ત્રિ-પુટી ભેરૂ @ParsingRathva5
Joined September 2022-
Tweets428
-
Followers21
-
Following60
-
Likes392
ગુજરાત ના દાદા અમારી એક અરજ સાંભળો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં કાયમી શિક્ષકો ની 7500 ભરતી માં વધારો કરવા વિનંતી #गुजरात_मांगे_कायमी_शिक्षक @kuberdindor @prafulpbjp @CMOGuj @PandyaPiyush19 @tejasmajithiya5 @deepakrajani123 @Bhupendrapbjp @Jamawat3 @YAJadeja
આખરે જે લડે છે એ ચોક્કસથી જીતે છે.... જીવનમાં અન્યાય સામે સતત પોતાનું સર્વસ્વ અર્પણ કરવાથી વહેલો કે મોડો પણ ન્યાય જરૂરથી મળે છે. ખુબ જ ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની કોશિશ ના કરો તો મારી નજરે એ ભણેલો અભણ માનું છું.
આખરે જે લડે છે એ ચોક્કસથી જીતે છે.... જીવનમાં અન્યાય સામે સતત પોતાનું સર્વસ્વ અર્પણ કરવાથી વહેલો કે મોડો પણ ન્યાય જરૂરથી મળે છે. ખુબ જ ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની કોશિશ ના કરો તો મારી નજરે એ ભણેલો અભણ માનું છું. https://t.co/CTyDC4GrkN
🛑 વર્તમાન પરિસ્થિતિમાં જે શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને અમે ઉમેદવાર મિત્રો જે લડત લડી રહ્યા છે અને જો તમને લાગતું હોય કે આ લડત મારી સાચી છે તો સાથ સહકાર અને સહયોગ આપી સરકાર શ્રી ને સમજાવો કે કાયમી શિક્ષકની ભરતી કરે.
@Dinesha64192780 ચિત્રશિક્ષકની ભરતી આવશે કે કેમ સાહેબ 🙏 🙏🙏
ગુજરાત રાજ્ય સરકારદ્વારા 24,700 ની કાયમી શિક્ષકની ભરતી અન્વયે થયેલ પ્રેસ કોન્ફરન્સમાં કમ્પ્યુટર,ચિત્ર,સંગીત,વ્યાયામ વિષયનો સમાવેશ કરવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ. @prafulpbjp @kuberdindor @Bhupendrapbjp @YAJadeja @DixitGujarat @Janak_Sutariyaa @Jamawat3 #गुजरात_मांगे_स्थाई_शिक्षक
@Zee24Kalak કમ્પ્યુટર, ચિત્ર, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી જાહેર કરો... જે તે વિષયના તજજ્ઞ શિક્ષકો જ બાળકોને ન્યાય આપી શકે.
શિક્ષકોની ભરતીની માગ સાથે સચિવાલય આવેલા ઉમેદવારોની ગાંધીનગરમાં ટીંગાટોળી કરી કરાઈ અટકાયત; ઉમેદવારોના છલકાયા આંસુ #Gujarat #BreakingNews #News #Gandhinagar
આ છે કોમ્પ્યુટર શિક્ષણની હકીકત ✅✅ કરોડોના કોમ્પ્યુટર ધૂળ ખાઇ રહ્યા છે સરકારે કોમ્પ્યુટર ગ્રેજ્યુએશન સાથે બી.એડ કરેલ ઉમેદવારોની TAT ની પરીક્ષા પણ લીધી છે પરંતુ હજુ સુધી કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કેમ કરી નથી? @narendramodi @Bhupendrapbjp @Jamawat3
અન્ય માધ્યમ ના શિક્ષકો ની ભરતી ક્યારે? આખો મામલો કયા અટવાયો છે? અધિકારીઓના સંકલનના અભાવના કારણે આ ભરતી અટવાઈ છે? અન્ય માધ્યમ ની ખાલી જગ્યા ૧૮૫૨ છે. આમ જ ભરતી અટવાતી રહેશે તો ઉમેદવારો ની ઉમંર પૂરી થઈ જશે. @kuberdindor
एक तरफ राज्य सरकार शिक्षा के क्षेत्र में उपलब्धियों का हवाला देते हुए स्कूल प्रवेश उत्सव कार्यक्रम आयोजित कर रही है, वहीं दूसरी तरफ जांच पर दावा किया है कि कुल 32,000 से ज्यादा शिक्षकों और 38,000 से ज्यादा कमरों की कमी है. @CMOGuj @kuberdindor #गुजरात_मांगे_कायमी_शिक्षक
अंतरराष्ट्रीय योग दिन के कार्यक्रम हो रहे है लेकिन हम गुजरात के सभी भावी शिक्षक आदरणीय @narendramodi साहेब को विनंती करते है की गुजरातमैं जो योग शिक्षक की कमी है उसे पूरी की जाए 🙏 योग करवाने वाले पीटी शिक्षक ही नही होगे तो बच्चे योग करेंगे केसे? #गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
@BJP4Gujarat @narendramodi गुजरात सरकार बच्चों को अनपढ़ रखना चाहती है।शिक्षाविभाग में स्थाई भर्ती क्यों नहीं करना चाहती? 76000 शिक्षकों की कमी के बावजूद सिर्फ 7500 की भर्ती?(<10%) TET-TAT पास उम्मीदवारों को स्थाई नौकरी दो! #गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो @CMOGuj @EduMinOfIndia @kuberdindor @EducationGujGov
"કાયદો કાયદાનું કામ કરશે" એવું સાંભળ્યું હશે. તોઆ બેન પર જે બળપ્રયોગ કરવામાં આવ્યો ત્યાં કાયદો ઊંઘી ગયો 6? રીલ બનાવવા વાળાને જો આ લોકો 24 કલાક માં પાઠ ભણાવી શકતા હોય તો આ વિડીઓમાં જે લેડીસ દેખાય છે ( મોબાઈલ ખેંચવા માટે હાથ તોડવા પણ રેડી છે) એમની સામે શું એક્શન ? @gujratpolice555
આવી શિક્ષા નીતિ થી ભારત ને વિશ્વગુરુ નહિ બનાવી શકાય ભાજપ નેતા ; @arjunmodhwadia
આઝાદ ભારતમાં પોતાના હક માટે લોકશાહી ઢબે શાંતિપૂર્વક રજૂઆત કરતા TET /TAT પાસ ઉમેદવારો સાથે ગુજરાત પોલીસ નું અંગ્રેજો જેવું તાનાશાહી વર્તન એ લોકતંત્ર ને કલંકિત કરે છે. અરે ભ્રષ્ટાચારીઓ તમારે #કાયમી_શિક્ષકો ની ભરતી જ નથી કરવું તો પછી ખાલી ખોટા વચનો કેમ આપો છો. @kuberdindor…
કાયમી શિક્ષક તરીકે ભરતી થાય તેવી રજુઆત કરવા ગાંધીનગર આવેલ યુવાનોને પુલિસ દ્વારા ડિટેઇન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવેલ છે અને તેઓના મોબાઈલ લઈ લેવામાં આવેલ છે . શું લોકશાહીમા રજુઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? @Bhupendrapbjp @CMOGuj
ગુજરાત ને જોઈયે કાયમી શિક્ષક વર્ષો ની મેહનત ઉપર આ સરકાર જ્ઞાન સહાયકના નામે કાયમી ભરતી હર હમેશ માટે બંધ કરી પાણીના ફેરવી દે તે માટે બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો જરૂરથી આવજો #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક @kuberdindor @prafulpbjp @YAJadeja @AmitChavdaINC @Chaitar_Vasava @devanshijoshi71

Jett Bailey @bailey_jet65657
58 Followers 3K Following
educated ગુલા... @hareshdangar15
151 Followers 336 Following
MANOHAR PATIL @NIKITAP50824361
7 Followers 133 Following
તેજસ મજ�... @tejasmajithiya5
7K Followers 4K Following The roots of education are bitter but fruit is sweet.💪🎯 🇮🇳 8347094570 #૩૨૦૦૦_કાયમી_શિક્ષક_ની_ભરતી_એ_જ_સંકલ્પ. ⚖️WE WANT JUSTICE ⚖️
S U&મિ ત રા... @Sumitrathwa3
50 Followers 73 Following 2001 🙆🏻♂️ Bio wizard 🪄 🧫 Indigenous by culture 🏹⛰️
Pintu Rathava @prathava7
2 Followers 21 Following
Chirag rathva @Chiragr36770352
13 Followers 13 Following
Rathva Arjun @RathvaArjun14
9 Followers 83 Following
RATHAVA_PINTU @Rathavapintu1
90 Followers 231 Following
Mukesh Rathava @MukeshRathava8
4 Followers 10 Following
Har... Har... Mahadev @HITESHKUMAR000
100 Followers 124 Following જય જય ગરવી ગુજરાત... મેં ભી વ્યાયામ બેરોજગાર...
Political Adda by pav... @POLITICS_realty
121 Followers 481 Following BJP /Congress /TMC /AAP /NCP/SP
S U&મી ત રા... @Mr_CaNce2001
142 Followers 176 Following 21🙋🏻♂️🍁✨, BIO-WIZARD 🧫💉🧑🔬🪄🧙♂️, INDIGENOUS BY CULTURE.🏹🌿⛰️
MANOHAR PATIL @NIKITAP50824361
7 Followers 133 Following
Samir Parmar @SamirParmar1947
3K Followers 979 Following Journalist at Divya Bhaskar | Past Zee 24 Kalak, Jamawat & VibesofIndia | Alma mater JNV Porbandar | BSc Zoology | PGDMJ at NIMCJ | India First ❤️
VIKRAMBHAI Rathava @VRathava96822
1 Followers 5 Following
S U&મિ ત રા... @Sumitrathwa3
50 Followers 73 Following 2001 🙆🏻♂️ Bio wizard 🪄 🧫 Indigenous by culture 🏹⛰️
Dr. Kuber Dindor @kuberdindor
38K Followers 237 Following Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA Santarampur
Dilip Patel દિલ... @dmpatel1961
22K Followers 427 Following Journalist, Guj. ex Times ofIndia, DBhaskar, GujSamachar, AM, Sandesh, TGR, https://t.co/S8FsU9IL2f https://t.co/cwcSWDZLg9 En https://t.co/zIrh8ZmEnt
Pintu Rathava @prathava7
2 Followers 21 Following
Nidhi patel @nidhirpatel6
62K Followers 1K Following proud indian first.. #journalist, executive producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।
Chirag rathva @Chiragr36770352
13 Followers 13 Following
Rathva Arjun @RathvaArjun14
9 Followers 83 Following
NavinbhaiRathwa @NavinbhaiRathw1
27 Followers 156 Following ACSR. Secoundry teachear. Gov. Second. School
Mukesh Rathava @MukeshRathava8
4 Followers 10 Following
Jamawat @Jamawat3
89K Followers 3 Following Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.
Hamir Rathod ( મા... @hamirrathod127
9K Followers 16 Following માસ્તર || વક્તા || Social Edupreneur || BHARAT ACADEMY
RATHAVA_PINTU @Rathavapintu1
90 Followers 231 Following
Har... Har... Mahadev @HITESHKUMAR000
100 Followers 124 Following જય જય ગરવી ગુજરાત... મેં ભી વ્યાયામ બેરોજગાર...
S U&મી ત રા... @Mr_CaNce2001
142 Followers 176 Following 21🙋🏻♂️🍁✨, BIO-WIZARD 🧫💉🧑🔬🪄🧙♂️, INDIGENOUS BY CULTURE.🏹🌿⛰️
Gujarat Information @InfoGujarat
608K Followers 329 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat
Rahul Gandhi @RahulGandhi
28.3M Followers 372 Following Leader of Opposition, Lok Sabha | Member of the Indian National Congress | Member of Parliament, Raebareli
VTV Gujarati News and... @VtvGujarati
522K Followers 174 Following VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.
President of India @rashtrapatibhvn
27.7M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
Gujarat Police @GujaratPolice
840K Followers 70 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
News18Gujarati @News18Guj
578K Followers 52 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group
Isudan Gadhvi @isudan_gadhvi
269K Followers 352 Following सरकार के नाम पे लोगों के खून चूसने वाली व्यवस्था के ख़िलाफ़ लड़ना !सबका भला करने के प्रण के साथ राजीनीति !president,Aam Aadmi Party, Gujarat. Ex Journalist,
Tv9 Gujarati @tv9gujarati
1.1M Followers 66 Following NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos https://t.co/KMXU8NWHI1 , https://t.co/8s8gMmSYQB
Zee 24 Kalak @Zee24Kalak
356K Followers 177 Following Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q
Hasmukh Patel @Hasmukhpatelips
586K Followers 18 Following Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
GPSC @GPSC_OFFICIAL
239K Followers 0 Following Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )
ABP Asmita @abpasmitatv
393K Followers 13 Following ABP Asmita is a Gujarati News Channel & Website. For national news, political updates, bollywood gossip, sports & stock updates, in Gujarati, stay tuned to us.
Ronak patel @RonakABPAsmita
35K Followers 68 Following Journalist | Editor @Abpasmitatv | Hu To Bolish 8 PM |
Gopal Italia @Gopal_Italia
169K Followers 390 Following ⚖️ Advocate, Gujarat HC | 👮♂️ Ex-Police | 🗳️ AAP Leader | 🇮🇳 Serving with integrity & purpose
Sandesh @sandeshnews
528K Followers 3 Following Sandesh is a Gujarat's No.1 News Network. To get Latest news from Gujarat and India Watch https://t.co/fEUmeBbOzp, https://t.co/WYoAqIbvxV
A.K. RAKESH, IAS @AKRAKESHIAS1
75K Followers 52 Following Additional Chief Secretary, Agriculture, Government of Gujarat & Chairman, GSSSB.
JD Gujarati @jdgujarati
23K Followers 233 Following Content Creater | Worked with Gujarat First | Vtv News | Abp Asmita | Etv | Tv9 Gujarati
DGP Gujarat @dgpgujarat
307K Followers 58 Following Official Twitter handle of Director General of Police, Gujarat. Please call 112 for emergencies.
Janak sutariya @Janak_Sutariyaa
64K Followers 1K Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકાર
Nimishaben Suthar @Nimishaben_BJP
17K Followers 237 Following Ex Minister of State - Tribal Development, Health and Family Welfare, Medical Education, Government of Gujarat | MLA, Morva - Hadaf
AAP Gujarat @AAPGujarat
173K Followers 83 Following Official Twitter Account of Aam Aadmi Party(AAP)- Gujarat | To join Give a Missed call on 9512040404