handle of Directorate of Information Office,Tapi, Government of Gujarat
THODolvan @THODolvan
3 Followers 1 Following
THOUchchhal @THOUCHCHHAL
6 Followers 36 Following ઉચ્છલ તાલુકામાં આરોગ્યને લગતી માહિતી જન સામાન્ય સુધી પહોંચાડવાનું એક માધ્યમ-Tho Uchchhal.
THO VALOD @THOValod
2 Followers 1 Following
THO Vyara @THOVyara
4 Followers 8 Following
THONizar @THO_Nizar
2 Followers 0 Following
Dy.Ddo Tapi @tapidyddo
122 Followers 72 Following
DDO Tapi @ddo_Tapi
565 Followers 97 Following Ram Niwas Bugalia,(IAS) District Development Officer Tapi
Collector & DM-Tapi @CollectorTapi
18K Followers 252 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector Tapi
The Times Of India @timesofindia
14.9M Followers 164 Following News. Views. Analysis. Conversations. Follow us on Telegram https://t.co/bt0eINnEu8 | WhatsApp https://t.co/nhIk2Oq1SP
Dr Jitu Lal Meena @drjlmeena
1K Followers 203 Following “Provide Quality Medical Education & Affordable Health Care Service to all, Only Aim to improve the Quality Health Care Service in India”.