Search results for #વિશ્વ_કવિતા_દિવસ
આ સર્જનનો સમુદ્ર કેવો ગાઢ છે ! એમાં "પ્રેરણા" ડૂબે અને ત્યાંથી સર્જનાત્મકતા મળી જાય તો, બની જાય કવિતા..!♥️ #હું_અને_મારી_વાતો✨ #વિશ્વ_કવિતા_દિવસ
#विश्व_कविता_दिवस #World_Poetry_Day #વિશ્વ_કવિતા_દિવસ 💐પર હાર્દિક શુભકામનાઓ
#વિશ્વ_કવિતા_દિવસ પ્રાથમિક શાળામાં બે જુદા વર્ગોના વિદ્યાર્થીઓ બેઠા છે.એક છોકરો કવિતા ગાવા ઉભો થયો છે.એના ગાવાની ઢબ ,એના તીણા અવાજે શિક્ષક ને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતાં.અને એ સુંદર રચના હતી..
@utsav_shabd @NitinBhatt3004 @DrSanketMehta1 @Junkie4news_ @Shashvat_dixit વાત હું મારી કરું ને છાપ તારી પડે રેલાય મન તારું ને એ ઝીલાય આ હૃદયે આવ, કરીએ આજ કંઈક એવી ગોષ્ઠી વધાવે જગ કહી, ઊર્મિલ કાવ્ય એને!! #વિશ્વ_કવિતા_દિવસ ⚘️"નિમિષ"⚘️
छिप-छिप अश्रु बहाने वालो मोती व्यर्थ बहाने वालो कुछ सपनों के मर जाने से जीवन नहीं मरा करता है। - गोपालदास "नीरज" सभी काव्य प्रेमियों को #विश्व_कविता_दिवस #વિશ્વ_કવિતા_દિવસ के अवसर पर हार्दिक शुभकामनाएं #PoetryDay #WorldPoetryDay
નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે; કલમ છે હાથમાં કે રંગ-ઝરતી ફૂલ-ખરણી છે...-મનોજ ખંડેરીયા #WorldPoetryDay #વિશ્વ_કવિતા_દિવસ #विश्व_कविता_दिवस
આજે પ્રત્યેક ક્ષણે સમજાય છે કે જીવન એક કવિતા જ છેકે જે ‘સ્વ’- નામ ના સ્વર ને જોડે છે, આનંદ, પ્રસન્નતા, પ્રેરણા, પ્રેમ અને સંતોષ ની કડીઓ સાથે..જેનાથી બને છે સર્વસ્વ જીવન.. જીવન એ કવિતા છે જેનો મર્મ છે‘ સ્વ’ સાથે નો અનુવાદ...✨♥️ #રાધાસ્વરા #વિશ્વ_કવિતા_દિવસ
#વિશ્વ_કવિતા_દિવસ ની તમામ કવિજનો ,કાવ્યપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ ને શુભેચ્છાઓ..
વિશ્વ કવિતા દિવસની સૌ કવિ મિત્રને હાર્દિક શુભેચ્છાઓ... #વિશ્વ_કવિતા_દિવસ #WorldPoetryDay #નવઘણ_ડી_મૂંધવા #Nagaldham_Group
મને ખબર છે તમે કોઈ નહિ માનો, પણ ભાઈ મને "સુખ" નો આવે છે કંટાળો !!!! આમ તોફાન વિના સામે પાર જવાનું? ના ચાલે આમ તો ,પછી ક્યારે એની સામે લડવાનું? અને પાછો ગુમાવવાનો મોકો જીતવાનો? ભાઈ મને "સુખ “નો આવે છે કંટાળો! #વિશ્વ_કવિતા_દિવસ
@AnvarJuneja5 @pankaj_2210 @vis_s0 @va_su_dev @AAlkA_Suthar @binakapur @NeelamWrites @_BharatGajjar @AvantikA_2 @snehal4676 શબ્દોના સુમેળથી સર્જાતી હોય છે શાયરી. ને અમુક તો ચેહરા જ પુરી ગઝલ હોય છે... #મુકેશ_સોલંકી #વિશ્વ_કવિતા_દિવસ
છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ; મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી. બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી; કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી. જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં - શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી. શૂન્ય પાલનપુરી. #વિશ્વ_કવિતા_દિવસ
જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે, હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. - કવિ દાદ #વિશ્વ_કવિતા_દિવસ #WorldPoetryDay
@AAlkA_Suthar પાછલા તે પહોર ની ઉડી ગઇ નીંદરા સૌ રે ઊંઘે ને અમે જાગતા જીરે... ઓશીકા ઉપર બે ઓઢાડી ધાબળા ચૂપચાપ ભાઇ-બહેન ભાગતા જીરે... 👌👌👌👌👌 - બાલમુકુંદ દવે #વિશ્વ_કવિતા_દિવસ
મન માં સચવાયેલી એક સાંજ અગાશી નો મારો ગમતો એ ખૂણો સાંજ પડે પ્રયાણ કરતા પક્ષીઓ નો કલરવ થોકબંધ એ તારી યાદો સાંજ આગળ વધતી જાય અને સાથે સાથે સ્મરણો પણ. ~ 𝙰𝚗𝚊𝚕 #વિશ્વ_કવિતા_દિવસ
@vis_s0 @pankaj_2210 @va_su_dev @AAlkA_Suthar @AvantikA_2 રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે, કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે... #વિવેક_મનહર_ટેલર #વિશ્વ_કવિતા_દિવસ
@vis_s0 એ રૂપની સુંદરતા સામે આ કલ્પના થંભી જાય નહી. જે પોતે એક કવિતા છે ત્યાં થાય કવિથી શું વર્ણન... #આસીમ_રાંદેરી #વિશ્વ_કવિતા_દિવસ @pankaj_2210 @va_su_dev @AAlkA_Suthar @AvantikA_2
@va_su_dev @pankaj_2210 @vis_s0 @AAlkA_Suthar @binakapur @NeelamWrites @_BharatGajjar @AvantikA_2 @snehal4676 નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે; કલમ છે હાથમાં કે રંગ-ઝરતી ફૂલ-ખરણી છે... #મનોજ_ખંડેરિયા #વિશ્વ_કવિતા_દિવસ