Shailesh Devganiya @ShaileshDevgan4
ઉપપ્રમુખશ્રી :- સમસ્ત દેવગાણિયા પરિવાર યુવક મંડળ મંત્રીશ્રી :-વાટલીયા પ્રજાપતિ સમાજ ગામ:-કરલા Joined September 2022-
Tweets34
-
Followers30
-
Following36
-
Likes66
મારા જન્મદિવસ નિમિત્તે અમારા મિત્રમંડળ ગ્રુપ દ્વારા આ વર્ષે એક નવા વિચાર સાથે "વિચારો નું વાવેતર" સેમિનાર નું આયોજન કરેલ છે તો આ સેમિનાર માં આપ સૌ ભાઈઓ,બહેનો,વડીલો અને યુવામિત્રો સહ પરિવાર સાથે સાદર આમંત્રિત છો..પોસ્ટ શેર કરવા વિનંતી ..
સ્નેહ , સમર્પણ અને પ્રેરણા નું ઝરણું એટલે... દેવગાણીયા પરિવાર નું સ્નેહમિલન ભાગ્યલક્ષ્મી ફાર્મ રામકથા રોડ (કતારગામ) સુરત ખાતે દેવગાણીયા યુવક મંડળ દ્વારા આયોજિત તા ૮/૦૬/૨૦૨૫ રવિવાર ના રોજ તૃતીય સ્નેહ મિલન & શૈક્ષણિક સમારોહ માં વિધાર્થીઓ પ્રોત્સાહિત કર્યા. બધા ના ખૂબ ખૂબ આભાર..🙏
🙏જ્ઞાતિ મૈયા ની જય 🙏 સ્નેહમિલન થકી સમાજ ની એકતા વધે તે હેતુથી કરલા પ્રજાપતિ સમાજ દ્રારા ૩૧/૫/૨૦૨૫ ને શનિવારના રોજ સવાણી ફાર્મ (નાનીવેડ) ખાતે યોજાયેલ તૃતીય સ્નેહમિલન અને શિક્ષણલક્ષી સમારોહ..
🇮🇳 ચક દે ઈન્ડિયા 🇮🇳 ૨૦૧૩ માં ICCચેમ્પિયન ટ્રોફી જીત્યા બાદ આજે ફરી થી દુબઇ માં કેપ્ટન રોહિતશર્મા ની આગેવાની માં ૨૦૨૫ માં ICC ચેમ્પિયન ટ્રોફી બીજી વાર જીતી ને ઇતિહાસ રચ્યો.. ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડિયન ક્રિકેટ ટીમ.. #championsleague Bcci official Indian Cricket Team.
પરિવાર સાથે મકર સંક્રાંતિ ની ઉજવણી... મકર સંક્રાંતિ ના આ ખાસ અવસર પર તમારું જીવન નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, અને સુખ સમૃદ્ધિ સાથે સંકળાયેલું રહે.. આપ સૌને મકરસંક્રાંતિ ૨૦૨૫ ની મંગલમય શુભકામનાઓ સાથે હંમેશા સમાજ સાથે જોડાયેલા રહો એવી અપેક્ષા....
🚩 જય ગૌ માતા ...🚩 મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન, પુણ્ય અને ધર્મ પારાયણનું પાવન પર્વ... આપણી સંસ્કૃતિમાં અને શાસ્ત્રોમાં તહેવારોના શુભ દિવસે દાન અને પુણ્યનું અનન્ય મહત્વ દર્શાવાયું છે ત્યારે મકરસંક્રાંતિના પાવન દિવસે પૂજ્ય ગૌ માતાની સેવા કરવાનું સદભાગ્ય મળ્યું.
વિક્રમ સવંત ૨૦૮૧ નું આ નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે.. #નૂતન_વર્ષાભિનંદન... 🙏બાપા સીતારામ 🙏
રામકૃપા એને રોજ દિવાળી, ને રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ, કોઈ દિ ખૂટે ન દાણા રે કીએ અલગારી કે આળસુ થઈ ભવ આયખું ખોવું રે મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... બધા સ્નેહીજનો ભાઈઓ,બહેનો,વડીલો અને યુવાન મિત્રો ને દીવાળી પર્વ ની હાર્દિક શુભકામના....
મારા જન્મદિવસ નિમિત્તે અમારા ગ્રુપ દ્રારા આયોજિત ૨૦૨૧ ના જન સેવાના કાર્યોની એક ઝલક.... આપ સૌ યુવામિત્રો, વડીલો,ભાઈ,બહેનો નો સ્નેહ અને આશીર્વાદ બદલ ખુબ ખુબ આભાર...
સામાજીક મિત્રમંડળ દ્વારા મારા જન્મદિવસે સામાજીક કાર્યો ની યાદગાર ભેટ (ફોટોફ્રેમ) મારા ઘરે આવી ને ગિફ્ટ આપી..બધા યુવાન મિત્રો નો ખુબ ખુબ આભાર.🙏👍
મારા જન્મદિવસ નિમીતે અમારા ગ્રુપ દ્રારા આયોજીત લોકહીત ના જાહેર કાર્યક્રમ નું ૧ વર્ષ પૂર્ણ થયું.. સૌ યુવામિત્રો, ભાઈઓ,બહેનો, વડિલો નો ખુબ ખુબ આભાર ..👍🙏❤️
ભાદરવી અમાસ તા :- ૨/૯/૨૦૨૪ ને સોમવારના દિવસે અમારા દેવગાણિયા પરિવાર ના સુરાપુરા જય મૂળાદાદા અને સતીઆઈ ના ધામ દેવગાણા માં અમાસ ની ઉજવણી કરી અને પરિવાર ના બધા ભાઈઓ,બહેનો,વડીલો,યુવાનો અને દેવગાણા ગામ ના આગેવાનો અને બીજા મહેમાનો એ દાદા અને સતી માં ના દર્શન કર્યા...
વસુદેવ સુતં દેવં કંસ ચાણૂર મર્દનમ્ । દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ॥ મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ, કાં પછી પાસે જ માખણચોર હોવો જોઈએ. જન્માષ્ટમી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા 💐🙏🏻
આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. દેવાધિદેવ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના..
🙏જ્ઞાતિ મૈયા ની જય 🙏 સ્નેહમિલન થકી સમાજ ની એકતા વધે તે હેતુથી કરલા પ્રજાપતિ સમાજ દ્રારા ૯/૬/૨૦૨૪ ને રવિવારના રોજ સવાણી ફાર્મ (નાનીવેડ) ખાતે યોજાયેલ દ્વિતીય સ્નેહમિલન અને શિક્ષણલક્ષી સમારોહ..
📰 મીડીયા કવરેજ 📰 Prajapati યુva News નો ખુબ ખુબ આભાર ...

jayesh tarsariya @Jayesh9294
2K Followers 3K Following अगर असफलता गिरना सिखाती है, तो संघर्ष दोबारा लड़ना भी सिखाता है...✍️ सनातनी🚩
Harshad Devganiya @HarshadDev91255
1 Followers 81 Following
DMUnagar @dineshunagar
118 Followers 540 Following Environment Chemist at Pollucon laboratories pvt LTD.
Sundarlal Sartanpara ... @SSartanpar43176
14 Followers 262 Following ઉપપ્રમુખ સુરત શહેર બક્ષીપંચ મોરચા (ભારતીય જનતા પાર્ટી)
Bea @laytonbea18
284 Followers 3K Following
Mahesh Kaklotar @mk_11988
5 Followers 146 Following
JAYESH PANDAV @JAYESHPAND10734
1 Followers 51 Following
Shailesh Kachariya @ShaileshKachar1
9 Followers 36 Following
Niraj Dhandhukiya @NirajDhand98359
0 Followers 5 Following
Bhavik Kaklotar @bhavik3903
5 Followers 151 Following
હર્ષદ દ�... @haradadvagy1
3 Followers 23 Following
Ajay Pipaliya Sarkar@... @pipaliya_sarkar
47 Followers 283 Following ભારતીય જનતા પાર્ટી સુરત કતારગામ વોર્ડ-8 કારોબારી સભ્ય & Social media મેમ્બર્સ 💪
Kaushik Variya @KaushikVariya19
8 Followers 41 Following
Aditya Varma @AdityaV82843743
0 Followers 6 Following
Dr Bhavesh Prajapati @bhavesprajapati
200 Followers 2K Following Challenges Makes YOU More Responsible.
Sanjay Thakor @SanjayT89393871
1K Followers 4K Following
Ghanshyam Ambaliya @GhanshyamAmb
2K Followers 4K Following જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે.
Mukesh Ambaliya @MukeshAmbaliya6
56 Followers 114 Following
variya satish @variyasatish1
6 Followers 48 Following
Madhubhai Kaklotar @KaklotarMadhu
2K Followers 4K Following Tirupati Transport & Tirupati contractor Madhubhai.8229.
Dinesh Jikadra @DineshJikadraP
1K Followers 3K Following આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઓ.બી.સી ઉપાધ્યક્ષ
पॉकेट ड�... @Pocket_Dairy1
92K Followers 1K Following Fun Masti & trending tweet qoutes thoughts thinking latest ✍🏻
ગઝલ @Gujarati_gazal_
36K Followers 0 Following અહીંયા કરેલી બધી જ પોસ્ટ અલગ અલગ શાયરો, ગઝલકાર અને લેખકોની છે અમુક પોસ્ટની નીચે નામ લખેલું હશે અમુકમાં નહીં એટલે કોઈ પણ પોસ્ટની ક્રેડિટ માટે મેસેજ કરી લેવો..
Pushpa 2.0 @Pushpa350
33K Followers 0 Following Do not follow for follow back, Adult Account, DM Open for All, Msg me at your own Risk, Adult Stuff, Adult Album Seller
Devanshi Joshi @devanshijoshi71
309K Followers 370 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए
C R Paatil @CRPaatil
553K Followers 523 Following Union Minister of Jal Shakti, MP-Navsari, President @BJP4Gujarat
Kalpesh Variya @KalpeshVariya4
167 Followers 241 Following President Shri S.V.P. Caste Surat Division Vice President of variya parivar (prajapati) - INC x. SURAT SAHER MAHA MANTRI. 166 katargam
Isudan Gadhvi @isudan_gadhvi
269K Followers 352 Following सरकार के नाम पे लोगों के खून चूसने वाली व्यवस्था के ख़िलाफ़ लड़ना !सबका भला करने के प्रण के साथ राजीनीति !president,Aam Aadmi Party, Gujarat. Ex Journalist,
Rahul Jethava @RahulJethava7
14 Followers 57 Following
Er.Vijaypatel🇮🇳 @Vijaypatel4035
304 Followers 345 Following ઘર નાનું હોય કે મોટું બસ આંગણે આવકારની મીઠાશ હોય તો #ખાનદાની કામની.....🙏❤️
Dr Bhavesh Prajapati @bhavesprajapati
200 Followers 2K Following Challenges Makes YOU More Responsible.
Pusti Jain @PustiJain
97K Followers 8 Following This is Strictly Adult Account, DM Open For All, Msg Me if You Spent Some Money, I am providing my & my friends Adult Stuff, Time passers Stay Away. 💋
Sanjay Thakor @SanjayT89393871
1K Followers 4K Following
Ghanshyam Ambaliya @GhanshyamAmb
2K Followers 4K Following જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે.
Gauri Desai @GauriDesaiAAP
28K Followers 593 Following State Vice President Of AAP Gujarat /Ex.President of AAP Gujarat State Women's Wing #proudtobeIndian
Manoj Sorathiya @manoj_sorathiya
36K Followers 720 Following #I_stand_for_India. State General Secretary, Aam Aadmi Party, Gujarat. #Mission2027
variya satish @variyasatish1
6 Followers 48 Following
Gopal Italia @Gopal_Italia
169K Followers 390 Following ⚖️ Advocate, Gujarat HC | 👮♂️ Ex-Police | 🗳️ AAP Leader | 🇮🇳 Serving with integrity & purpose
Rameshbhai Vaghasiya @RameshbhaiVag12
97 Followers 165 Following
🚩Bhavesh Variya �... @bsvariya
292 Followers 606 Following Right to Education(RTE) Guide,Right to Information (RTI), Social Activist #Cybervolunteer #Cyberteam
Dinesh Jikadra @DineshJikadraP
1K Followers 3K Following આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઓ.બી.સી ઉપાધ્યક્ષ
Gujarat Police @GujaratPolice
840K Followers 70 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Harsh Sanghavi @sanghaviharsh
809K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud Indian
Pankaj Ambaliya @PankajAmbaliya2
19 Followers 47 Following Aam Aadmi Party Surat City Youth Vice President 2021 Surat Municipal Corporation Election Candidate Ward 6 Votes received 14,645