વિચર કાંઠાવાળો @devsuthar_20
નવરા ધૂપ જેવા આવો કોક પરસ કરવા Kaer Morhen Joined November 2019-
Tweets586
-
Followers39
-
Following74
-
Likes2K
🌹ગજબનુ અત્તર છે તમારા સ્મિતમાં તમે ત્યા હસો છો હું મહેકુ છું અહી. આ દુનિયા થી છુપાવેલી મારી ડાયરી શું કામની…? તારા પર ના લખું તો મારી શાયરી શું કામની…?
પ્રેમ હોય ત્યાં પ્રયત્ન હોવાનો,, પ્રેમ હોય ત્યાં પ્રતિક્ષા હોવાની,,♥️ પ્રેમ હોય ત્યાં સમ્માન હોવાનું,, પ્રેમ હોય ત્યાં માફી પણ હોવાની,, ને પ્રેમ હોય ત્યાં એક આશા હમેશાં હોવાની....✨️ #નિઃશબ્દ_પ્રેમ
🌹ફરી પડ્યા એના પડઘા, દિલની દિવાલો રાજી થઈ ગઈ, ફરી એ જ શેરી તરફ કદમ વધતાં, જુની યાદો તાજી થઈ ગઈ.
🌹તારી શરમ નો શણગાર એટલે મારા સવાલો નો આંખોથી મળેલો જવાબ.
મારું સ્મિત એટલે ભીંતર મહીં ઉછળતા આનંદનો.... હોઠની કલમથી અપાયેલો “ઓટોગ્રાફ”.✨❤️ #રાધાસ્વરા
🌹ગમી ગયું હશે,વાદળનેય કોઈ, એટલે જ આ ઠંડીમાં નમી ગર્યું હશે. ન વરસે કોઈ આમ ભર શિયાળામાં, લાગે છે કોઈ રમત રમી ગયુ હશે. માવઠું થઈને કયાં કોઈને આમ અણગમતુ થવું ગમે, વેદનાની વરાળમાં એય સરી ગયું હશે. વરસવું કે તરસવું મુંઝવણ હશે કેટલી ? આખરે કંઈ કેટલુંય અંદર જ શમી ગયું હશે...
🌹વાહ મળે ને હૈયું આહ કરે, રાહ મળે તો આંખો ચાહ કરે. યાદમાં તારી એક અણસાર મળે તો, હૈયું મોર બની થનગનાટ કરે ….!!
તું પ્રેમ આપે કે જખ્મો ની ભેટ જે મળે તે સ્વીકારવાની મારી કયાં ના છે તારી ખુશી માં જ મારી ખુશી રહેલી છે તું જીતે દાવ તો હારવાની મારી કયાં ના છે..!! ⚘💕 #સાથ_તારો_મારો AS🌾
થોડા એ મારા જેવા થયા થોડા અમે એના જેવા થયા પૂર્વ અને પશ્ચિમ જેવા હતા મધ્યાહને એક જેવા થયા.
🌹સ્રીના રૂદન પરથી તેના દુ:ખ-દર્દની ઊંડાઈ માપી શકાય વ્હાલા, પરંતુ પૂરૂષના હાસ્યમાંથી દુનિયાની કોઈ તાકાત ન માપી શકે કે જીંદગીમાં તે કેટલા ઘા સહન કરીને બેઠો છે.
🌹દરેક વખતે હું નહીં બોલું... તું પણ કાંઈ સમજ ને... એક એક કરી બે ના બનાવી... સરવાળો એક જ કર ને... ભલે ના બોલે શબ્દો થી... થોડું તો મૌન સમજાવ ને... રહ્યું ભલે અંતર વચ્ચે... અંતર થી તું મળ ને...🌹🌹
દીવા સમું જો યાદ હોય તો ઝળહળી શકું, તમને ભૂલીને હું મને ક્યાંથી મળી શકું ? તું લાખ ઇચ્છે તોય ના પથ્થર થઇ શકું, તાસીર છે કપૂરની, બસ ઓગળી શકું. #મહેન્દ્ર_જોશી 💦
@urdips એક અરસા પછી તું આમ મળ્યો, જે જગ્યાએ કરેલી નવા જૂની, ત્યાં તું ક્યારેય ન દીઠો, ચિથરેલ જિંદગીને હવે કોઈક સજાવી ગયું, તારી આ નવી નક્કોર ને હવે કોઈક ફાવી ગયું.
વિચાર્યું હતું, કહીશ બધી જ નવા જૂની તને. સાંભળતા જ તું હુંફ સાથે ભેટી પડીશ મને. પણ તું તો !! એટલું પણ ન પૂછ્યું કે કેમ છે તને ? આજ બધું જૂનું, મળી એક તું જ નવી નક્કોર મને !!
હું ક્યાં કહું છું કે તું મને મળી જાય, પણ ક્યારેય અજાણ્યા ના થઇ જઈએ બસ આટલી ઈચ્છા છે મારી !!
હાં,એક આવો સમય હતો.! નવરાત્રિ નહિ પણ નોરતા હતી, દાંડિયાની સાથે ગરબી હતી, દોઢિયા નહીં એક તાલી બે તાલી હતા, ગ્રાઉન્ડ નહિ પણ મંડપ હતા, સાઉન્ડ નહિ ઢોલક હતા, નાસ્તો નહિ પણ પ્રસાદ હતા, રોશની નહિ દીવડાઓ હતા, એન્ટ્રી પાસ નહિ ચોખ્ખા મન હતા, શેરીએ શેરીએ શણગાર હતા..✨🙏🏻 #રાધાસ્વરા
Ajju Parmar @ajju_parmar1204
82 Followers 1K Following most welcome🤗 જય શ્રી રામ🙏 અહીંયા આવ્યા છો તો ફોલ્લો કરી દો ફાલતુ ની પોસ્ટ કે ટ્વીટ નહિ હોઈ🙏 famous નથી થવું બધાં નું ફેવરિટ થવું છે.🤗 class - 3 preparationNalini Unagar @NalinisKitchen
133K Followers 45K Following Passionate explorer sharing culinary delights and diverse interests. Follow for a blend of food adventures and more!kalpesh shekhavat @kalpesh1love
187 Followers 865 Following धीरे धीरे समझ आ रहा है की जिन्दगी वैसी, कभी नहीं हो सकती जैसी हम सोचते हैं..🙏Prabhat 🙏 @parbhat_barot
116 Followers 27 Following મારી રાસી 🧜♀️કન્યા પણ જિંદગી માં કન્યા 🧜♀️ નથીsaurabh @kachchhiking77
510 Followers 2K FollowingJayesh Mistri 🇮�.. @JayeshMistri4
170 Followers 997 FollowingObito Uchiha @gujjuallrounder
4K Followers 272 Following मृत्यु ही जीवन का एकमात्र सत्य है ।। अंत अस्ति प्रारंभBhrat Mistry @Bharatmistry143
7 Followers 9 FollowingNick Thanki @nick_thanki91
1K Followers 5K Following કોઈનું ખોટું કરવું નહીં ને આપણું ખોટું થાય તો એ સહન કરવું નહીં...માનવતા પરમો ધર્મ 🙏🏻... બોલો મહાદેવ હર🙏🏻નરોવા ક�.. @KunjarovaNarova
91 Followers 617 Following પુત્રો માટે ભેગું કરવામાં, ક્યાંક ભાઈ નું પડાવી લેવાનો વિચાર આવે, તો એકવાર મહાભારત નો અંત જોઈ લેવો. 🙏ગુજરાતી.. @Gujarati_thief
84 Followers 206 Following બધા ને બધી ખબર પડતી જ હોય...!! દુનિયા સાથે હલાય, હાલી ના નીકળાય..! 😎રૈવતક ⛰�.. @giirnaari
182 Followers 872 Following Years of nights in this muggle plane have turned me into Nocturnal Animal...ભોમિયો�.. @Tikde_Tak
2K Followers 714 Following હું કોઈ ની સંગત માં નથી, હું કોઈ ની રંગત માં નથી, હું તો બસ મારી જ અંગત માં છુ...હું ભોમિયો છુ ભોમિયો જાતે જ ભમી લઈશ #ભોમિયોPareshbhai @Pandumajakiyo
110 Followers 284 Following Bio માં લખું શું ઇ નહિ સમજાતું....🤔 કોઈ ધ્યાનમાં લઈ સલાહ દે તો ચેન્જ કરીએ.sagar @sagar_0504
749 Followers 755 Following તારી યાદ એટલે , વગર શબ્દે બનતી મારી કવિતા નાં એક એક શબ્દ માં અનુભવાતો તારો આભાસ...!સુશાંત�.. @LIFE_IS__JOKE
227 Followers 987 FollowingHRN (Modiji Ka Pariwa.. @Hrn_Talks
158 Followers 213 Following Range rover lover | Exim is my passion | Addicted to long drives| Selfless | Loves reading …📚…🥂🥂जोन स्न�.. @Jon_Snow_GJ
596 Followers 769 Following यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।ADV. The ManyaBhai. @TheManyaBhai
1K Followers 246 Following A guy opens his door and gets shot, and you think that of me? No...!!! I am the only one who knocks...!Kiran Rathod @KiranRathod6162
86 Followers 240 FollowingHarshhh 🕊️ @HarshSuthar17_
3K Followers 367 Following Just have a little faith. 🦢 Doctor || OnTheSport 🇮🇳DipakRasana @DipakRasana
21 Followers 123 FollowingMistry Ankit @MistryAnkit8
3 Followers 10 Following 👉▄︻┻═┳一⸔Aηkiт⸕ 👉Áttítûdé príñçé 👉🎂Múrdé 🔪18óçtóbér 👉Mástí jâdá 👑 👉💯% ôffíçíàl áççóúñt 👉Síñgâl 100% 👉💻💿 Dj bóy... 👉Âgé -15મોરલો...�.. @morlo_04
236 Followers 89 Following Dream......... DY SO✍️ Future Gov...officers🤞 | ઢેલ નો સાત જનમ શાશ્વત પ્રેમી ||વરસાદમા નાચતુ એક પક્ષી || રંગીલુ બનાસ....|| ||•માન••મોભો••મર્યાદા••|| GPSC***Aravind @Aravind42698124
0 Followers 19 Followingબસ ચા સુ�.. @Radheforkrishna
3K Followers 1K Following Bye Bye Twitter..... દુનિયા નો દરેક નશો એક બાજુ ને ચા સાથે વિતેલી યાદો નો નશો એક બાજુ कृष्ण एव गतिर्मम.. दृढइन चरणन केरो भरोसोKotadiya Akshay @KotadiyaAkshay4
0 Followers 68 FollowingVikram Suthar @vnsuthar121
14 Followers 210 Followingચક્ષુ:શ�.. @venomous_n
1K Followers 462 Following Boring, Professionally dumb #ચા | પાંચ ચોપડી નાપાસ, છૂટક તથા જથ્થાબંધ ઝેર મળશેNalini Unagar @NalinisKitchen
133K Followers 45K Following Passionate explorer sharing culinary delights and diverse interests. Follow for a blend of food adventures and more!bawri @sirfapnidhunme
3K Followers 345 Following A flower that struggles through mud to emerge beautiful and whole for new beginnings.Bhrat Mistry @Bharatmistry143
7 Followers 9 Followingરૈવતક ⛰�.. @giirnaari
182 Followers 872 Following Years of nights in this muggle plane have turned me into Nocturnal Animal...🙏Prabhat 🙏 @parbhat_barot
116 Followers 27 Following મારી રાસી 🧜♀️કન્યા પણ જિંદગી માં કન્યા 🧜♀️ નથીNot James Bond ! @Sandip_399
819 Followers 427 Following श्री कृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा ॥ભોમિયો�.. @Tikde_Tak
2K Followers 714 Following હું કોઈ ની સંગત માં નથી, હું કોઈ ની રંગત માં નથી, હું તો બસ મારી જ અંગત માં છુ...હું ભોમિયો છુ ભોમિયો જાતે જ ભમી લઈશ #ભોમિયોsagar @sagar_0504
749 Followers 755 Following તારી યાદ એટલે , વગર શબ્દે બનતી મારી કવિતા નાં એક એક શબ્દ માં અનુભવાતો તારો આભાસ...!ખટારા વ�.. @jecky8888
4K Followers 799 Following રુપ રંગ સાથે ખાલીખમ ખટારાને નવા ઘાટ ઘૂટ આપુ છું. સપનાઓ અનેક કંડારી ખટારાને આખરી ઓપ આપુ છું. ।।कुष्णम सदा सहायते।।YP.... 🦚🪷 @YagnikPansuriy3
3K Followers 351 Following કુદરત ના ખોળે જ જીવવા ઈચ્છતો એક આત્મા.. કૃષ્ણપ્રેમી...🦚 Every living sentient being deserves love, respect and compassion....पारिजात.. @Miracle_909
8K Followers 477 Following || कृष्ण सदा सहायते || सहज | सरल | सत्य | स्वच्छंद |વીર માં�.. @viralkamdarus
3K Followers 300 Following Entrepreneur 😇 Being billioner 🍾 ધારણાઓ ન બાંધશો મારા વિશે, હું જાતને પિરસુ છું, માણસ જોઈ ને. કાઠીયાવાડ નુ ખમીર👑 I always trust on my Guts' Reactions🔱HRN (Modiji Ka Pariwa.. @Hrn_Talks
158 Followers 213 Following Range rover lover | Exim is my passion | Addicted to long drives| Selfless | Loves reading …📚…🥂🥂Kishan Parmar @kiiishann
3K Followers 1K Following 🚩धर्मो रक्षति रक्षितः 🚩 Difficult To Understand, Impossible To Forget. ✨ 🇮🇳 Indian🇮🇳Chashmish @chashmish____
747 Followers 708 Following 27|| Introvert, Ugly, Booklover (not read enough books to call myself that but still) My rts are endorsements.Pratik Jani 'रख�.. @rakhdu_jani
8K Followers 299 Following Vagrant || शब्द | चित्र | कविता | कहानी | हँसी-मजाक करता हूं। Writer | Performer | Photographer | Loves Nature | https://t.co/3Xrf9ybcqFजोन स्न�.. @Jon_Snow_GJ
596 Followers 769 Following यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।Hardikdan Gadhvi @Hardikdangadhvi
6K Followers 263 FollowingDDO Banaskantha @DdoBanaskantha
7K Followers 95 FollowingCollector & DM Banask.. @CollectorBK
37K Followers 76 Following Official Twitter handle of Collector and District Magistrate BanaskanthaRencho 👯✍️ @re_rencho
1K Followers 351 Following - middle aged borring person -twitter nuisance🙂 hypocrite -RT and views are personal 🤝 #memes #fan_of_chocolate_ustaadઅમિતાભ �.. @GuJJu_BachchaN_
10K Followers 2K Following Big B, ટ્વિટર નો એક્સ એક્ટર, પ્યોર કાઠિયાવાડી, ટોટલ ફિલ્મી❤️ભાવનગરી ગાંઠિયો, LoVE. SAD. FUNNY. એજ છું🥰Bharvad Bhavesh🇮�.. @Bhavesh_bharvad
5K Followers 697 Following राष्ट्रवादी।।जय श्री कृष्ण।। જય ઠાકર।। કાઠીયાવાડી। RSS 🚩 #INDIAN_ARMY❣️ #vegetarian #PROUD_HINDUBHOPLO 💡 @Are_wah
4K Followers 181 Following લોકોને ચોકલેટ આપવાના શોખીન...🍬 Parody. Rt/like ≠ endorsement. Views are personal 🙏 ( check - MOMENTS)કેવલ શૂ�.. @its_Yogi_Tweets
5K Followers 333 Following શૂન્યતામાં ભળ્યો છું જ્યારે પણ, નિત નવા હું વિચાર લઇ આવ્યોHarshhh 🕊️ @HarshSuthar17_
3K Followers 367 Following Just have a little faith. 🦢 Doctor || OnTheSport 🇮🇳 🐣 pariya k.. @oyypanchhi_
2K Followers 195 FollowingNomophobia પીડ�.. @deekay5693
4K Followers 644 Following liVe H@PpY. Amdavadi foodie traveller chai forever😍 Likes ≠ endorsementsડમ્ફર 🤗 @PuChavda
3K Followers 478 Following बेशुमार प्यार था उसकी उदास आंखों में महसूस तक न होने दिया कि वो बिछड़ने वाली हैBHARAT SONAGARA @iBharat_58
4K Followers 14 Following 🌾Son of Farmer ★ I ♥️ Nature, Culture, Literature, Humor, Psychology, Books.📚 Views on #Matee58 ✍️Hiren Bharwad @hiren_aajra
16K Followers 648 Following जीवनेन धने नित्यं कृष्णमगतिर्मम ॥ #8182 | Educator | Bibliophile | Gujarati | Jay Hind 🇮🇳The Daily Hera Pheri .. @dailyherapheri
41K Followers 0 Following I will (try my best to) make a meme out of every single scene of Hera Pheri. Every dialogue, right from the start till the very end.जाविंत्.. @chemistaatma
21K Followers 912 Following फ्यूजन फूड हेटर/ WOKE दूरी बनाए रखे/ लव kitchen/ सनातनी 🚩 केमिस्ट्री पढ़ाते/बनाते🧪⚗️ कॉपी ट्वीट नही करते/ क्लास में जय श्री राम के नारे लगवाते है हम। 😊Lobster 🐦🍃 @Jamkoodi
8K Followers 387 Following कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ Nature-Music-Books-Memes ♥️Sanedo Milkman 🌞 @SayboReGovaliyo
2K Followers 1K Following आपका दूधवाला। कीप स्माइलिंग क्योंकि सुबहमें आपकी एक मुस्कुराहट हम दूधवालोका दिन बना देती है। ~ ખૂણા-ખાચરામાં પડેલા મોતી વિણવાનો એક્સપર્ટ ~ Married🌹ગજબનુ અત્તર છે તમારા સ્મિતમાં તમે ત્યા હસો છો હું મહેકુ છું અહી. આ દુનિયા થી છુપાવેલી મારી ડાયરી શું કામની…? તારા પર ના લખું તો મારી શાયરી શું કામની…?
માણસ ભણ્યો કેટલું તે તેના “સર્ટિફિકેટ” પરથી ખબર પડે છે, પણ સમજ્યો કેટલું તે, “સંસ્કાર” પરથી ખબર પડે છે...! #વિચારોનું_વંટોળ
પ્રેમ હોય ત્યાં પ્રયત્ન હોવાનો,, પ્રેમ હોય ત્યાં પ્રતિક્ષા હોવાની,,♥️ પ્રેમ હોય ત્યાં સમ્માન હોવાનું,, પ્રેમ હોય ત્યાં માફી પણ હોવાની,, ને પ્રેમ હોય ત્યાં એક આશા હમેશાં હોવાની....✨️ #નિઃશબ્દ_પ્રેમ
🌹તું અટવાયા વગર બોલી નાખ ને મારી આગળ હૈયું ખોલી નાખ ને હું સાંભળીશ ને જવાબ આપીશ ગમે તે સમયે ગમે તે પુછી નાખ ને...!
🌹ફરી પડ્યા એના પડઘા, દિલની દિવાલો રાજી થઈ ગઈ, ફરી એ જ શેરી તરફ કદમ વધતાં, જુની યાદો તાજી થઈ ગઈ.
@unique_boy_02 @dotnagpur @devsuthar_20 શેઠ બગડ્યા છે 😂
🌹લાગણી લખી ત્યારે ખબર પડી ભણેલા લોકો પણ વાંચી ના શક્યા
🌹હું ક્યાં કહુછુ કે સુખ કાયમ વરસતું રહેવું જોઈએ, પણ દુખ ના દિવસોમાં ધીમે ધીમે ટપકતું રેહવું જોઈએ.
🌹તારી શરમ નો શણગાર એટલે મારા સવાલો નો આંખોથી મળેલો જવાબ.
તારા હોઠો ની મધુરાશ, મારી દુર કરે અધુરાશ… તારી ચાલમાં એવો પ્રાસ, જાણે શ્યામ-ગોપી નો રાસ… તારી નાક્લડી ની ત્રાંસ, જોવા વાળા લપસે ખાસ… તારી આંખો નો ઉજાસ, હૈયા ને કરાવે હાશ… રૂપ તારું તાજી-મોળી છાશ, તુ નિર્મળ ઝરણાંનો આભાસ
🌹મેસેજની રીંગ વાગે ને મનમાં આવે તારી યાદો,🤗 કંઈ જો ખૂટતું હોય તો એ છે તું ને તારી વાતો !!😘🫣
મારું સ્મિત એટલે ભીંતર મહીં ઉછળતા આનંદનો.... હોઠની કલમથી અપાયેલો “ઓટોગ્રાફ”.✨❤️ #રાધાસ્વરા
🌹પ્રેમ એટલે? તારી આંખ મને શોધે અને અરિસો મારો ભ્રમ કરાવે. ન મળુ તો મન ગાંડુ થાય, મળી જાય તો આંખ ભરાય જાય, તને જોવા ઈશ્વરને પ્રાર્થના થાય અને બંધ આખે પણ તારા જ દર્શન થાય.😊
This white dress embrace this cuties inner Princess🤍💗😻 @KeerthyOfficial #KeerthySuresh
નજરથી નજર મળી તો પૂછે કેમ છે, નજર ઝુકે અને હસે તો સમજો પ્રેમ છે...