TeamHealthTapi @TeamHealthTapi
Joined March 2023-
Tweets180
-
Followers30
-
Following28
-
Likes193
આજ રોજ તાપી જિલ્લાનાં વ્યારા ખાતેનાં સયાજી ગ્રાઉન્ડમાં "સ્વરછતા હી સેવા અભિયાન" અંતર્ગત જિલ્લા કક્ષાની ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન (મીની મેરેથોન દોડ) તેમજ રસ્સા ખેંચ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @infotapigog24 @InfoGujarat
આજ રોજ રૂમકિતલાવ ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મુલાકાત કરી , મુલાકાત દરમિયાન એસ્પીરેશનલ તાલુકા નિઝર અને કુકરમુંડા માં આરોગ્ય વિભાગ , આઇ.સી. ડી.એસ, શિક્ષણ ના અધિકારીશ્રી ઓ સાથે કામગીરી નું રિવ્યૂ કરવામાં આવ્યું. @CMOGuj @infotapigog24 #અગ્રેસર_ગુજરાત
*ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0* અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી થતાં નુકશાન અંગે ઉપસ્થિત અધિકારીગણ તથા શિક્ષકગણ દ્વારા સમજ આપેલ અને તમામ દ્વારા તમાકુ નિષેધ અંગેના શપથ લીધેલ
વાલોડ દોડકીયા ફળિયા પાસે નદીમાં બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલ ૨ હળપતિ યુવાનો નદીના પ્રવાહમાં ફસાઇ જતાં પાણી બેટ ઉપર ચઢવા માંડતા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવી સલામત સ્થળે પહોંચાડવામાં આવેલ છે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapiadi #RainAlertinGujarat
તાપી જિલ્લામાં આજે સવારથી જ ભારે વરસાદના કારણે જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં પાણીથી ગરકાવ તમામ રોડ-રસ્તાઓ-કોઝવે ઉપર પોલીસ બધોબસ્ત,ડોલવણ અને વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા રેસ્ક્યુ અને સ્થળાતંરની કામગીરી પુરજોસમાં ચાલી રહી છે. #Teamtapi #RainAlertinGujarat
ચોમાસામાં પશુધનની ખાસ દરકાર... ખેરાલુ ખાતે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે ઝેરબાજ અને ખસ વિરોધી સારવાર અંગે કેમ્પનું આયોજન; તાલુકાના કુલ 140 જેટલા ઊંટોને સારવાર આપવામાં આવી... #CamelHealth #LivestockHealth #Mehsana #Camel #Kheralu #GujaratSarkar
તાપી જિલ્લાના તાલુકાઓના ગામોમાં આજરોજ સામુહિક સોકપીટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આજે સવારે 6 થી સાંજે 6 વાગય સુધી ખાબકેલા 218 mm વરસાદની વચ્ચે વરસાદી પાણીથી અસરગ્રસ્ત પામેલા કુલ 46 વ્યક્તિઓનું રેસ્ક્યુ ટીમ દ્વારા પ્રાથમિક શાળા કનાળા ખાતે સ્થળાંતર કરી તાલુકા વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી #teamtapi
તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ઘરે-ઘરે જઇ તાપી જિલ્લાના નાગરિકોના આરોગ્યની તપાસ કરી રોગચાળાને ડામવા માટેની દરકાર લેતુ તાપી જિલ્લા આરોગ્ય તંત્ર #teamtapi #letscare @CollectorTapi @ddo_Tapi @CMOGuj @InfoGujarat @TeamHealthTapi
દર બુધવાર - મમતા દિવસ ઉજવણી ગામ ના સી.એચ. ઓ, એ.એન.એમ બહેન , આશા બહેન દ્વારા કરવામાં આવે છે.આજ રોજ પણ જિલ્લા ના ૨૪૩ જગ્યાઓ પર રસીકરણ અને અન્ય સેવા આપવામાં આવી. વધુ માહિતી માટે નજીક ના આશા બહેન, એ.એન.એમ બહેનનો અથવા પ્રા.આ.કેન્દ્ર નો સંપર્ક કરવા વિનંતી.
"સહી પોષણ, દેશ રોશન..." 'સુપોષિત ગુજરાત, સુપોષિત ભારત'ના મંત્ર સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી 'પોષણ માહ'નો થશે શુભારંભ... #PoshanMahGujarat #सही_पोषण_देश_रोशन #LetsSupport
RKSK Programe* *Model school vadapanesu* *PHC : Chitpur AAM: Vadpadanesu* Uchchhal Measured height, weight &Hb Health education 👉 sickle cell disease 👉 Nutrition 👉 Anemia 👉 menstrual hygiene 👉 prevent child marriage 👉Bad use of social media 👉 About tobacco & alcohol
૨૯ ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસની તમામને શુભેચ્છાઓ💐 ભારતના હોકીના પ્લેયર અને જાદુગર તરીકે ઓળખાતા "પદ્મ ભુષણ" મેજર ધ્યાનચંદની યાદમાં આ દિવસ ઉજવવામાંં આવે છે. Tributes to hockey wizard, #MajorDhyanChand on his birth anniversary, celebrated as #NationalSportsDay
સ્વચ્છ પાણી પીવો, રોગ ને દૂર રાખો.વિડિયો માં જણાવ્યા મુજબ પાણી ઉકાળો અથવા ક્લોરિન વાપરો અને સ્વસ્થ રહો..વધુ માહિતી માટે નજીક ના આરોગ્ય કેન્દ્ર અથવા ગામ ના આશા બહેન કે MPHW ભાઈ નો સંપર્ક કરવો.
દર બુધવાર - રસીકરણ , આપના વિસ્તારમાં નજીકના મમતા દિવસની જાણકારી આશાબેન - આંગણવાડી કાર્યકર - એ.એન.એમ બહેન નો સંપર્ક કરીને સગર્ભા માતા અને બાળકોને ઉંમર પ્રમાણેની રસીથી અચૂક રક્ષિત કરવા વિનંતી.. આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત,તાપી @infotapiadi
The Lakhpati Didi program is a milestone in India's path to self-reliance! PM Modi's initiative empowers SHGs with financial tools, fueling growth in every village. #LakhpatiDidi
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વાલોડ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથોના બહેનોને વિવિધ સહાયના લાભો વિતરણ કરાયા #teamtapi
માનનીય વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં #LakhpatiDidi કાર્યક્રમના જીવંત પ્રસારણનો તાલુકા કક્ષાનો વાલોડ તાલુકાનો કાર્યક્રમ માનનીય ધારાસભ્યશ્રી 170 મહુવા વિધાનસભાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે યોજવામાં આવ્યો. @CMOGuj @CollectorTapi @infotapiadi @tdovalod

Awc Umarvav Najik4 @Parvatiben22081
1 Followers 4 Following
VirthavaPHCTapi @VirthavaPHCTapi
1 Followers 16 Following
Chhibndiya PHC Tapi @ChhindiyaTapi
4 Followers 4 Following
KatrasmalAAMPat @KatrasamalAAMpa
3 Followers 16 Following
HarijCHCPat @HarijCHCPat
1 Followers 13 Following
TALUKA HEALTH OFFICE @kukurmunadaTHO
9 Followers 27 Following
Taluka Health Supervi... @KhedaDieco54037
76 Followers 288 Following Gopesh B Megha Health Supervisor Dist Kheda since 2008
the_aps_untold_truth @Ashish_Gamit25
255 Followers 138 Following People act according to the way they experience the world.If you can understand their experience, you can understand their behavior... #Truth #Love #Compassion
NRLM Tapi @TapiNRLM
34 Followers 122 Following
vinod vasava @vinodvasav64993
2 Followers 15 Following
ASSISTANT COMMISSIONE... @actd_tapi26
13 Followers 19 Following AC TAPI Tribal Development Department Official Account
Prant Officer & Sub D... @sdmvyara
2K Followers 272 Following Dr. Sandipkumar J Gayakwad(G.A.S.) Official Twitter Handle Of Prant Officer & Sub Divisional Magistrate Vyara, ERO-171 Vyara Assembly Constituency
TALUKA PANCHAYAT VALO... @TValod
160 Followers 390 Following
DRDATapi @DRDATapi
215 Followers 79 Following Addl. Collector & Director, District Rural Development Agency, Tapi
THOValod @THOVALOD26
14 Followers 83 Following
Info Tapi GoG @infotapigog24
897 Followers 310 Following Official Twitter handle of Directorate of Information Office,Tapi, Government of Gujarat
Hiren Pawar @PawarHirenkumar
115 Followers 735 Following #Comrade #Communist❤️ #Revolutionary #Atheist 💪Rebellious💪 ✊Inquilab Zindabad✊
PHC VANKAL @phcvankal
24 Followers 22 Following
Haresh Rathod @HareshRath91600
11 Followers 74 Following
Dipak vasava @MeghaVasava15
31 Followers 765 Following
PHC Borda @phcborda
47 Followers 265 Following Primary Health Centre Borda Located in remote tribal area of Tapi District of Gujarat,India
District IEC Officer ... @district_iec
547 Followers 2K Following Department of Health District Panchayat Surendranagar
Prant Officer & Sub D... @sdmvyara
2K Followers 272 Following Dr. Sandipkumar J Gayakwad(G.A.S.) Official Twitter Handle Of Prant Officer & Sub Divisional Magistrate Vyara, ERO-171 Vyara Assembly Constituency
TALUKA PANCHAYAT VALO... @TValod
160 Followers 390 Following
DDO Tapi @ddo_Tapi
566 Followers 97 Following Ram Niwas Bugalia,(IAS) District Development Officer Tapi
DRDATapi @DRDATapi
215 Followers 79 Following Addl. Collector & Director, District Rural Development Agency, Tapi
Info Tapi GoG @infotapigog24
897 Followers 310 Following Official Twitter handle of Directorate of Information Office,Tapi, Government of Gujarat
ANI Digital @ani_digital
784K Followers 0 Following Asian News International.Multi-media news agency,content for information platforms:TV,Internet,broadband,newspapers,mobiles https://t.co/31z6bIGUgs
Ministry of Education @EduMinOfIndia
5.9M Followers 291 Following Official Account of the Ministry of Education, Government of India.
President of India @rashtrapatibhvn
27.7M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
VTV Gujarati News and... @VtvGujarati
522K Followers 174 Following VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.
News18Gujarati @News18Guj
578K Followers 52 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
NCERT @ncert
372K Followers 53 Following Official twitter account of National Council of Educational Research and Training (NCERT)
DD News @DDNewslive
3.9M Followers 88 Following Balanced, Fair and Accurate News. DD News is India's 24*7 news channel under the nation's public broadcaster, Prasar Bharati.
Tv9 Gujarati @tv9gujarati
1.1M Followers 66 Following NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos https://t.co/KMXU8NWHI1 , https://t.co/8s8gMmSYQB
Gujarat Information @InfoGujarat
608K Followers 329 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat
Sunil Chaudhari @SunilCh52401709
9 Followers 79 Following
NHM Gujarat @NHMGujarat
16K Followers 995 Following This is the official twitter handle of National Health Mission (NHM) Gujarat
TB Mukt Bharat - Guja... @NtepGuj
973 Followers 118 Following
PHC Borda @phcborda
47 Followers 265 Following Primary Health Centre Borda Located in remote tribal area of Tapi District of Gujarat,India
Yogesh Sharma @InVitroDesi
100 Followers 223 Following
RBSK GUJARAT🇮🇳�... @GujaratRbsk
1K Followers 631 Following Rbsk-rastriya bal svasthya karyakram Indian goverment health programme for all children All RBSK GUJARAT UNITY GROUP
District IEC Officer ... @district_iec
547 Followers 2K Following Department of Health District Panchayat Surendranagar