Navsari Municipal Corporation @NavsariNMC
Navsari Municipal Corporation, Gujarat. for any grievance, kindly register on NMC Connect app nmc.gujarat.gov.in Joined November 2016-
Tweets938
-
Followers831
-
Following64
-
Likes617
નવસારી મહાનગરપાલિકા દ્વારા વરસાદી ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે નમ વિસ્તારોમાં ઈનસેકટીસાઈડ છાંટવાનું કામ સતત ચાલું છે. નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યદાયક પર્યાવરણ મળવા માટે મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધ છે. #MosquitoPrevention #PublicHealth #SwachhNavsari
નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પછી, રોડ પેચ વર્કની કામગીરી કરવામાં આવી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધા દ્વારા ભક્તિ સાથે પર્યાવરણ જાળવણીનું મહત્વ સમજાવાયું. બાળકોમાં સર્જનાત્મકતા વિકસાવવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા આ પ્રયાસ સફળ રહ્યો. #CreativeKids
નવસારી મહાનગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન પ્રક્રિયામાં ૪૫ ટનથી વધુ પુજાપો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સ્વચ્છતાનું મહત્વ જાળવી રાખવા રોટરી ક્લબના સહયોગથી આ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ. #CleanEnvironment #CommunitySupport
ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી, નાગરીકોને હાલની પરિસ્થિતિથી વાકેફ કરીને તંત્રને સહકાર આપી સુરક્ષિત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી. @CMOGuj @SEOC_Gujarat @NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
નવસારી મહાનગરપાલિકાના દ્વાર વિવિધ સ્થળે ગણેશ વિસર્જન 2025 (અનંત ચતુર્દશી) કાર્યક્રમ બાદ જાહેર માર્ગો પર વ્યવસ્થિત રીતે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. . . #GaneshVisarjan2025
નવસારીના વિવિધ સ્થળે ગણેશ વિસર્જન 2025 (અનંત ચતુર્દશી) કાર્યક્રમ સફળતાપૂર્વક થયું સમાપન, જેમાં નવસારી મહાનગર પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ પ્રશાસન, ગણેશ મંડળનો સહયોગ દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ ગણેશ વિસર્જનના આયોજનને સફળ બનાવ્યું હતું. . . #GaneshVisarjan2025
તા.૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં લઇ નવસારી જિલ્લામાં શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ : વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ:
પુષ્પ વચન – કુદરતનું રક્ષણ આ વર્ષે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનમાં મળેલા ફૂલો પરથી વર્મી કમ્પોસ્ટ બનાવી “ફૂલથી ફળદ્રુપતા” અભિયાન હાથ ધરાયું છે. #GreenGanesh #CleanRivers #ફૂલથીફળદૃપ્તિ @DevChoudharyIAS @CMOGuj @InfoNavsariGoG @InfoGujarat @CollectorNav @GujUDDept
આજરોજ, નવસારી મહાનગરપાલિકા ખાતે સપ્ટેમ્બર માસની સંકલન સમિતિ બેઠક યોજવામાં આવી હતી, જેમાં નવસારીના ધારાસભ્યશ્રી, ડીડીઓ શ્રી (ઇન્ચાર્જ કમિશનરશ્રી મહાનગરપાલિકા), તથા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીની ઉપસ્થિતિમાં શહેરના પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસના કાર્યોને ગતિ આપવા બાબતે ચર્ચા થઈ
તા.૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં લઇ નવસારી જિલ્લામાં શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ ઃ - વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો #teamnavsari #GaneshaMahotsav #diversions
ગણેશ વિસર્જનના તૈયારીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેના તમામ મુખ્ય માર્ગોથી લઈને પૂર્ણા નદી વિસ્તાર સુધી ભાવિક ભક્તોને અવરોધ ન ઉત્પન્ન થાય તે હેતુસર જાહેર માર્ગ પર પેચ વર્ક તથા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા વડે 300થી વધુ બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કરીને સ્થાપન પર્યાવરણ સંરક્ષણ બાબતે સંદેશ પાઠવવામાં આવ્યો.
આજ રોજ, નવસારી નગરીના સપૂત, મહાન દેશભક્ત અને હિંદના દાદા શ્રી દાદાભાઈ નવરોજ્જીની ૨૦૧ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નવસારીના ધારાસભ્યશ્રી, તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જયભારત સહ જણાવવાનું કે, તા.૦૪/૦૯/૨૦૨૫ ગુરુવાર રોજ નવસારી નગરીના સપૂત,| મહાન દેશભક્ત અને હિંદના દાદા શ્રી દાદાભાઈ નવરોજ્જીની ૨૦૧ મી જન્મ જયંતી છે. આ પ્રસંગે સૌ જાહેર જાનતે આમંત્રિત કરવામાં આવે છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા E-Tender RPF Notice No. 58 of 2025-26 જાહેર કરવામાં આવ્યો છે. આ ટેન્ડર હેઠળ શહેર વિસ્તારમાં આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ કામો હાથ ધરાશે. #ETender #UrbanDevelopment #InfrastructureGrowth #Navsari
નવસારી મહાનગરપાલિકા દ્વારા E-Tender RPF Notice No. 57 of 2025-26 જાહેર કરવામાં આવ્યો છે. વિવિધ વિકાસ કામો માટે જાહેર ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં માર્ગ, નાળાઓ અને સુવિધાસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેના મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. #ETender
ભારે વરસાદ બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય રસ્તાઓ પર થયેલા ખાડાઓને પુરવાની તથા શહેરના વિસ્તારોમાં પેચ વર્કની કામગીરી કરવામાં આવી છે. #SmartCityDevelopment #BetterRoads #NavsariProgress #PublicService

Mox Naik @mox_naik
0 Followers 11 Following
THE VOICE OF GUJARAT @BRV_RAJPUT
28 Followers 208 Following ભાજપ હવે બૂટલેગરો ને ખુલ્લેઆમ સપોર્ટ કરે છે. ગુજરાત માં હવે ગુંડારાજ અને ડ્રગ્સ બૂટલેગરો નો ખૌફ જોવા મળે મોદી ના સહારે ક્યાં સુધી જીતશો.
Bina Shah @Binashah76
0 Followers 10 Following
Vivek Desai @Vivekdesai2692
63 Followers 157 Following
Tirth A Naik @TirthANaik1
11 Followers 27 Following
Hiren patel @patel_hiren25
22 Followers 278 Following
Em @liamlovesklara
1K Followers 863 Following
Desai Parth @Desai_151
2 Followers 43 Following
Amit patel @Amitpat65202150
2 Followers 196 Following
UPHC Chovisi Navsari @Uphc_Chovisi
0 Followers 12 Following
Manasvi Mistry @manasvi84896
0 Followers 27 Following
Bina patel @Binadcpu
0 Followers 14 Following
Hirakkumar Tandel @hrt_13
21 Followers 24 Following
Nil @niloopatel
5 Followers 147 Following
Dhruv Patel @DhruvPa81594837
0 Followers 5 Following
Vivek Gond @vivekgond
491 Followers 1K Following Thinker, Social Obeserver, Contact :- 08698 999111, 9422449898. Email Id :- [email protected]
Shivvraj Khuman @shivvrajkhuman
1K Followers 483 Following
Ankurdshah @ankurdshah9999
0 Followers 5 Following
Rashmi Patel @Rashmi83
8 Followers 54 Following Minister @ Danti khari jamin sudharnari sahkari mandli ltd.
Aditya Varade @varade_adi78618
0 Followers 40 Following
Darpan @Darpan68649528
1 Followers 23 Following
zehan Elavia @ElaviaZehan
0 Followers 25 Following
Hitesh Sharma @hitesh_s1200
0 Followers 6 Following
Devang Pandya @DevangP36771560
4 Followers 90 Following
[email protected] @ommistry67
4 Followers 15 Following
Hiren Patel @HirenPa30046210
0 Followers 14 Following
Ramila Nayka @NaykaRamil26311
0 Followers 2 Following
Nirali Patel @NiraliPatel_19
0 Followers 12 Following
Jenil Patel @jenilpatel1927
0 Followers 9 Following
Amaan Khan @AmaanKhan8880
0 Followers 4 Following
N Goswami @NGoswami132070
0 Followers 12 Following
NAVSARI NRLM @NavsariNrlm
16 Followers 41 Following
Kiran Gurav Talati @kiranbaban65955
19 Followers 61 Following
Mehul Dhimmar @MehulDhimmar12
0 Followers 4 Following તમે તમારા દુશ્મન વિશે કહો, હું તમારા વિશે કહીશ.
Arif pathan @Arifpathan93168
23 Followers 242 Following
vivekparmar @vivek90333
14 Followers 108 Following
Sanjay Kashyap @SanjayK62091549
17 Followers 17 Following
Pranali Patel @Pranali12271396
3 Followers 69 Following
Pankaj Agrawal @agrawalsunny70
4 Followers 29 Following
District Community Sc... @DistrictNavsari
1K Followers 2K Following "District Community Science Centre – Navsari | Sparking curiosity in science, technology & innovation | Affiliated with GUJCOST, Govt. of Gujarat"
SDM_Vansda @ero177vansda
21 Followers 40 Following Office Of Subdivisional Magistrate and ERO 177 Vansda
~ @Indrauta_
8K Followers 320 Following the great salvation, the righteous, the just, the autocrat, the god
Tulsi Gabbard 🌺 @TulsiGabbard
3.8M Followers 1K Following Director of National Intelligence. Former Presidential candidate & Congresswoman. Soldier. NYT bestselling author. (Views do not reflect position of USG/DoD)
Sandesh @sandeshnews
528K Followers 3 Following Sandesh is a Gujarat's No.1 News Network. To get Latest news from Gujarat and India Watch https://t.co/fEUmeBbOzp, https://t.co/WYoAqIbvxV
Tv9 Gujarati @tv9gujarati
1.1M Followers 65 Following NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos https://t.co/KMXU8NW9St , https://t.co/8s8gMmSr13
News18Gujarati @News18Guj
578K Followers 52 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group
Zee 24 Kalak @Zee24Kalak
356K Followers 177 Following Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q
Zee News @ZeeNews
7.0M Followers 30 Following ज़ी न्यूज हिंदी भाषी पाठकों के लिए पेश करता है बेहद सटीक, ताजा एवं विश्वसनीय खबरें। Follow us on #WhatsApp - https://t.co/Ha4BD8iiTd
ABP Asmita @abpasmitatv
393K Followers 13 Following ABP Asmita is a Gujarati News Channel & Website. For national news, political updates, bollywood gossip, sports & stock updates, in Gujarati, stay tuned to us.
Gujarat Police @GujaratPolice
840K Followers 70 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Press Trust of India @PTI_News
4.4M Followers 3 Following India’s largest and most trusted news agency since 1949.
ANI @ANI
9.1M Followers 0 Following Asian News International. Multi-media news agency, content for information platforms: TV, Internet, broadband,newspapers, mobiles https://t.co/eEMPAbAcms
GUJARAT URBAN DEVELOP... @GujaratUrban
76 Followers 15 Following
BlueKraft Digital Fou... @BlueKraft
3K Followers 8 Following Empowering communities through public policy initiatives and data analytics.
DD News Gujarati @DDNewsGujarati
201K Followers 333 Following વાત વિશ્વાસની | Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/MjSVosUsWr
DDO Navsari @DdoNavsari
5K Followers 133 Following
Eric Kaufmann @epkaufm
42K Followers 2K Following Professor of Politics. Focus on national identity, cultural left, political demography. (Ice) hockey player, Dad, from Vancouver, BC.
Ministry of Jal Shakt... @DoWRRDGR_MoJS
282K Followers 787 Following Official account of Ministry of Jal Shakti, DoWR, RD&GR, GoI. You will not know the power of WATER until you follow 'Jal Shakti'
MyGovGujarat @MyGov_Gujarat
5K Followers 56 Following Citizen Engagement Platform of Government of Gujarat, to build a partnership between citizens and Govt with the help of technology for growth and development.
Amdavad Municipal Cor... @AmdavadAMC
283K Followers 107 Following Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303
Mahesana Municipal Co... @MMCMahesana
753 Followers 94 Following Official Account of Mahesana Municipal Corporation, Mahesana
GujUDDept @GujUDDept
3K Followers 32 Following Urban Development and Urban Housing Department makes policy-making decisions in matters related to urban development and urban housing.
Gujarat Information @InfoGujarat
608K Followers 328 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat
NewsCapital Gujarat @NewsCapitalGJ
6K Followers 15 Following A Digital Destination for everything that is Gujarat. Follow us on WhatsApp: https://t.co/fCXfekBqwG
Janak Dave @dave_janak
49K Followers 5K Following Managing Editor @NewsCapitalGJ, Ex-Editor News18India, Ahmedabad. Follow us on WhatsApp: https://t.co/GLxXOy80L7
Kaushik Kanthecha @Kaushikdd
9K Followers 4K Following Defence Correspondent | Focus On ; #Intelligence📡| #Defence👮🏼♂| #ParaMilitary | #CurrentAffairs | #Narcotics | #Bureaucracy | #Politics ✈️🧭 🇮🇳 #मुसाफ़िर
Mukesh Kumar @Mukeshias
41K Followers 707 Following Principal Secretary, Education Department(Primary & Secondary Education),Govt of Gujarat, IAS (1996), BTech (@IITKanpur), MPA (@SyracuseU University, USA)
Health Department Guj... @HealthDeptGuj
62K Followers 806 Following Official Twitter Account of Health & Family Welfare Department, Government of Gujarat
Mukesh Puri @MukeshPuri26
2K Followers 43 Following IAS (Retd.), Chairman & Managing Director SSNNL, Govt. of Gujarat
Gujarat IAS Assoc @IASGujarat
22K Followers 174 Following Official handle of IAS Association of Gujarat
Harsh Sanghavi @sanghaviharsh
808K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud Indian
Kanu Desai @KanuDesai180
44K Followers 70 Following Cabinet Minister - Finance, Energy & Petrochemicals, Gujarat
Dev Choudhary @DevChoudharyIAS
70K Followers 2K Following IAS Gujarat cadre. Municipal Commissioner, Navsari
Surendranagar Municip... @surendranagarmc
2K Followers 33 Following Official Account of Surendranagar Municipal Corporation.
Dr. Dinesh Dasa @dineshdasa1
307K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )
BJP @BJP4India
23.3M Followers 3 Following Bharatiya Janata Party, the world's largest political party, on a mission to empower 1.4 Billion Indians for building a #ViksitBharat by 2047... 🇮🇳
Ashwini Kumar @Ashwini281075
2K Followers 158 Following
C R Paatil @CRPaatil
553K Followers 523 Following Union Minister of Jal Shakti, MP-Navsari, President @BJP4Gujarat
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
narendramodi_in @narendramodi_in
2.8M Followers 946 Following Twitter account of https://t.co/zzYhUTXOHI – Shri Narendra Modi's personal website & the Narendra Modi Mobile App.
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
Morbi Municipal Corpo... @Morbi_MMC
733 Followers 407 Following Official Handle of Morbi Municipal Corporation. Follow us for Updates and Initiatives regarding Morbi