Umang A Desai @UmangDe21076507
મંત્રી નવસારી જિલ્લા યુવા ભાજપ secretary Navsari District Yuva Bhajap Gujarat, India Joined April 2018-
Tweets3K
-
Followers1K
-
Following1K
-
Likes6K
૨૨ સેન્ટરો પર આ પરીક્ષા યોજાઇ રહી છે અને અંદાજે ૩૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષા કેન્દ્રો પર CCTV તથા વીડિયોગ્રાફી દ્વારા સર્વેલન્સ કરવામાં આવનાર છે.
મણિપુરમાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની યાદગાર ક્ષણો. #NarendraModi #ModiJi
भारत के सबसे प्रभावशाली सांसदों में भारतीय जनता पार्टी गुजरात प्रदेश के अध्यक्ष नवसारी लोकसभा क्षेत्र के सांसद मान. श्री सी आर पाटील साहब को मिला प्रभावशाली सांसद का स्थान @CRPaatil @BJP4Gujarat @PMOIndia
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ અને ગુજરાત ભાજપ પ્રમુખશ્રી @CRPaatil સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહ-૨૦૨૧ના અંતિમ દિવસે આજે જલાલપોર ખાતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજિત ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી.
આજરોજ ચીખલી તાલુકાના ખાંભળા ગામે સાદકપોર ઘડુલી ખાડીથી કણબીવાડ હળપતિવાસ રોડનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં મારી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહીર, જિલ્લાના આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.
આજે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના સરપંચ સન્માન સમારોહમાં હાજરી આપી, જેમાં સહુને શુભેચ્છાઓ પાઠવીને એકતા સાથે આગળ વધી ગામનો વિકાસ કરવા સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.
વલસાડ જિલ્લા ભાજપ અને વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ઠાકોરભાઈ પટેલનું દુઃખદ નિધન થયું. આ દુઃખદ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી જીતુભાઈ ચૌધરી, સાંસદશ્રી ડો. કે.સી. પટેલ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સાથે હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી
મને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 10500 જેટલા લોકોએ રક્તદાન કર્યું છે અને તેનાથી 11961 જેટલા દર્દીઓને જીવન બક્ષ્યું છે, આવા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને તેઓ હંમેશા તંદુરસ્ત રહી ભવિષ્યમાં પણ જનસેવાર્થે રક્તદાન કરતા રહેશે તેવી આશા રાખું છું.
સુશાસન સપ્તાહ નિમિત્તે આજરોજ રાજપીપળા ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યુવાનોને નિમણુંકપત્રો, એપ્રેન્ટિસશિપ કાર્ડ વિતરણ અને આઈ.ટી.આઈ. ના મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં,
આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં નવસારી ખાતે ઉપસ્થિત રહી રાજ્યના ગ્રાહકો પોતાના અધિકારોથી વાકેફ થાય, ગ્રાહકોનું હિત જળવાય, તે માટે સૌને આહ્વાન કર્યુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. @CRPaatil
ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અંતર્ગત ચીખલી ખાતે માન. @Bhupendrapbjp સાહેબની વર્ચ્યુઅલ હાજરીમાં સુશાસન સપ્તાહના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી. જેમાં માન. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ જનુપયોગી યોજનાઓની જાહેરાત કરી હતી.
માન. @Bhupendrapbjp સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુશાસન અઠવાડિયાની ઉજવણી સંદર્ભે આજે મારા મત વિસ્તારના ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી, કાર્યક્રમમાં મારી સાથે ધારાસભ્યશ્રી પિયુષભાઈ દેસાઈ અને જિલ્લાના આગેવાનો જોડાયા હતા.
જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળના ૧૬માં દ્વિવાર્ષિક સંમેલનમાં વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા અને સમાજની નવી પેઢી સમયને ધ્યાનમાં રાખીને સારું શિક્ષણ મેળવીને અન્ય ક્ષેત્રોમાં પણ કેવીરીતે આગળ વધી શકે અને ભવિષ્યમાં સમાજ કેવીરીતે આગળ વધુ પ્રગતિ કરી શકે તે અંગે વકતાઓએ માર્ગદર્શન આપ્યું હતું
સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે જનહિતાર્થે નવસારી જિલ્લાના તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાણીખડક સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના ગ્રામજનોએ હાજર રહી હર્ષની લાગણી પ્રગટ કરી હતી. @CRPaatil @BJP4Gujarat @Bhupendrapbjp @narendramodi
આજે નવસારી જિલ્લા સરપંચ સંમેલનમાં હાજરી આપી, જેમાં વિજેતા થયેલ ૨૭૦ જેટલા સરપંચો, સભ્યો અને સાથે સાથે હાર પામેલા ઉમેદવારોએ પણ ખેલદિલી સાથે હાજરી આપી હતી. જેમાં સહુને શુભેચ્છાઓ પાઠવીને એકતા સાથે આગળ વધી ગામનો વિકાસ કરવા સંબોધન કર્યું હતું @BJP4Gujarat @CRPaatil
આજરોજ સુશાસન અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે ડાંગ અને તાપી જિલ્લામાં વિવિધ EMRS શાળાના મકાનોના ખાતમુહૂર્ત અને સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને ચેક અને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
Happy Birthday @ijayeshradadiya Many Many Happy Returns Of The Day @ijayeshradadiya
કોઈને ખુબ જ પ્રેમ કરશો, તો રડવું પણ ખુબ પડશે.✨
Dr Sanam Patel (म�.. @sanampatel3
8K Followers 880 Following State General Secretary at OBC, Morcha BJP, Gujarat, Former - Vice President Bjym Gujarat, Former - President Bjym Navsari Dist, Edu - M.A.M.Ed. Ph.D.Shital Soni BJP (म�.. @ShitalSoniBJP
14K Followers 269 Following Secratary - @BJP4Gujarat. ( ભાજપા પ્રદેશ મંત્રી.) ll પ્રભારી-સુરત મહાનગર ll પુર્વ પ્રમુખ-મહિલા મોર્ચા નવસારી. | #RSS | #राष्ट्र_प्रथम | सेवा परमो धर्म। |Ashok Gajera (Modi ka.. @ashokgajerabjp
3K Followers 3K Following Vice President BJP - NAVSARI district. Chairman sardar hospital,navsari.Hetal Patel @hetalpatelbjp
16K Followers 219 Following Ex.Chairman Navsari - Vijalpore nagarpalika Sports, Youth & Cultural Activities Department. Ex. Navsari Dist.sec Mahila Morcha & ITSM incharge of Mahila Morcha.Bhavin Topiwala (Modi.. @TopiwalaBhavin
8K Followers 915 Following President of BJP Yuva Morcha Surat Mahanagar, Former Secretary BJP Yuva Morcha Surat Mahanagar (2017-2021) Bhartiya Hindu Views Personal RTs are not EndorsementJigar Desai । म�.. @jigarpera
4K Followers 2K Following 🇮🇳 | वंदे मातरम | 🇮🇳 Ex. #Sarpanch - Pera, Navsari. #VicePresident - @BJP4Navsari 🌷🌷🌷 Views are personal || RT is not EndorsementPurohit Mahesh - स�.. @Maheshpurohit06
4K Followers 4K Following 𝗖𝗼 - 𝗦𝗽𝗼𝗸𝗲𝘀𝗽𝗲𝗿𝘀𝗼𝗻, 𝗕𝗝𝗣 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁 Political analyst and researcher, “परिस्थिति को समजना धैर्य रखना और आगे बढ़ना।”Manish Patel @ManishLuswada
1K Followers 943 Following Learner, Former Engineer @ERICSSON, parle Français #Cricket #Golf #Fitness #Nature #ChildRights, Elected Twice at Jilla Panchayat ☮️☸️Parimal tandel ( Modi.. @parimal0706
766 Followers 814 Following “ देश से बडा कोइ धर्म नही ”🇮🇳, मंत्री- भाजपा युवा मोर्चा(BJYM) नवसारी, #राष्ट्रीयस्वयंसेवकसंघ(RSS), ⚙️#MechanicalEngineerJitesh patel (मो�.. @jiteshishwarlal
6K Followers 6K Following Vice President BJP Valsad Dist. पूर्व..प्रदेश उपाध्यक्ष युवा भाजपा गुजरात प्रदेश.2010... 1999 To 2005 ABVP karyakarta.Dr. Pankaj Shukla ( M.. @iPankajShukla
255K Followers 4K Following State Co-ordinator, IT & Social Media Department, @BJP4Gujarat, Ex. President @BJYM_Ahmedabad, Ex ABVP, Senate & Syndicate Member, Gujarat University.MAHESH PANCHAL @Maheshtum
1 Followers 189 FollowingPREETI SHIYAL @PRABHUDASM27833
0 Followers 136 FollowingJenniferLucy @cQVFY0nb84a1Yo
5 Followers 290 FollowingSheppatesm @sheppatesm72417
54 Followers 892 FollowingBrighter Bee - FInger.. @brighterbee_n
303 Followers 4K Following We at Brighter Bee working on unique and fun way to develop math skills of childrens with fingr arithmetic.Ek Pehel @pehel_ek
378 Followers 3K Following EkPehel is a nonprofit organization that provides Free IT training in Navsari with a mission to educate and mentor youth in the emerging field of IT and Tech.Mahipalsinh Jadav �.. @mahipaljadav89
350 Followers 2K Following ITSM Karobari BJP Vadodara Dist., Media Cell BJYM Vadodara, Owner: Central Government CSC Centre Proprietor:Krishna Digital ServiceSanjay paliwal @Sanjayp36069748
214 Followers 1K Following Do hard work for successful.. social worker, strongly BJP supporter.. એક જ સપનું -અખંડ હિન્દૂ રાષ્ટ્રJona Engel @JoyChimuanya
181 Followers 594 Following INVEST AND GET POSITIVE CHANGES IN YOUR LIFE WE'RE 💯% LEGITRanjan patel @Ranjanp96127565
859 Followers 2K Following વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષumesh jaiswal (modi k.. @umeshja40232508
3K Followers 3K FollowingUtsav Bhanushali @UtsavBhanushal2
0 Followers 39 FollowingNitin.N.Malivad @nathu_nitin
44 Followers 168 Following રમત ગમત સેલ કન્વીનર મહીસાગર ભારતીય જનતા પાર્ટી/Bsc/@RssorgHardy Mehta BJYM(Modi.. @HardyMehta3
74 Followers 195 Following ચીખલી તાલુકા ભાજપ યુવા મોરચા કાર્યાલય મંત્રી #BJYMGUJARATSaisha Saxena @SaishaSaxena
1K Followers 4K Following I don't Understand people..I only understand movies And on my youtube Channel you will find all kinds of movies explained in Hindi https://t.co/GAZ22IQ7yHchandrakant Prajapati @chandra99870177
65 Followers 5K Following યુવામિત્ર, ભારતીય જનતા પાર્ટી, ચિચોદરા તા :- ભાભર જિ:- બનાસકાંઠા.Sunil panchal @Sunilpancha1
2K Followers 3K Following કારોબારી સદસ્ય, ખેડા જીલ્લા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર પ્રથમ,રાષ્ટ્ર સર્વોપરી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર કપડવંજ તાલુકા સંયોજકKishan Dhoriya @KishanDhoriya21
18 Followers 182 FollowingMayank patel @PatelGryb
1K Followers 4K Following Gujarat Rajya Yuva Bord. It vadodara jilla .co convinarASHVINBHAI VAGADIYA @ASHVINBHAIVAGA2
1K Followers 5K Following શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ.સરદારધામ ટીમ. શ્રી ખોડલધામ કોર સમિતિ. ઉપાધ્યક્ષશ્રી રાષ્ટ્રીય એકતા મંચ. પ્રમુખશ્રી માનસરોવર સોસાયટી.બુથ પ્રભારી સરથાણા.Sursinh Parmar (Modi .. @SursinhBJP
945 Followers 4K Following #BJPKisanMorchaSMPradesh KarobariGujarat #The Gujarat State Fruti And Vegetable Processing-Marketing Co Operative Federation Limited Idar- Directors Gir SomnathNavnitbhai J Patel @JNavnitbhai
115 Followers 234 Following president shree Marutidham seva Trust satadiya. president Bank of India staff union Surat zone Gujarat. Jilla prabhari BJP Adivasi Morcho Navsari.Ravishbhai Bhil @RavishbhaiB
385 Followers 532 Following ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી કવાંટ તાલુકો.જી.છોટાઉદેપુરKiritbhai Sagar BJP �.. @KiritbhaiSagar2
2K Followers 5K Following Modi supporter🙏🇮🇳 only BJP follow meLakhidas patel @lakhidas_patel
929 Followers 5K FollowingKaushik Pate @KaushikPatel81
6 Followers 9 FollowingDr. Ashishsinh Parmar @Vaidya_Ashish9
256 Followers 469 Following Government of Gujarat Class 2 Officer Medical officer at Ayurved Dispensary Pratapnagar Dist. NavsariSnehal Naik @SnehalN31238742
19 Followers 87 FollowingManoj Patel @MANNYMNJ
28 Followers 419 FollowingRohan Shukla @rohanshukla8421
13 Followers 84 Following Reporter at Madhopur Express Live News, NavsariMukesh Patel @MukeshP18091812
13 Followers 101 FollowingDharmesh Patel @Dharmes03670751
1 Followers 4 Followingsanjay b birari @sanjayBbirari6
107 Followers 388 Following મહામંત્રી ભારતીય જનતા પાર્ટી વાંસદા તાલુકાJay Ahir @JayAhir55950276
79 Followers 159 Following official account of bhartiya janta parti Dang @bjp4gujarat peshident-ta,waghai,yuva,morcha,dangVikrambhai Tadvi મ�.. @VikrambhaiTadv1
4K Followers 4K Following General Secretary BJP Narmada-Gujrat 🇮🇳🇮🇳 નર્મદા જિલ્લા મહામંત્રી ભા.જ.પા🇮🇳 Ex-vice President BJP Narmada🇮🇳 Ex-Secretary BJP Narmada🇮🇳C R Paatil (Modi Ka P.. @CRPaatil
519K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariHarsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianBJP Gujarat @BJP4Gujarat
1.7M Followers 156 Following Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat PradeshAmit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Naresh Patel (मो�.. @NareshPatelBJP
11K Followers 219 Following MLA 176 Gandevi Ex.Minister, Tribal Development, Food and Civil Supply and Consumer Protection, Government of GujaratBJP @BJP4India
21.9M Followers 3 Following BJP, world’s largest political party, representing aspirations of 140Bn Indians. Join us, to build #ViksitBharat by 2047. #ModiKiGuarantee #PhirEkBaarModiSarkarKanu Desai (मोद.. @KanuDesai180
39K Followers 51 Following Cabinet Minister - Finance, Energy & Petrochemicals, GujaratSandip Desai Bjp (Mod.. @MLASandipDesai
7K Followers 361 Following MLA - 168 Choryasi Assembly, GujaratDr. Deepika Sardava (.. @Deepikasardava
68K Followers 252 Following President - Mahila Morcha, Bhartiya Janta Party, Gujarat PradeshRamesh Patel (Modi Ka.. @rcpatelmla
5K Followers 332 Following Member of Legislative Assembly(MLA) of 174-Jalalpore Constituency, Gujarat.Dr Sanam Patel (म�.. @sanampatel3
8K Followers 880 Following State General Secretary at OBC, Morcha BJP, Gujarat, Former - Vice President Bjym Gujarat, Former - President Bjym Navsari Dist, Edu - M.A.M.Ed. Ph.D.CMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratJagat Prakash Nadda (.. @JPNadda
3.7M Followers 553 Following National President - भारतीय जनता पार्टी @BJP4India | Member of Parliament, Rajya SabhaShankar Chaudhary (Mo.. @ChaudhryShankar
568K Followers 225 Following Speaker, Gujarat Legislative Assembly | MLA- Tharad, Gujarat | Chairman, Banas Dairy, Asia’s largest Cooperative DairyDr. Prashant Korat (M.. @DrPrashantkorat
74K Followers 527 Following President-Bharatiya Janta Yuva Morcha Gujarat State (@BJYM4Gujarat). Managing Trustee Shri Savjibhai Korat Trust.MLA Sangita Paatil (�.. @MLASangitaPatil
106K Followers 546 Following 163 MLA Limbayat Vidhan Sabha,Surat,Gujarat.Ratnakar (Modi Ka Par.. @ratnakar273
94K Followers 419 Following State General Secretary (Org.) @BJP4Gujarat “एक ही लक्ष्य, जग प्रतिष्ठित परम-वैभव सम्पन्न भारत” 🙏Deval Naik 🇮🇳(�.. @Devalnaik12
3K Followers 2K FollowingMaulik Jadav (Modi Ka.. @iMaulikJadavBJP
3K Followers 2K Following Owner Kasthbhanjan Co.op Credit & Supply Society Dholka Ahmedabad,Former State Joint Office Secretary BJP Gujarat(SCM),Educationalist,Ph.D Scholar.Manisha Desai (Modi k.. @vyaramanisha
3K Followers 1K Following વ્યારા નગર ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ , તાપી જિલ્લા ITSM સંયોજકVice-President of Ind.. @VPIndia
1.6M Followers 2 Following Official Twitter account of the Vice-President of India, Shri Jagdeep Dhankhar.Dhara BJP @DharaBjp
263 Followers 720 FollowingAcharya Devvrat @ADevvrat
40K Followers 28 Following Governor Of Gujarat,India instagram-https://t.co/3toOPzdwO6Vandit Patel (Modi Ka.. @iVanditPatel
1K Followers 1K Following Social Media Cell State convener (@BJYM) @BJP4Gujarat.Bhawanisingh Rathod @Yuvi09712
3K Followers 3K Followingparul patel @parulpa35422829
2K Followers 2K Following BJP councillor Vadodara Mahanagar palika Wd.15Nikunj Khakhi (Modi K.. @NikunjKhakhi
1K Followers 310 Following State Office Secretary, @BJYM4Gujarat. Ex. #DRUCC Member, @WesternRlyNayan Brahmbhatt @nayanbrahmbhat
2K Followers 4K Following || Prabhari - 56 Asarawa Assembly || Ex.Municipal councillor - Khokhara ward ||Rakeshpujara @rakeshpujara9
2K Followers 3K Following Actor,Advisory Panel Member CBFC(Central Bord Of Film Certification) Govt.of India ,swachh Bharat mision Brand ambassador/Bjp ahd Jilla Sanyojak.Sanskrutik koshRaj Kumar Vasava(Modi.. @RajVasava113
1K Followers 1K Following Coordinator- Swami Vivekananda Gujarat Rajya Yuva Board Songadh Taluka (Govt.Of. Gujarat) Ex General Secretary BJYM Songadh TalukaParth Purohit (Modi K.. @PurohitParth214
577 Followers 333 Following Vadodara BJP Youth President | Trustee- @paruluniversity Alumini Association | Founder- Adarsh Group | Entrepreneur | Activist | Social WorkerRATHOD VIVEK @RATHODVIVEK3258
1 Followers 13 FollowingSanjay Keshav Patil (.. @sanjaypatil4bjp
827 Followers 1K Following Member of School board.. Incharge Limbayat Vidhansabha, Vistarak of Umargam Constituency Ex-Corporator Surat, Ex- Drainage Chairman SMC, Ex- VP BJYM SURAT..🙏Kinjal baa Chauhan (�.. @KinjalC41114185
5K Followers 2K Following Past President primary, secondary & higher secondary education committee ankleshwar nagar palika, councillor ankleshwar nagar palikaBABUBHAI SUTHAR @BABUBHAISUTHA17
3K Followers 3K FollowingBJYM AHMEDABAD DISTRI.. @bjym4ahmdist
565 Followers 32 Following The Official Account Of @bjymofficial Ahmedabad Dist || Bharatiya Janata Yuva Morcha Ahmedabad Dist ||Ahir Mukesh @AhirMahir1
1K Followers 5K Following ગુજરાત રાજ્ય યુવા બોર્ડ - ભુજ તાલુકા સંયોજક ભારત માતા કિ જય વન્દે માતરમ્Bhavin Thakor( MODI K.. @BhavinThakor12
5K Followers 5K Following BJP4Gujarat🌷 1995 to Present Election In-charge And Vice Incharge (MP & MLA & SMC) Elections. Ex-Ward Yuva Pramukh (BJYM) & Ex-Ward Pramukh Surat Mahanagar.Megh Naik @MeghNaik22
4 Followers 8 FollowingPushpamistry @pushpabenmistry
2K Followers 3K Following #ExPradeshMahilamMorchaMantri #ExGujratPrabhariKhedaAnandBharuch #VatvaWordExCouncilor #MahilaAndBalkalyanExChairpersonAMCDr.Sangeeta.MD. PhD. .. @SangeetaGawali
26K Followers 24K Following Physician, Physiologist, Professor. Administrator. Single Mother, Passion for wellness, yoga, meditation, nutrition, travel. http://drsangeetagawali.blogspoભાવના ઠ�.. @BhavnaThakkar_
93K Followers 28K Following English Medium ની ગુજરાતી 🙋♀️ Teacher, ઢળતી ઉંમર નું નાદાન 💕 દિલ, એક ભારતીય 🇮🇳 માઁ, મન ની વાત અહીંયા કરું છું, No DM Please #ભાવના_ની_ભાવનાઓ ❣️Vipul M Dudhat (Modi .. @VipulMDudhat
746 Followers 384 Following સદસ્યશ્રી, જીલ્લા પંચાયત અમરેલી. પુર્વ ચેરમેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત - અમરેલીપરેશભાઈ.. @BiParamara
504 Followers 677 FollowingAmit Shah (मोद�.. @AmitShah4BJP
26K Followers 991 Following MLA Elisbridge Vidhansabha.President BJP Karnavati. Ex Mayor- Amdavad. Mu-Councillor 1995-2021. State executive Member BJP Gujarat. 48 years of public lifeDishant Patel @Dishant47028596
2 Followers 66 FollowingPankaj Chaudhary @pankajbhaibjp
1K Followers 78 Following Secretary- @BJP4Gujarat Prabhari- @BJYM4GujaratAbhimanyu Desai @abhimanyubjp1
7 Followers 28 FollowingDineshbhai Halpati @DineshbhaiHalp5
1K Followers 749 Following કપરાડા તાલુકા ભાજપ એસ. ટી મોરચા ના મંત્રીSwami Vivekanand Gujr.. @PalitanaGryb
356 Followers 679 Following સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, પાલિતાણા નગરKunvarji Bavaliya (Mo.. @kunvarjibavalia
22K Followers 123 Following Cabinet Minister for Water Resources and Water Supply, Food, Civil Supply and Consumer Protection Affairs - Gujarat Government, Ex MP Rajkot.Richa Mistry(Ric Pate.. @mistry_ric
232 Followers 94 Following I'm a social activist. Member of BJP Navsari Gujarat. JCI Navsari and Robin Hood Army Navsari.ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાએ અમારા નિવાસ્થાન ક્રાંકચ ગામે શુભેચ્છા મુલાકાત લીધી.
પવિત્ર જૈન તીર્થસ્થાન પાલિતાણાના શત્રુંજય ખાતે ભગવાન ગિરિરાજની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભગવાન આદિનાથની મહિમાને ઉજાગર કરતું આ તીર્થ અત્યંત અલૌકિક શાંતિ અર્પે છે.
આજે જી.ડી.એમ.કોબાવાલા હાઇસ્કુલ,કોબા ખાતે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સીન આપવાના અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.ઉપરાંત બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
“અભિમાન અને પેટ જ્યારે વધે છે ત્યારે વ્યક્તિ ની ઈચ્છા હોવા છતાં પણ બીજી વ્યકિત ને ભેટી શકતો નથી” 😀
“કારણ વગર કોઈને પોતાનું રહસ્ય ના કહેશો સબંધમાં તકલીફ પડશે ત્યારે એ વિનાશનું કારણ થઇ શકે છે”
Certificate and report for successfully completion of Advance Mountaineering Course from Himalayan Mountaineering Institute,Darjeeling,W.B,also recommended for expedition.@IndianMtrgFdn @HMIDarjeeling @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @ashishbhatiaips @VikasSahayIPS
#ગુજરાતનું_ગૌરવ "ફેઈમ ઇન્ડિયા" ના સર્વેમા ભારતના સૌથી વધુ પ્રભાવશાળી સાંસદ તરીકે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી C.r. Paatil સાહેબને ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન #BJPGujarat
#ગુજરાતનું_ગૌરવ "ફેઈમ ઇન્ડિયા" ના સર્વેમા ભારતના સૌથી વધુ પ્રભાવશાળી સાંસદ તરીકે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીને ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન... #BJPGujarat
૨૨ સેન્ટરો પર આ પરીક્ષા યોજાઇ રહી છે અને અંદાજે ૩૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષા કેન્દ્રો પર CCTV તથા વીડિયોગ્રાફી દ્વારા સર્વેલન્સ કરવામાં આવનાર છે.
આજરોજ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબની અધ્યક્ષતામાં તથા પ્રદેશના સહ-પ્રભારી શ્રી @mpsudhirgupta જી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ સાસંદશ્રીઓ અને ધારસભ્યશ્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહી, વિભિન્ન વિષયો અંગે સવિસ્તાર ચર્ચા કરી.
જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડૉ. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલના અદ્યતન ભવન તથા અટલ આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું. (1/2)
મણિપુરમાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની યાદગાર ક્ષણો. #NarendraModi #ModiJi
જમીન સાથે જોડાયેલા જનસેવક...
આજે મારા મતક્ષેત્રના શીલજ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પાયાના સૌ કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
આજે વડોદરા ખાતે ઉત્તરપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી @anandibenpatel જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વેકિસનનાં વિશાળ બેનર સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. (2/3)
આણંદ નગરપાલિકા દ્વારા 3.32 કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ તેમજ 1 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા ગાર્ડનનું લોકાર્પણ કર્યું. (1/2)
આ નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી @nsitharaman જીનો આભાર વ્યક્ત કરું છું.(2/2)
ટેક્ષટાઇલ વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખી GST યથાવત રાખવાની રજૂઆત કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી @nsitharaman જીને કરી હતી, જેને ધ્યાનમાં રાખી કાપડ પર 5% GST યથાવત રાખવામાં આવ્યો છે. (1/2)