દંડકવન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ. મનપુર (વાંસદા) @DVansada
🌾organic farming of vegetables and grains 👬Direct selling to consumer 🌳 vegetable plants supply 🌳 value addition to Farmers product 🌾 trained farmers Vansada, India Joined June 2022-
Tweets8
-
Followers23
-
Following104
-
Likes8
વાંસદા તાલુકા ના મનપુર ગામના ખેડૂતો ની મુલાકાત જિલ્લા વિકાશ અધિકારી શ્રીમતી પુષ્પલતા બેને મુલાકાત લઈ પ્રાક્રુતિક ખેતી વિશે ચર્ચા કરી આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અતુલભાઈ ગજેરા સાહેબ વાંસદા તાલુકા વિકાશ અધિકારી શ્રી પરમાર સાહેબ તથા ગ્રામસેવકો હાજર રહ્યા હતા
દંડકવન ફાર્મર પ્રોડ્યુસર કંપની મનપુર દ્વારા ભીંડા તથા બીજા દરેક પ્રકાર ના શાકભાજી લેવા માં આવે છે @DangGog @DistrictNavsari @ATMAGUJARAT @NavsariC @DAO_Navsari @DdoNavsari @CMOGuj @tdokhergam @sanjaybbirari3 @OrganicConsumer @NareshPatelBJP @_piyush_patel__
આજ રોજ દંડકવન ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર કંપની ના શેર સર્ટીફીકેટ નું વિતરણ કરવામાં આવ્યું
રસાયણિક દવાઓ ન વાપરતા ખેતરમાં જ જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિશસ્ત્ર જેવી વિવિધ દવાઓ જાતે બનાવી તેનો ઉપયોગ કરી જીવાત નિયંત્રણ કરી શકાય. આ અંગે અન્ય ખેડૂતોને પણ માહિતગાર કરી પ્રાકૃતિક કૃષિ તરફ વળી ન્યુનતમ ખર્ચે મહત્તમ નફો મેળવી શકાય છે. #jeevamrut #beejamrit #pestcontrol #farmer
ગુજરાતનો સૌ પ્રથમ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક કૃષિ અપનાવનાર જીલ્લો એટલે ડાંગ. આ ચળવળમાં આપણે સૌ સહભાગી થવા માટે રસાયણિક ખાતરથી પાકેલા અન્નને જાકારો આપીને તંદુરસ્ત જીવન આપનાર પ્રાકૃતિક કૃષિને અપનાવીએ. આવો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીએ, પ્રાકૃતિક આહાર અપનાવીએ. #Dang #prakrutikdang
ગાયના મુત્યુબાદ ગાયના શબને જમીનમાં સમાધિ આપીને “સમાધિ ખાતર બનાવાય છે, જે ખૂબ જ પૌષ્ટિક છે. આ ખાતર પ્રાકૃતિક ખેતી માટે લાભદાયક હોવા ઉપરાંત ખેડૂતોને વિદેશી ખાતરના ખર્ચામાંથી બચાવી શકે છે . ગાય કે બળદના મૃત્યુ બાદ તેના શીંગડામાંથી બનતું " શિંગ ખાતર ” ખુબ મૂલ્યવાન છે.
દંડક વન ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર કંપની મનપુર દ્વારા મનપુર , ધાકમાલ , ખાંભલા , ખડકીયા ,ઝુજ નવાનગર ,વાસિયતળાવ ગામો માં હાઇબ્રીડ ભાત નું બિયારણ નું વેચાણ ચાલુ કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોને રાહત દરે બિયારણ આપવામાં આવે છે .
એડવાન્સ જીવામૃત બનાવવા માટેનો પ્લાન્ટ જે સાધારણ જીવામૃત કરતા વધારે ઇફેક્ટિવ છે. દરરોજ ૧૦૦ લિટર ની ક્ષમતા ધરાવે છે. જરૂરિયાત ધરાવતા ખેડૂતો ને ૨૦ રૂપિયા પ્રતિ લિટર વેચાણ કરવા માં આવે છે. @ATMAGUJARAT @NABARDOnline @IndianFarmer_
Ek Pehel @pehel_ek
378 Followers 3K Following EkPehel is a nonprofit organization that provides Free IT training in Navsari with a mission to educate and mentor youth in the emerging field of IT and Tech.Brighter Bee - FInger.. @brighterbee_n
303 Followers 4K Following We at Brighter Bee working on unique and fun way to develop math skills of childrens with fingr arithmetic.Iqonic Design @iqonicdesign
1K Followers 5K Following We talk about Design and Technology. We are good @Figma, WordPress, and Flutter Get FREE resources at : https://t.co/W1brz5i1id #webdevelopment #wordpress #flutterfayelinda @fayelinda32
2K Followers 5K FollowingAkshar Patel @AksharP22933756
63 Followers 501 Following 👈In the joy of others lies our own👏.. ــہہـــــــــــــــــــــ٨ــــــــــــــــــــــــ❥ــ٨ــــــــــــــــــــــــہـــــــــــــــــــــ❥ــ٨ـــــــــــــــMitesh Vasava @MiteshV15669412
9 Followers 70 FollowingMitesh Vasava @V15669412Mitesh
10 Followers 73 FollowingVIPUL PALIWAL @PANDYAVIPULKUM
1K Followers 4K Following જવાબ થોડો મોડો આપવો. પણ , સવાલ ફરી ના ઉઠે એવો આપવો.nyk silvassa @NykSilvassa
916 Followers 747 Following Nehru Yuva Kendra Silvassa Ministry of youth affairs and sports Govt of IndiaDharmendrasinh solank.. @solankidharam
292 Followers 1K Following I am civil engineer. working for the devlopment of society ,BJP,JCI,lions club, REd cross & so many org.individual dev. is must.ADV-SATWIK B PATEL @AdvSatwik
148 Followers 685 Following ADVOCATE & POLITICIAN ભાજપા(એસ.ટી) મોરચા ના મંત્રી, (આઈ.ટી) સેલના સંયોજક.skadsolution @skadsolution25
433 Followers 5K Following 700+ IT Products Available @ Single Place Used / New / Refurbished / Import Computer - Laptops - Tablet - Printer - CCTV - TV - AC - Fridge All in One Place..Narendra Bhai J Patel @NarendraBhaiJP1
65 Followers 249 FollowingNilesh Merchant Pera .. @NileshMerchant3
3K Followers 2K Following Navsari jilla S.M.sah conviner ..Bjp worker fm 1990..Navsari jilla Baxipanch morcha social media incharge.NYK NAVSARI @NYKSNavsari
811 Followers 925 Following This is the official account of District Youth Officer, NYK Navsari , an autonomous organisation of Ministry Of Youth Affairs & Sports, GOI.Chirag Kadodia (modi .. @ChiragKadodia
1K Followers 2K Following કન્વીનર - ભાજપ સોશ્યલ મીડિયા 177 વિધાનસભા ગ્રામપંચાયત સભ્ય- વાંસદા, મહામંત્રી - એસ. સી. મોર્ચો. વાંસદા તાલુકો,Dept. of Agriculture @USDA
990K Followers 3K Following Leadership on #food, #agriculture, natural resources, #rural development, #nutrition, & related issues based on public policy, science, & effective management.Collector & DM-Tapi @CollectorTapi
16K Followers 245 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector TapiAnant Patel Mla (offi.. @Anant_Patel_Mla
132 Followers 96 Following MLA 177-Vansda chikhli vidhansabhamangalbhai g. gavit @mangalggavit
581 Followers 193 Following પૂર્વ પ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયત આહવા, માજી ધારાસભ્યશ્રી ડાંગ-આહવાBABURAVBHAI Z. CHAURY.. @ChoriyaZ
823 Followers 649 Following Ex-Party President Dang @bjp, Ex-Director @gsrtcnigamvalsad, State Executive Member BJP. Director Tribal Development Corporation @BJP4GUJRATvishwanath mahale @vishumahale933
182 Followers 205 Following Dang District President OBC Morcha Ex. Dang District General secretary Yuva morchaCollector Dang @CollectorDan
12K Followers 127 FollowingDDODangs @ddo_dangs
298 Followers 4 Following Official Twitter Accounts of District Development Officer (DDO) DangsNaresh Patel (मो�.. @NareshPatelBJP
11K Followers 219 Following MLA 176 Gandevi Ex.Minister, Tribal Development, Food and Civil Supply and Consumer Protection, Government of GujaratMLA Vijay patel (Modi.. @Vijaypatel173
6K Followers 433 Following Deputy Chief Whip Of Gujarat Vidhansbha , A bhartiya janta party M.L.A. from 173 - Dang legislative assembly Gujarat (BJP4Gujarat)Info Valsad GoG @InfoValsadGoG
8K Followers 2K FollowingDoordarshan Kisan द.. @DDKisanChannel
100K Followers 132 Following Official Twitter account of DD Kisan, an Indian Agriculture 24x7 TV channel of Prasar Bharati (India's Public Service Broadcaster), launched on 26 May 2015.Deep Patel @DeepRPatel
3K Followers 188 Following A Civil servant | Deputy Superitendent of Police (Probationer) | Gujarat state | Ex-GLOIndian Council of Agr.. @icarindia
236K Followers 56 Following The Official Twitter Account of ICAR, an autonomous organisation under Ministry of Agriculture & Farmers Welfare, Govt. of India. RT does not imply endorsement.skadsolution @skadsolution25
433 Followers 5K Following 700+ IT Products Available @ Single Place Used / New / Refurbished / Import Computer - Laptops - Tablet - Printer - CCTV - TV - AC - Fridge All in One Place..Devanshi Joshi @devanshijoshi71
273K Followers 311 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएPI Er Kiran Padvi @kiranpatel2994
37K Followers 2K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯JEETU RATHVA @JeetuRathva
89 Followers 59 Following 🌱Departments Of Agriculture (GS)🌱 Government Of GujaratNarendrsinh.S. Rathod @NarendrsinhRat1
124 Followers 152 Following GRAMSEVAK AGRI. GOV.OF.GUJ PRANTIJ , SABARKANTHATejal Chaudhary @Ch73029444Tejal
100 Followers 63 FollowingDAO Sabarkantha @DaoSabarkantha
84 Followers 27 Following Official Twitter Account of District Agriculture Office, Sabarkantha Jila Panchayat, Himatnagar (Gujarat)Narendra Bhai J Patel @NarendraBhaiJP1
65 Followers 249 FollowingBharat prajapati @BharatR7946
83 Followers 156 Following Bharat prajapati #social worker #BJP Yuva morcha #BJP yuva morcha MANTRI (PARDI)Hetvi @Hetvi59215265
5 Followers 6 FollowingSanjay Patel @sanjaypatelGuj
2K Followers 1K Following Ex mla Gujarat, BJP Prabhari Karnavati Mahanagar , मोदीजी का परिवारAshwin Panchal @AshwinP35730781
5 Followers 23 Following Vansda Taluka Bakshipanch Prabhari District:-NavsariADV-SATWIK B PATEL @AdvSatwik
148 Followers 685 Following ADVOCATE & POLITICIAN ભાજપા(એસ.ટી) મોરચા ના મંત્રી, (આઈ.ટી) સેલના સંયોજક.Deval Naik 🇮🇳(�.. @Devalnaik12
3K Followers 2K FollowingAjay Luhar @Ajay52961178
284 Followers 2K Following सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।Chirag Kadodia (modi .. @ChiragKadodia
1K Followers 2K Following કન્વીનર - ભાજપ સોશ્યલ મીડિયા 177 વિધાનસભા ગ્રામપંચાયત સભ્ય- વાંસદા, મહામંત્રી - એસ. સી. મોર્ચો. વાંસદા તાલુકો,Dixit Ganvit ( dx!T ) @ganvit_dixit
26 Followers 71 Following उधमात् मा विरमस्व । स्वस्वप्नेषु श्रद्धां कुरु । जीवनमभिनन्दत । 🏹🏹🏹🏹♻️ 🌱🌿🍀🌲🌳🌹💐🌻🌼🏵️Dharmendrasinh solank.. @solankidharam
292 Followers 1K Following I am civil engineer. working for the devlopment of society ,BJP,JCI,lions club, REd cross & so many org.individual dev. is must.Desai Chirag @Chirag_maxx
457 Followers 748 Following 𝗗𝗶𝘀𝘁𝗿𝗶𝗰𝘁 𝗖𝗼𝗼𝗿𝗱𝗶𝗻𝗮𝘁𝗼𝗿 𝗢𝗳 𝗦𝘄𝗮𝗺𝗶 𝗩𝗶𝘃𝗲𝗸𝗮𝗻𝗮𝗻𝗱 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁 𝗥𝗮𝗷𝘆 𝗬𝘂𝘃𝗮 𝗕𝗼𝗮𝗿𝗱SP DANG @SPDangAhwa
5K Followers 53 Following Official twitter handle of Dang Police. For emergencies please call 100 or Control Room Ahwa on (02631) 220322 OR (02631) 220658.Mamlatdar and AERO Ah.. @AeroAhwa
297 Followers 816 Following B R Chavda,Mamlatdar and executive magistrate ahwa, also AERO 173 dangs(ST) AC Ahwa Dist DangAboriginal History WA @The_AHWA
2K Followers 640 Following A division of the Department of Local Government, Sport and Cultural Industries providing Family History Research Services.Prant officer Ahwa-da.. @PrantAhwa
725 Followers 785 Following Deputy Collector & Sub Divisional Magistrate (GAS), Ahwa-Dang, Gujarat. Also ERO 173-Dangs(ST) ACBTTS (भारती.. @BTTSNavsari
496 Followers 251 Following BTTS (भारतीय ट्राइबल टाईगर सेना) जो आदिवासी,एस.सी,ओ.बी.सी ओर माईनोरीटी समुदाय के संवैधानिक अधिकारोंकी लडत लड रहा है.जूडते ही आप रूल्स,सिध्धांत,पोर्टोकोल को समझेરસાયણિક દવાઓ ન વાપરતા ખેતરમાં જ જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિશસ્ત્ર જેવી વિવિધ દવાઓ જાતે બનાવી તેનો ઉપયોગ કરી જીવાત નિયંત્રણ કરી શકાય. આ અંગે અન્ય ખેડૂતોને પણ માહિતગાર કરી પ્રાકૃતિક કૃષિ તરફ વળી ન્યુનતમ ખર્ચે મહત્તમ નફો મેળવી શકાય છે. #jeevamrut #beejamrit #pestcontrol #farmer
ગુજરાતમાં નાઇટ્રોજનની અછતવાળો વિસ્તાર 22% છે. જમીનમાં અંદર રહેલો ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યો છે. હાલ ખેડૂતો દ્વારા ખેતીમાં ગ્લોબલ વોર્મિંગ વચ્ચે રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ વધવો, કુદરતી ખાતરનો ઉપયોગ ઘટાડવો સહિતના કારણોના પરિણામે જમીનની ફળદ્રુપતા એકંદરે ઘટી છે. #Dang #prakrutikdang
ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો તેનું. મૂલ્ય સમજમાં આવશે . ગૌમાતાનું પંચગવ્ય - દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર અને સમગ્ર શરીર અને પર્યાવરણ રક્ષા માટે જ છે. ગાયનું દૂધ અમૃત છે . ગાયના છાશ, દહીં, માખણ અને ઘી શ્રેષ્ઠ અને ગુણકારી છે. તેના સેવનથી દવા અને કેમીકલની આડઅસરો ઘટશે .
ગૌમૂત્ર એન્ટી બેક્ટીરીયલ, એન્ટી વાઈરલ, એન્ટી કેન્સર, એન્ટી ઓક્સીડન્ટ ગુણો ધરાવે છે. ગૌમૂત્રનો છંટકાવ ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખે છે. ગૌમૂત્રનો ખાતર, કીટનાશક તરીકેનો ઉપયોગ પ્રાકૃતિક ખોરાક મેળવવા માટે શ્રેષ્ઠ છે. #Dang #prakrutikdang #organicfarming #prakrutikkheti
ગાયનું ગોબર ઉત્તમ ખાતર ખાતર છે. ગોબરમોથી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવતા વર્મીકમ્પોસ્ટ, પ્રવાહી જીવામૃત, ઘન જીવામૃત અને હ્યુમસ જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. કેમિકલ અને પેસ્ટીસાઈડથી જમીનને બચાવે છે. જમીનને ઉપયોગી જીવોની વૃદ્ધિ કરે છે . વૃક્ષ-છોડની વૃદ્ધિ માં સહભાગી થાય છે.
ગાયના મુત્યુબાદ ગાયના શબને જમીનમાં સમાધિ આપીને “સમાધિ ખાતર બનાવાય છે, જે ખૂબ જ પૌષ્ટિક છે. આ ખાતર પ્રાકૃતિક ખેતી માટે લાભદાયક હોવા ઉપરાંત ખેડૂતોને વિદેશી ખાતરના ખર્ચામાંથી બચાવી શકે છે . ગાય કે બળદના મૃત્યુ બાદ તેના શીંગડામાંથી બનતું " શિંગ ખાતર ” ખુબ મૂલ્યવાન છે.
NYKS,MoYAS team with Director General Shri Nitish Kumar Mishra, State Director Manisha Shah, DYO Navsari Varsha Rogha & DYO SURAT Sachin Sharma welcomed and discussed local Youth issues with the Hon. SHRI ANURAG THAKUR ,Minister Of YAS & with Hon. Nisith Pramanik- MoS, MoYAS
એડવાન્સ જીવામૃત બનાવવા માટેનો પ્લાન્ટ જે સાધારણ જીવામૃત કરતા વધારે ઇફેક્ટિવ છે. દરરોજ ૧૦૦ લિટર ની ક્ષમતા ધરાવે છે. જરૂરિયાત ધરાવતા ખેડૂતો ને ૨૦ રૂપિયા પ્રતિ લિટર વેચાણ કરવા માં આવે છે. @ATMAGUJARAT @NABARDOnline @IndianFarmer_