પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે દોડધામ કરીને આપઘાત કરવા નીકળેલાં એક યુવાનનું જીવન બચાવ્યું. માત્ર એક કોલ પર LCB ઈન્સ્પેક્ટર સંદિપસિંહ ચુડાસમા એ પળનો પણ વિલંબ કર્યાં વગર તુરંત યુવકના મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરી બધા કામ પડતાં મૂકી ટીમ સાથે લોકેશન પર પહોંચી યુવકને બચાવી લીધો હતો. સાથે સાથે અંજાર પોલીસના કર્મચારી મનસુખભાઇનો આભાર જેમણે અંજારમાં ટ્રાવેલ્સ બસોમાં યુવકને શોધવા ખૂબ દોડધામ કરી. ખૂબ ખૂબ ધન્યવાદ એલસીબી ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમ. @SPWestKutch @GujaratPolice @sanghaviharsh @SP_EastKutch @InfoGujarat @dgpgujarat @SafinHasan_IPS @navin_cop
0
3
23
864
0