Dinesh Parmar @DineshP34149180
Addl Collector. PS 2 Hon. MOS ,Food,Civil Supply and Consumer Affairs Gujarat State , Gandhinagar Gandhinagar, India Joined April 2021-
Tweets1K
-
Followers8
-
Following148
-
Likes330
આજથી જુનિયર ક્લાર્ક ની પરીક્ષા સફળતાપૂર્વક લેવા બદલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ના ચેરમેન શ્રી અને સચિવ શ્રી ને અને તેમની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન
જુનિયર ક્લાર્ક પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈ મુશ્કેલી હોય તો પરીક્ષા કેન્દ્ર જે જિલ્લામાં હોય તે જિલ્લાના નીચે જણાવેલા હેલ્પલાઇન નંબર પર કચેરી સમય દરમિયાન ફોન કરવો તે હેલ્પલાઇન નંબર પર પ્રશ્નનો ઉકેલ ના આવે તો રાજ્ય હેલ્પ લાઈન 8758804212 8758804217 નો સંપર્ક કરવો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ આયોજિત જુ.કલાર્ક ની પરીક્ષા માં ઉપસ્થિત થનાર સર્વે ઉમેદવારોને એડવાન્સમાં શુભેચ્છા ઓ. ખુબ મહેનત કરો.
આજે જીપીઅેસસી ની પરીક્ષા માં ભાગ લેનાર સૌ પરીક્ષાર્થી ઓ ને હાર્દિક શુભેચ્છા ઓ
વિશ્વકક્ષાની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ નાગરિકોને ગુજરાતમાં જ મળી રહે તે માટે ભાજપ સરકારે અનેકવિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે. એટલે જ ભરોસાની ભાજપ સરકાર છે. #ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત
"મોદીમય બન્યું વડોદરા" વડોદરા ખાતે આધુનિક ભારતના પ્રણેતા, વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી નું ભવ્ય રોડ-શો માં નાગરિકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું. #Vadodara4Vikas
You will be happy to know that the National Games this time was the biggest ever organised in India. 36 sports were included in this, in which, 7 new and two indigenous competitions, Yogasan and Mallakhamb were also included. #MannKiBaat
Tributes to Bhagwan Birsa Munda. He sacrificed his life for India's independence and protecting the rich tribal culture. #MannKiBaat
ગુજરાતને ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રે ભારતનું હબ બનાવી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 'આત્મનિર્ભર ભારત' ની સંકલ્પનાને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જાહેર કરી 'ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2022-28'.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતને ફરી એક્વાર આપશે વિકાસની ભેટ. તા.31 ઓક્ટોબર, સરદાર પટેલ જયંતીના અવસરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થશે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ગૌરવપૂર્ણ ઉજવણી અને બનાસકાંઠાના થરાદ ખાતે થશે વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.1 નવેમ્બરના રોજ જાંબુઘોડા ખાતે કરશે જનસુવિધાના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત-ભૂમિપૂજન અને ગુજરાતને મળશે વિકાસના ઉપહાર.
રાઈટ ટુ એજ્યુકેશન યોજના દ્વારા દીકરીઓનું ભવિષ્ય બની રહ્યું છે ઉજ્જવળ #ભરોસાની_ભાજપ_સરકાર
अवन्तिकायां विहितावतारं, मुक्ति प्रदानाय च सज्जनानाम्। अकालमृत्योः परिरक्षणार्थं, वन्दे महाकाल महासुरेशम्।। जय महाकाल।।
Blessed to have got the opportunity to dedicate #ShriMahakalLok to the nation. This is an important endeavour which will deepen the connect of our citizens with our rich history and glorious culture.
In addition to the Shree Mahakaleshwar Temple, the #ShriMahakalLok is yet another reason why you all must visit Ujjain!
પ્રોજેક્ટ હેઠળ 1 કિલોવોટની 1300થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમો ઘરો પર લગાવવામાં આવી છે. દિવસ દરમિયાન સોલાર પેનલ દ્વારા ઘરોને પાવર સપ્લાય કરાશે જયારે રાત્રીના સમયે BESS દ્વારા પાવર સપ્લાય પૂરો પડાશે. #ગુજરાતના_દિલમાં_મોદી
Bharat @bharat2669
18 Followers 157 FollowingVishal Zala @vzala9327
1K Followers 4K FollowingDr Avadhesh Singh @DrAvadheshBJP
72K Followers 52K Following विधायक, पिंडरा विधानसभा, वाराणसी, उत्तर प्रदेशPravinbhai Patel @Pravinb13441482
0 Followers 1 FollowingBhargavii Devda @bhargavii_59
3 Followers 25 FollowingPrajapati Bhavesh @bhavesh25597
49 Followers 31 FollowingDr. Kuber Dindor (Mod.. @kuberdindor
30K Followers 218 Following Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA SantarampurYuvrajsinh Jadeja @YAJadeja
228K Followers 15 Following તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #YuvaNavnirmanSena #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિRonak patel @RonakABPAsmita
30K Followers 66 Following Journalist | Editor @Abpasmitatv | Hu To Bolish 8 PM |Reema Zala @reema_zala
28K Followers 81 Following Probationary Deputy Superintendent of Police🇮🇳 (Dy.SP-2022)Vikas Sahay, IPS @VikasSahayIPS
71K Followers 25 Following Director General of Police, Gujarat | Alum of Kirori Mal College, University of Delhi | Passionate about all kinds of sports | Find me on @dgpgujaratJamawat @Jamawat3
63K Followers 3 Following Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.JSW Steel @jswsteel
90K Followers 77 Following JSW Steel, a leading integrated steel company is part of the diversified, USD 23 Billion JSW Group.Safin Hasan @SafinHasan_IPS
159K Followers 644 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Manish Tewari @ManishTewari
492K Followers 283 Following MP Sri Anandpur Sahib-Punjab.Former Union Minister Information & Broadcasting Govt of India.Former MP Ludhiana-Punjab.Advocate Supreme Court .Authored 4 books.Naxatra Meuva @NaxatraMeuva
156 Followers 101 Following On a mission to help 1 Lac Indians find their passion, become rich & live a meaningful life.Dr. Manisha Vakil(Mod.. @manisha_vakil
31K Followers 440 Following Ex- MoS for Women and Child Development (I/C), Social Justice and Empowerment Department, Gujarat Gov| MLA Vadodara City , Senate Member Of M.S Universityअर्नब ग�.. @RealArnab_
355K Followers 5K Following (Parody A/c). || Views are Personal ||....Am support Namo Narendra Modi for Mission 2024 PM. #Nationalist, #Ram_Mandir_Activist I'm not Arnab.Sanjay Raut @rautsanjay61
1.3M Followers 278 Following Executive Editor, Dainik Saamana. Member of Parliament, Rajya Sabha. Shiv Sena Leader.Bhargavii Devda @bhargavii_59
3 Followers 25 FollowingPrajapati Bhavesh @bhavesh25597
49 Followers 31 FollowingRajnath Singh (मो.. @rajnathsingh
24.1M Followers 626 Following रक्षा मंत्री, Defence Minister of IndiaPradip Parmar (Modi K.. @pradipparmarguj
20K Followers 381 Following Ex-Cabinet Minister - Govt. of Gujarat | Ex-MLA : 56 Asarwa ConstituencyDr. Deepika Sardava (.. @Deepikasardava
68K Followers 252 Following President - Mahila Morcha, Bhartiya Janta Party, Gujarat PradeshBrijesh Merja (Modi K.. @brijeshmeja1
54K Followers 237 Following Former - Minister-Government of Gujarat. Former - Member of Legislative Assembly (MLA): Morbi-Maliya, Gujarat State.Purnesh Modi ( Modi k.. @purneshmodi
82K Followers 565 Following 167-MLA Surat West Ex.cabinet minister Transport,Civil Aviation,Tourism and Pilgrimage Dev. Govt.Of Gujarat,Parliamentary Secretary,Ex-President @bjp4suratcityRajendra Trivedi (Mod.. @trajendrabjp
31K Followers 325 Following Ex.Minister of Revenue,Law & Justice, Disaster Management, Legislative and Parliamentary Affairs. Ex. Speaker 14th Gujarat Legislative Assembly, MLA 144 RaopuraNaresh Patel (मो�.. @NareshPatelBJP
11K Followers 219 Following MLA 176 Gandevi Ex.Minister, Tribal Development, Food and Civil Supply and Consumer Protection, Government of GujaratMLA Sangita Paatil (�.. @MLASangitaPatil
106K Followers 546 Following 163 MLA Limbayat Vidhan Sabha,Surat,Gujarat.Collector & District .. @CollectorMorbi
17K Followers 75 Following Official Twitter Handle of District Collector & District Magistrate Morbi.Collector Sabarkantha @CollectorSK
22K Followers 74 FollowingCollector & District .. @CollectorArvali
19K Followers 190 Following Office of Collector and District Magistrate Aravalli District, HQ-ModasaCollector Narmada @CollectorNar
16K Followers 195 Following Official Account of Collector and DM Narmada. Shweta Teotia, IASDistrict Election Off.. @CollectorGnr
25K Followers 919 Following Mehul K. Dave, Collector & District Magistrate, GandhinagarCollector & DM Bharuc.. @CollectorBharch
23K Followers 60 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.Collector Mehsana @CollectorMeh
18K Followers 94 FollowingCollector Dahod @CollectorDahod
22K Followers 172 Following Official handle of Collector and District Magistrate Dahod.Collector Jamnagar @CollectorJamngr
26K Followers 194 Following Official Twitter Account of Jamnagar Collector. Contact : +91 288-2555869DEO & Collector Kheda @collectorkheda
21K Followers 105 Following Official account for Distt Collector KhedaCollector and DEO Raj.. @CollectorRjt
51K Followers 211 Following Prabhav Joshi , IAS Collector & District Magistrate,Rajkot. GujaratCollector Dang @CollectorDan
12K Followers 127 FollowingCollector Junagadh @collectorjunag
43K Followers 175 Following Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.Gujarat IAS Assoc @IASGujarat
22K Followers 177 Following Official handle of IAS Association of GujaratHareet Shukla @hareets
11K Followers 558 Following An IAS officer, IIT-D Alumnus ,Working as Principal Secretary Tourism ,Government of GujaratCollector & DM Botad @Collectorbotad
17K Followers 243 Following Official Account of Collector & District Magistrate, BotadCollector & DM Vadoda.. @CollectorVad
43K Followers 169 Following Official Twitter Account Of Collector & District Magistrate, Vadodara.Siddharth Dholakia @SidDholakia
72K Followers 91 Following Social Media Head cum Anchor @News18guj , Earlier ABP Asmita, Sandesh. VIEWS HERE ARE PERSONAL. For Collaboration DM 📥 जय हिंद 🇮🇳Dhwani Rohini @DhwaniRohini
62K Followers 247 Following अहमस्मि योधः , न कदापि खंडितः #newsanchor @abpasmitatv, Ex-TV9 Anchor All opinions expressed here are personal..SP AMRELI @SP_Amreli
53K Followers 53 FollowingNidhi patel @nidhirpatel6
52K Followers 873 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।A.K. RAKESH, IAS @AKRAKESHIAS1
77K Followers 52 Following Additional Chief Secretary, Agriculture, Government of Gujarat & Chairman, GSSSB.@Hasmukhpatelips સર તલાટી ની પરીક્ષા ૩૦ એપ્રિલ માં લેવાય તેવું આયોજન કરવા વિનંતી છે..... સેન્ટર દૂર આવશે તો ચાલશે ....બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ.......
Hello 😁 Facebook and Instagram won't let me post my pictures 💜, I'm finally on Twitter. Can we follow each other?
અધર્મ સામે ધર્મનો વિજય, અસત્ય સામે સત્યનો વિજય, આસુરી શક્તિ ઉપર દૈવીશક્તિનો વિજય, આ વિજયનો ઉત્સવ એટલે "વિજયા દશમી" - દશેરા વિજયાદશમીના પાવન પર્વની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ.... #Dashera #Vijayadashami2022 #Vijayadashami
જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદૈવ પ્રતિબદ્ધ, ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે કર્તવ્યરત, વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન @RSSorg (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સ્થાપના દિવસ પર સૌ સ્વયંસેવકોને હાર્દિક શુભકામનાઓ.
‘AatmanirbharGujarat Schemes for Assistance to Industries 2022’ ની વિસ્તૃત વિગતોની લિંક: cmogujarat.gov.in/gu/portfolio/a…
આ યોજના હેઠળ MSME ઉદ્યોગોને કેપિટલ સબસિડી, વ્યાજ સહાય, નેટ SGST રીએમ્બર્સમેન્ટ, EPF રીએમ્બર્સમેન્ટ સહિતના વિવિધ પ્રોત્સાહન અપાશે. તેમજ, ઉદ્યોગસાહસિકતા, રોજગાર નિર્માણ, વેલ્યુ એડિશન અને ગ્રીન મેન્યુફેક્ચરિંગને પ્રાધાન્ય અપાશે.
આ યોજના થકી MSME એકમો, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે વિકાસના નવા આયામો ખુલશે. આવનારા વર્ષોમાં આ યોજના થકી ગુજરાતમાં અંદાજે રૂ. 12.5 લાખ કરોડનું મૂડીરોકાણ આવશે તેમજ અંદાજે 15 લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.
આ યોજના હેઠળ ઉદ્યોગોને ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને ડીકાર્બનાઈઝેશન તરફ વળવા પ્રેરિત કરાશે. આ દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રીએ CoP-26 સમિટમાં રજૂ કરેલ “પંચામૃત” ની પરિકલ્પના સાકાર કરવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે.
36મી #NationalGames ની પૂર્વ સંધ્યાએ યશસ્વી પ્રધાનમંત્રીશ્રી @narendramodi અને સમગ્ર દેશભરથી આવેલા ખેલાડીઓને આવકારવા સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ડ્રોન-શૉ યોજાયો. આ ડ્રોન-શૉમાં સ્વદેશી 600 ડ્રોને સંકલન સાધ્યું હતું.
વિશ્વાસથી વિકાસ યાત્રા ગુજરાતીઓના અવિરત વિશ્વાસથી ચાલતી વિકાસ યાત્રાને મળશે નવું ઈંધણ.. રૂ. ૪૫૦૦ કરોડથી વધુ વિકાસ કામોનું થશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ..
મહિલાઓને ધુમાડારહિત રસોઈ ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી જે હેઠળ ગુજરાતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૧.૦ અને ૨.૦ અંતર્ગત 34.42 લાખથી વધારે ગેસ કનેક્શન અને તેને આનુષંગિક સાધનોની સહાય વિનામૂલ્યે આપવામાં આવી છે. #ડબલ_એન્જિન_સરકાર_સપના_સાકાર
|| બોલ માડી અંબે, જય જય અંબે || ભાદરવી પૂનમના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આદ્યશક્તિ માઁ અંબાજીની કૃપાથી સૌના જીવનમાં જ્ઞાન, ભક્તિ, સુખ અને શાંતિની ઊર્જા પ્રગટે તેવી પ્રાર્થના...
ડબલ એન્જિન સરકાર અંતર્ગત ગરીબોના જન ધન યોજના દ્વારા રાજ્યના ૧.૭૦ કરોડ ગરીબોના ખુલ્યા જન-ધન ખાતા #ડબલ_એન્જિન_સરકાર_સપના_સાકાર
રાજ્યના ૪ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે મોટી બીમારીઓ સામે લડવા માટે આશીર્વાદરૂપ બની માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ની મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી સહાય #ડબલ_એન્જિન_સરકાર_સપના_સાકાર
પૂર્વ મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીની પંજાબ અને ચંદીગઢનાં પ્રભારી તરીકે નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥ તા. ૦૪/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ મારા મતવિસ્તાર પ્રાંતિજ શહેરમાં આવેલ ગલેચી ભાગોળ ટીબાવાસ વિસ્તાર ખાતે ગણપતિ દાદાની આરતી ઉતારી દર્શન કરી ધન્યતા અનુભવી.
કોઈ પણ પરિવાર, કોઈ પણ સમાજ, કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ, એના વિકાસ, એની સમૃદ્ધિ પાછળ એની ધરોહર એની પાયાની ઈંટો એટલે સિનીયર સિટિઝન – વરિષ્ઠ નાગરિકોના સમર્પણની ભુમિકા સવિશેષ રહેલી હોય છે. (2/3)
#PMInKerala Indian navy has got a new flag from today! youtube.com/watch?v=bLtxme…