Sbcc.health.kutch @KutchSbcc
Bhuj Kutch Gujarat Joined July 2022-
Tweets3K
-
Followers717
-
Following1K
-
Likes6K
ઑસ્ટિયોપોરોસિસ વિશે જાણીએ, તંદુરસ્તી સાથે જીવીએ... #gog #spreadawareness #healthdepartment @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel @irushikeshpatel
ઑસ્ટિયોપોરોસિસ વિશે જાણીએ, તંદુરસ્તી સાથે જીવીએ... #gog #spreadawareness #healthdepartment @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat
સ્વસ્થ નારી એ સશક્ત ભારતની શક્તિ સશક્ત પરિવાર એ પ્રગતિશીલ સમાજનો આધાર #SwasthNariSashaktParivar
સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે સ્વાસ્થ્ય શિબિરો યોજાઈ. @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat @infokutchgog
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેતા પ્રજાજનો. #SwasthNariSashaktParivar
'સ્વસ્થ નારી સશક્ત પરિવાર' કચ્છમાં 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર' પખવાડિયા અંતર્ગત આજરોજ ૫૩૯ મેડિકલ કેમ્પમાં ૧૩ હજારથી વધુ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો મહિલા, બાળકો તથા તરૂણીઓ સહિતની આરોગ્યની તપાસણી કરાઇ
ભુજ તાલુકાના ઢોરી ખાતેથી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાન, પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ
સ્વસ્થ નારી સશકત પરિવાર પખવાડિયા અંતર્ગત નખત્રાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિસ્તારોમાં કિશોર અને કિશોરી તેમજ સગર્ભા બહેનોએ સ્વાસ્થ્ય શિબિરોમાં આરોગ્યલક્ષી સેવાઓનું લાભ લીધો હતો. @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat
મુન્દ્રાના ત્રણ માસુમ બાળકની જન્મજાત હૃદયની ખામી આર.બી.એસ.કે યોજના હેઠળ દૂર કરી રાજ્ય સરકારે બાળકોને આપ્યું નવુજીવન સંદર્ભ કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર તથા આજીવન બાળકની તપાસ કરી જરૂરી સારવાર પુરી પાડતી ગુજરાત સરકાર
'સ્વસ્થ નારી સશક્ત પરિવાર' પખવાડિયા અંતર્ગત દેશલપર(ગુંતલી) ખાતે આયોજિત મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો મહિલા, બાળકો તથા તરૂણીઓની આરોગ્યની તપાસણી કરાઇ
કચ્છ જિલ્લા ભચાઉ તાલુકાના સરહદની નજીક આવેલા ધોળાવીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં આરોગ્યની ટીમો દ્રારા રાત્રીના પણ ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી. PMJAY NFSA ના છેલ્લા પાંચ દિવસમાં 500 થી વધુ લાભાર્થીઓના કાર્ડ બનાવી આપવમાં આવેલ. @CdhoKutch @KutchDdo @collectorkut
સ્વસ્થ ભારત માટે મહિલાઓ અને સમસ્ત પરિવારોનું સશક્તિકરણ.. #SwasthNariSashaktParivar #Gujarat
"સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" દરમ્યાન આપ પણ નિ:ક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય આપી આપનું યોગદાન આપી શકો છો. #SwasthNariSashaktParivar @CdhoKutch @KutchDdo @collectorkut @infokutchgog @NHMGujarat
"સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" દરમ્યાન આપ પણ નિ:ક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય આપી આપનું યોગદાન આપી શકો છો. #SwasthNariSashaktParivar @KutchDdo @collectorkut @NHMGujarat @TbDivision
સ્વસ્થ નારી સશકત પરિવાર અભીયાન પખવાડિયા અંતર્ગત કચ્છ જિલ્લામાં 539 સ્વાસ્થ્ય શિબિરોમાં 13000 થી વધુ લાભાર્થીઓએ આરોગ્યની વિવિધ સેવાઓનું લાભ લીધો ઢોરી અને દુધઈ CHC થી અભીયાનનું પ્રારંભ. @KutchDdo @collectorkut @NHMGujarat
#SwasthNariSashaktParivar Abhiyaan begins! Prime Minister Shri @narendramodi launches the Swasth Nari Sashakt Parivar Abhiyaan from Dhar, Madhya Pradesh, today. As part of the Abhiyaan, over 10 lakh health camps will be organized nationwide, delivering women-centric preventive,…
સ્વસ્થ નારી, સશકત પરિવાર અભીયાન અંતર્ગત ઢોરી CHC માં યોજાયેલ સ્વાસ્થ્ય શિબિરમાં IECના સ્ટોલની માન.સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, માન.કેશુભાઈ પટેલ ધારસભ્યશ્રી ભુજ, માન.જિ. કલેકટરશ્રી આનંદ પટેલ, માન.જિ. વિ.અધિકારીશ્રી ઉત્સવ ગૌતમએ મુલાકાત લીધી હતી અને આરોગ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.
ઢોરી CHC ખાતેથી સાંસદ વિનોદભાઈ ચાવડા અને દુધઈ CHC ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની મુખ્ય ઉપસ્થિતિમાં "સ્વસ્થ નારી સશક્ત પરિવાર"અભિયાન, સ્વાસ્થ્ય શિબિર,પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨ ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન.
સામખિયાળીમાં CHO યુનિયન દ્વારા ટીબીનાં દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું. @CdhoKutch @KutchDdo @collectorkut @NHMGujarat @infokutchgog
મેગા કેમ્પનું આયોજન... સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન #swasthnarisashaktparivar #healthyindia #SNSPA #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel

BJ.fatemamad Jat @jatfatemamad786
0 Followers 25 Following
AAM Santhali1 @aam_santhali1
11 Followers 43 Following
sbccparadva @sbccparadva
4 Followers 34 Following
Swapnil Vaghamasi @Swapnil8866066
105 Followers 41 Following
awcjamjodhpur303 @KBanugariya
92 Followers 1K Following
Gilbert Rowe @GilbertRow24937
85 Followers 4K Following
nitin bhanushali @Bhanushali26401
4 Followers 10 Following
UPHC Ankleshwar-1 @1UphcAnkleshwar
17 Followers 113 Following
Urban Ankleshwar - 2 @urban_281622
20 Followers 256 Following
Ramesh Dungariya @Dungariya_R
15 Followers 95 Following
Bilal Sama @Bilalsama3
16 Followers 176 Following
Dieco Bhavnagar @Dieco1971
25 Followers 68 Following
TB Mukt Bharat - Bila... @dtohpblp
77 Followers 205 Following Working towards elimination TB in India by 2025. #TBMuktBharat
vishalpandya @vishalpand73180
3 Followers 34 Following
yashvantsinh chauhan @yashvantsi44139
2 Followers 34 Following
Damor Vipulkumar k @damorVipulkuma4
18 Followers 47 Following
Phckharodankleshwar @KharodPhc6470
40 Followers 94 Following
Prem Parmar @PremParmar21464
10 Followers 56 Following
JAYESH ANJARIA @ja_anjaria
64 Followers 172 Following
Mithibor Sbcc @SBCCmithibor
20 Followers 107 Following
Pinaz Mansuri @PinazMansuri1
25 Followers 113 Following
Govind Gadhavi @GovindG85421695
3 Followers 46 Following
SC Simar phc simar @aamsimar
17 Followers 82 Following
Rajusinh @Rajusinh385535
78 Followers 841 Following
AAM Bhimpura @AamBhimpura
87 Followers 396 Following
Alpesh Raval @alpeshbhai034
7 Followers 9 Following
Pachakvadaphcpat @pachkvadaphcpat
23 Followers 70 Following
State Health Agency G... @shapmjayma
2K Followers 594 Following Official Twitter Account of State Health Agency Health & Family Welfare Department, Government of Gujarat
Geet Parmar @igeet_parmar
1 Followers 34 Following I’m a Community Health Officer passionate about serving people and improving public health. I work closely with local communities to spread health awareness.
Bellatrix @Uprieco0762
19 Followers 728 Following Single | Independent and gentle | Art, wine, garden, travel, yoga, hiking, golf ⛳️
Ydeaeajau @Ydeaeajau05284
15 Followers 596 Following
AAM PIRAMAN @AamPiraman52491
32 Followers 107 Following
Alice @IbeAloke66044
17 Followers 191 Following
THO BHUJ @BhujTho66342
28 Followers 25 Following
RanujPHCPat @RanujPHCPat
27 Followers 142 Following
ADHOdahod @ADHOdahod
37 Followers 92 Following
zvsinterntional group @zvsinterntional
5 Followers 110 Following
sbccparadva @sbccparadva
4 Followers 34 Following
Swapnil Vaghamasi @Swapnil8866066
105 Followers 41 Following
awcjamjodhpur303 @KBanugariya
92 Followers 1K Following
Tho Sarasvati @THOSARASVATI1
74 Followers 127 Following HEALTH IS YOUR WEALTH. Taluka health office sarsavati provide you health programs detials here.
ગુજરાત �... @GsssbOfficial
14K Followers 0 Following
Ramesh Dungariya @Dungariya_R
15 Followers 95 Following
Damor Vipulkumar k @damorVipulkuma4
18 Followers 47 Following
University of Oxford @UniofOxford
1.0M Followers 1K Following Welcome to our official account 👋 Follow for the latest news, research and updates about life at Oxford.
Prem Parmar @PremParmar21464
10 Followers 56 Following
सीमा सं�... @SeemaSanghosh
5K Followers 147 Following मुखपत्र - सीमा जागरण मंच । देश की सीमा सुरक्षा, आंतरिक सुरक्षा और अंतर्राष्ट्रीय संबंधों से जुड़े विषयों का समावेश
Gujarat SACS @GujaratSacs
658 Followers 213 Following Official Twitter Account of Gujarat State AIDS Control Society, Government of Gujarat.
Pinaz Mansuri @PinazMansuri1
25 Followers 113 Following
GIRISH JOSHI............ @GIRISHJOSHI0260
95 Followers 43 Following born in Mothala...abdasa..kutch.. senior sub editor kutchmitra
Office Of Bhajan Lal ... @Bhajanlalofc
8K Followers 83 Following This is the official account of the Office of Shri @BhajanLalBjp | Chief Minister of Rajasthan | MLA, Sanganer
NHM Ladakh @NhmLadakh
2K Followers 32 Following The Official Twitter / X handle of NHM, UT of Ladakh.
Pinaj mansuri @mansuri_pi76312
18 Followers 7 Following
CDPO NAKHATRANA-2 @cdpoNakhatrana2
120 Followers 31 Following Integrate Child Development scheme Nakhatrana Block 2
CDPO ICDS Block-ANJAR... @CdpoAnjar1
200 Followers 29 Following ICDS ANJAR BLOCK - 1 સંકલિત બાળવિકાસ યોજના કચેરી - અંજાર
CDPO ICDS BLOCK GANDH... @CDPOGDHAM_1
124 Followers 100 Following ICDS,BLOCK GANDHIDHAM-1 DISTRICT KACHCHH
Priti Adani @AdaniPriti
138K Followers 145 Following Chairperson, Adani Foundation, educationist, a proud mother. Privileged to serve the people of rural India.
Social Justice & Empo... @SJEDGujarat
3K Followers 45 Following Social Justice & Empowerment Dept., Govt.of Gujarat. Ensuring the Eco.development & Empowerment of persons belonging to Society's underprivileged section.
DEVATALPAD PHC @DevaPhc
82 Followers 642 Following HEALTH DEPARTMENT GUJRAT DISTRICT PANCHAYAT ANAND TA-SOJITRA
Harshad Kucha @KuchaHarsh1103
4 Followers 16 Following
THO BHUJ @BhujTho66342
28 Followers 25 Following
chitralekha @chitralekhamag
26K Followers 19 Following The Chitralekha Group of Publications was started way back in 1950 by Vaju Kotak, a journalistic legend of his times.
SBCC_Sojitra @Sbcc_Sojitra
46 Followers 161 Following
Bhavin Chudasama @BhavinC09938595
13 Followers 215 Following
Valamji R Humbal @ValamjiRHumbal
5K Followers 241 Following Directer -@ncol_india Chairman - @Sarhaddairy2009
PHCKHASBTD @khas_phc
154 Followers 142 Following PRIMARY HEALTH CENTER KHAS ગામના છેવાડાના લોકો સુધી આરોગ્યને લગતી માહિતીનો પ્રચાર અને પ્રસારના માધ્યમથી લોકોને આરોગ્ય વિશે જ્ઞાન પહોંચી શકે.
PIB in Gujarat 🇮�... @PIBAhmedabad
53K Followers 255 Following Official Twitter account of branch office of @PIB_India, Government of #India, #Ahmedabad, #Gujarat. Social Media Handles: https://t.co/72Kznlcir1
PHC Tadkachhala Chhot... @phc_tadkachhala
32 Followers 58 Following
🏥 આયુષ્�... @Nadagdhari78754
34 Followers 145 Following
imtiyaz sodha @ImtiyazSodha
2K Followers 1K Following ▶️તન્વીર ગુપ પ્રમુખ ▶️વોર્ડ નંબર 1 ઈન્ચાર્જ (બી. જે. પી. ભુજ શહેર)
Delhi @RekhaGuptaDelhi
50K Followers 55 Following जय श्री राम । Nationalist 🇮🇳| Hindu | Delhi CM | Not affiliated with anyone | Commentary page of Delhi CM Rekha Gupta