Hitesh Desai @Hituldesai
Gujarat, India Joined January 2016-
Tweets56
-
Followers22
-
Following87
-
Likes73
આજે નડિયાદ ખાતે ખાતર ચકાસણી અને જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી ખાતરની ગુણવત્તા સુનિશ્ચિત કરી જૈવિક નિયંત્રણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી ગુણવત્તાયુક્ત કૃષિ થકી ખેડૂતોની પાકની ઉત્પાદકતામાં વધારો થાય તે દિશામાં કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન સહ સૂચનો આપ્યા.
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે તમામ શાખાધિકારીશ્રીઓની વિસ્તૃત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિભાગોની વહીવટી પ્રક્રિયાઓ અને કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વહીવટી કામગીરી વધુ સુદ્રઢ અને ઝડપી બને તે અર્થે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
આજરોજ જિલ્લા પંચાયત ખાતેથી તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની કામગીરીને વધુ વેગવંતી બનાવવા તેમજ ગત બેઠકથી અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા
આજરોજ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે "જિલ્લા રક્ત સુરક્ષા સમિતિ" ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં સહભાગી થઈ જિલ્લામાં રક્ત સેવાની ગુણવત્તા, રક્ત સુરક્ષા અને ઉપલબ્ધતા વધુ બહેતર બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આજરોજ માન.કલેક્ટરશ્રી સાથે સંયુક્ત રીતે કઠલાલ તાલુકાના કાણીયેલ ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન સામાન્ય દફતર તપાસણી કરી તેમજ સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી લોકસંવાદ યોજી ગ્રામ્ય સ્તરે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
આપણા બાળકોની સુરક્ષા, એ જ આપણી પ્રાથમિકતા! આગામી ૨૮મી જૂન, રવિવારના રોજ તમારા ૦ થી ૫ વર્ષના બાળકને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવો. પોલિયો નાબૂદી જાળવી રાખવાનો એક જ ઉપાય – દરેક વખતે પોલિયોના બે ટીપાં! #PolioFreeIndia #PulsePolio #Gujarat
આજરોજ નડિયાદના યોગીફાર્મ ખાતે ૧૨મા "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" -૨૦૨૬ ની જિલ્લા કક્ષાની ઉજવણી માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ, નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો.
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે માન.સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં 'દિશા' બેઠક યોજાઈ જે અંતર્ગત ખેડા જિલ્લામાં કેન્દ્રીય અને રાજ્ય પુરસ્કૃત મહત્વપૂર્ણ લોકકલ્યાણકારી યોજનાઓમાં થયેલ કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી.
આજરોજ નડિયાદ તાલુકાના સલુણ ગામ ખાતે પ્રજાપતિ વાસ તથા ખોડિયારપુરા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી જે દરમ્યાન બાળકો અને સગર્ભા માતાના રસીકરણ, પોષણ અને સ્વાસ્થ્ય બાબતે તથા બાળકોના પુર્વ પ્રાથમિક શિક્ષણ બાબતે સમીક્ષા કરી હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
બે ટીપાં દરેક વાર, બાળકની લઇએ દરકાર : ખેડા જિલ્લા વહીવટી તંત્રની જાહેર જનતાને અપીલ. જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ૨૮ જૂન, રવિવારે યોજાનાર પોલિયો રસીકરણ અભિયાનમાં સહકાર આપવા તમામ માતા પિતાને વિનંતી છે #PolioMuktBharat #Kheda
માતર-પરિએજ ખાતે સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો સંપન્ન પરિએજ વેટલેન્ડ અને ઇકો ટુરીઝમ સાઇટને વધુ વેગ આપવા અને પર્યાવરણ જતન માટે જરૂરી સૂચનો કરાયા #12yearsofseva #kheda
આજે જિલ્લા પંચાયત ભવન ખાતે તમામ શાખાધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી તમામ સંલગ્ન વિભાગોની મહત્વની જનકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની કામગીરી વેગવંતી બનાવવા અને તેમા પાછલી સમીક્ષા બેઠકમાં આપેલ સુચના અનુસાર અધ્યતન સ્થિતિ મુજબ કામમાં થયેલી પ્રગતિ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગતની તમામ મહત્વની યોજનાઓની કામગીરી વેગવંતી બનાવવા અને તેમા પાછલી સમીક્ષા બેઠકથી અત્યાર સુધીમાં કામમાં થયેલી પ્રગતિ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી .
આજરોજ તમામ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ તથા તમામ તાલુકાના નાયબ ચીટનીશશ્રી અને અધિક મદદનીશ ઇજનેરશ્રીઓ ની સમીક્ષા બેઠક યોજી જેમાં નાણાપંચ અંતર્ગત વિકાસના કામોની સ્થિતિ અને ગુણવત્તા, ગ્રામપંચાયત ઘર તથા આંગણવાડીનું નવીન બાંધકામ અને સમારકામની કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા.
આજે શિક્ષણ વિભાગ અંતર્ગત શિક્ષણ શાખા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક રાખી શિક્ષકોને નિવૃતિ બાદ મળવાપાત્ર સેવાવિષયક લાભો અંગેની આનુષંગિક કામગીરી બાબતે સમીક્ષા કરી સેવાવિષયક લાભોની દરખાસ્તો વિનાવિલંબે ત્વરિત મંજૂરી અર્થે સક્ષમ કક્ષાએ મોકલવા જરૂરી સૂચનાઓ આપી.
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે તમામ શાખાધિકારીશ્રીઓ ની સમીક્ષા બેઠક યોજી તમામ સંલગ્ન વિભાગોની મહત્વની યોજનાઓની કામગીરી વેગવંતી બનાવવા અને તેમા પાછલી સમીક્ષા બેઠકમાં આપેલ સુચના અનુસાર અધ્યતન સ્થિતિ મુજબ કામમાં થયેલી પ્રગતિ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
આજરોજ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં બિન સંચારી રોગોની ની સ્થિતિ બાબતે સમીક્ષા કરી જેમાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે રોગોની નિયમિત ગુણવત્તાયુક્ત ચકાસણી, નિદાન અને સારવાર બાબતે વધુ સુવ્યવસ્થિત અને આયોજન સહ કામગીરી કરવા હાજર અધિકારીશ્રીઓ ને સૂચના આપી.
આજરોજ માતર તાલુકાના નધાનપુર ગામની માન.કલેકટરશ્રી ખેડા સાથે સયુંકત રીતે દફ્તર ચકાસણી કરી હાજર ગ્રામજનો સાથે ગામમાં હયાત સુવિધાઓ અને જરૂરિયાત બાબતે ચર્ચા કરી વધુમાં ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા, વિધાર્થીઓની હાજરી અને મધ્યાહન ભોજન બાબતે સમીક્ષા કરી.
ખમીરવંતા ખેડા જિલ્લાના વિકાસના પથ પર નવું સોપાન ઉમેરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને રૂ. ૩૪૮ કરોડથી વધુના ૩૧ વિકાસકાર્યોની ભેટ ધરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૪૮ કરોડથી વધુ રકમના ૩૧ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. વિકાસકાર્યોની ભેટમાં રૂ. ૨૩૪ કરોડથી વધુના લોકાર્પણના ૧૩ કામો અને રૂ. ૧૧૩ કરોડથી વધુના ૧૮ ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નડિયાદ મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ ઉપરાંત કપડવંજ નગરપાલિકા અને પશુપાલન વિભાગના કામો સામેલ છે. #Kheda #Fagvel #ViksitGujarat #InfrastructureDevelopment #PublicWelfare #JanKalyan #VikasYatra #SabkaSaathSabkaVikas @CMOGuj @collectorkheda @DDO_Kheda @InfoGujarat @ramanjiborsad @MLASanjaysinh @RacKheda @SPKheda
આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે કપડવંજ ખાતે તૈયાર થયેલ અત્યાધુનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સદર આરોગ્ય કેન્દ્રથી કપડવંજ શહેર અને આજુબાજુના ગામોના નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
News Room @Secretnewsorg
2K Followers 7K Following We're popular with secret news #politics #social # religious #party #mostIMP and all over world's fav. news organisation #wikipedia
DefenseStocksX🇺�... @Dawesaw550
49 Followers 2K Following 15-30% Monthly | 2 High-Conviction Stocks.Short-Term Gains: 15-20% in Days/Weeks.DM "JOIN" for WhatsApp Alerts. Live Trade Signals • Market Analysis
Vijay Mentoring @VijayMentoring
187 Followers 4K Following Vijay Thakare , Siva (options Scalping), Codeviser(Virender Pandey) full recording available
Dasai Priyanshu @DasaiPriyanshu
0 Followers 28 Following
Sivas8mentoring @sivas8mentoring
233 Followers 4K Following Siva's 8 th Mentoring live with Recording and vijay thakre Mentoring Recording seller
Sarang Sood @chingpoh90
23 Followers 119 Following Trading since 2004 | Option trader | Volatility & Greek | Table tennis | kriya yoga
Vaghela Gauravbhai @VGauravbhai
75 Followers 374 Following
Nishedh Patel @patel_nishedh
4 Followers 40 Following
Jitendrabhai Desai @JitendraDesai89
11 Followers 50 Following The Branch Manager, Baroda Gujarat Gramin Bank
Shailesh Aajra @AajraShailesh
5 Followers 30 Following
niketan nayak @nayakniketan
12 Followers 227 Following
Capt. Hirenkumar Dave @LAKSH_Academy
2K Followers 2K Following DGCA Pilot Training Expert | Aviation Mentor| Founder at LAKSH Aviation Academy | Helping Students Become Pilots in India
Rajesh Nahata @73845686ea594d3
3 Followers 16 Following
h@rRy t@ndel @HemanshuTandel
6 Followers 53 Following
Ullas⚡Patel🔬 @Ullas_Patel
73 Followers 140 Following Self Made.💪 First love India.🇮🇳 Government employee.🤔 Nationalist liberal.🙏🏼 Ex Biotechnologist🔬🥴
Donald J Trump Posts ... @TruthTrumpPost
734K Followers 12 Following Independent digital media outlet covering global news and current affairs, doing analysis and commentary. Not affiliated with President Trump.
STOCK TIGERS @hjyadav
54K Followers 338 Following Sr. Lecturer, Mech Engineer, Gold Medalist (ME), Investor, Technical Analyst Views r personal & for Educational purpose.
Tradestar 🎯 @CAPratik_INDIAN
86K Followers 104 Following #CA🎓 (Disc - Views Personal & for Educational Purpose)
Gaurav Vashisth @_GauravVashisth
77K Followers 105 Following A Consistent Trader who worship compounding. Passionate about trading index options. Trend Follower. No telegram channel. No paid tips/advisory.
Aravind @aravind
340K Followers 385 Following I talk about issues long before they happen. Now and then in touch with Turiya. I post conspiracies and nothing I say is real. Don't believe anything I post.
Hemant Agarwal ⚡️ @VRtrendfollower
143K Followers 164 Following Trading Since 2004 | Trend Follower | Son | Poor Husband | Rich Father of a Darling Daughter & Son | Cricket | Foodie | Music & Movie Lover | Working on Fitness
Collector Kheda @collectorkheda
23K Followers 116 Following Official Twitter Account of District Magistrate & Collector, Kheda-Nadiad Shri N V Upadhyay, I.A.S.
ICDS PO KHEDA @WCD_KHEDA
460 Followers 92 Following
Resident Additional C... @RacKheda
726 Followers 27 Following
Shyam Nair Krishnan @Shyam_Nair_
4K Followers 278 Following 🇮🇳 Full-time 📊Nifty Options Trader.🎯 From Passion to Profession .⛳️Risk-defined option writing strategies.₹Trading the markets with realism & consistency.
i-Trade - DJ @ITRADE191
106K Followers 55 Following IF U WANT TO WIN 🏆THE GAME ,U HAVE TO BE IN THE GAME ..I LIKE TO PLAY NIFTY 🙏
Amdavad Municipal Cor... @AmdavadAMC
279K Followers 103 Following Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303
President Donald J. T... @POTUS
4.3M Followers 3 Following 45th & 47th President of the United States. The Golden Age of America Begins Right Now.
Stockizen Research ll... @Stocki_zen
36K Followers 2 Following 📊 Stock Charts | Earnings Plays | Sector Trends 🧠 Clarity Over Hype. Research Over Noise. 📘 SEBI RA – INH000017675 🔗 https://t.co/rpfNyrfRZT
DDO KHEDA @DDO_Kheda
2K Followers 169 Following Official Twitter handle of District Development Officer, District Panchayat, Kheda-Nadiad | Jayant Kishor IAS |
Kismat Chaudhary @Kismat_x09
5K Followers 3K Following GPSC ASPIRANT ! NOVEL ! READING किताब पढ़ , कुछ बड़ा कर।।♥️
Learning Is Earning A... @learning308
636 Followers 1 Following ''Reversal Trader'' with 9 years' experience ''Harmonic Trader'' We are not a SEBI Registered Join Telegram: https://t.co/E9VUwDBQtP
Hasmukh Patel @Hasmukhpatelips
577K Followers 18 Following Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
Bharat Stock Market @stoxuniversity
4K Followers 124 Following Learn trading the right way. Educational market content only.
CA Vivek Khatri @CaVivekkhatri
226K Followers 239 Following Daily Threads & Learning Articles | Algo Trader & Investor | Macro l Building Wealth Community l Founder & Partner @Stocki_zen –SEBI RA Firm (INH000017675)
Ankit Chaudhary @entrepreneur987
58K Followers 549 Following Engineer by qualification. NCMP Level 5. Market related tweets r not trading recommendations, have personal positions in stocks I post. Consult ur Fin Advisor
ScorpioManoj @scorpiomanojFRM
25K Followers 67 Following MSc,CAIIB,FRM,SCR,RAI,PRM,CMA,ACMA,IndianPivotBoss,Inventor of ATPM, pivotMUPS,pivotshift,FFF,DARS,RSI3 strategies;0 fee Trading Training;Ardent Rajnikant Fan…
U C @engg_uc
9K Followers 292 Following 23||1Yr Verified PNL|Trader before trainer |No tips channelNo PMS|Just teach to upskill Traders community|Option Buyer/seller/Future/Equity./Dm here :7394058004
Gandhinagar Municipal... @GandhinagarMC
4K Followers 89 Following Official twitter handle of Gandhinagar Municipal Corporation.
Chirag Desai @ChiragDesai9198
3K Followers 408 Following Dy.S.P. Amreli, District - Amreli. Gujarat. RTs are not endorsements and views are personal
ACB Gujarat @ACBGujarat
48K Followers 20 Following The purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.
Keyur jethva @Keyurjethva84
181 Followers 30 Following I m keyur and will talk about all topics and never mind it’s made own thoughts
Goal Loaded @GoalLoaded
437K Followers 27 Following Glutes & Lower Body Glute growth ◆ Legs ◆ Thighs ◆ Hips ◆ Lower-body workouts ◆ Squats ◆ Hamstrings ◆ Calves ◆ Single-leg training ◆ Power ◆ Lunges
Jitendrabhai Desai @JitendraDesai89
11 Followers 50 Following The Branch Manager, Baroda Gujarat Gramin Bank
Milan Modi @milan8460
4K Followers 557 Following Deputy Superintendent of Police - Gujarat Police.. Proud Indian 🇮🇳 Trust the Process... Work is Worship..
RedboxGlobal India @REDBOXINDIA
449K Followers 101 Following Indian Financial Audio news via @FirstSquawk Covering Indian breaking News Real time Instagram : https://t.co/A0Ml8J34vM
Ashu Madan @ashumadan4
135K Followers 187 Following Co-Head Business Affiliate Grp & MD, JM Financial Services, Passionate about Stock Markets, Cricket enthusiast, Cinephile, Voyager, Views are Personal
Nitin Murarka Nifty k... @NitinNifty
100K Followers 998 Following SEBI Registered Research Analyst, employed with SMC Global Securities Ltd. SMC-RA-SEBI Registration No : INH100001849 NISM Registration No : NISM-201500034084
CA Neha Niharika @CANehaNiharika
37K Followers 45 Following Chartered Accountant | F&O Trader |Tweets not Recommendations| For Mentorship WA on: 85209 50295
CA Afzal Lokhandwala @afzal_57
694K Followers 2 Following Global Stock Trader | Winner, US Investing Championship - 2022 & 2023 (2nd) | Helping Busy People Trade Stocks Like A Champion With My Proven Trading System
Nikita Poojary @niki_poojary
170K Followers 96 Following Tweets and threads about Price Action, Trading Strategies, Option Selling & Psychology. https://t.co/roUM2NVQcm
HADC INDICATOR @beingakash26_
55K Followers 0 Following Actuarial Science(IFoA), London | Graduated in Mathematics(Hons.) DU | Python Developer | Developer of #HADC #INDICATOR Educational Content Only | Not Advice
iCharts India @iChartsIndia
17K Followers 555 Following iCharts provide Option Tools & Charts for Indian Traders. Tweets & Re-Tweets are for educational purpose only and are not recommendation to buy or sell
Valay Vaidya @valayism
11K Followers 489 Following IPS ‘21 Gujarat | @DAIICT 👨🏻🎓| Triathlete | Ironman 70.3 Finisher | Books | Symmetrical Photography | Trivia
Gopal Italia @Gopal_Italia
172K Followers 388 Following ⚖️ Advocate, Gujarat HC | 👮♂️ Ex-Police | 🗳️ MLA - AAP | 🇮🇳 Serving with integrity & purpose














