Search results for #SVPIAirport
હવેથી અમદાવાદ એરપોર્ટ હીરાની જેમ ચમકશે : SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત, એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ #Gujarat #AhmedabadAirport #SVPIAirport divya-b.in/VigSudIPsIb
અમદાવાદ એરપોર્ટ પર હવે રોબોટ કરશે સફાઇ, દર કલાકે 13000 સ્કવેર ફૂટ જગ્યા કરશે સાફ #intelligentcleaningrobots #tv13gujarati #robot #SVPIAirport #AhmedabadAirport tv13gujarati.com/news/robots-wi…
બ્લૂટૂથ અથવા Wi-Fi સાથે સ્માર્ટફોન કે ટેબ્લેટ દ્વારા રિમોટથી નિયંત્રિત #Ahmedabad #Robot #SVPIAirport #Gujarat sandesh.com/gujarat/ahmeda… વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d
Gujarat : SVPI Airport Sets New Record with Highest Passenger Count of 1.15 Crore in 2023-24 Click Here to read more : tinyurl.com/ar29t4y9 #SVPIAirport #AhmedabadAirport @ahmairport #Gujarat #GujaratTitans #GujaratModel @AAI_Official @aaistvairport @WWWASurat
SVPI એરપોર્ટે સૌથી વધુ મુસાફરોને સેવા આપી રેકોર્ડ સર્જ્યો ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં 14 ટકાનો વધારો વર્ષ 23-24માં સવા કરોડથી વધુ મુસાફરોનું આવાગમન ઉત્તમ સુવિધાઓના કારણે હવાઈ ટ્રાફિકમાં વધારો થયો #SVPIAirport #Ahmedabad #Gujarat #SandeshNews
અમદાવાદ SVPI એરપોર્ટે વધુ એક માઈલ્સટોન હાંસલ કર્યો, 10 મિલિયન પેસેન્જરોએ એરપોર્ટથી ભરી ઉડાન #Ahmedabad #AhmedabadAirport #svpiairport #Gujarat tv9gujarati.com/photo-gallery/…
2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી #ahmedabad #ahmedabadAirport #SVPIAirport #Internationaltour #tour #Travel #ahmedabadnews #Gujarat #GujaratiNews #nirbhaynews nirbhaynews.com/in-2023-the-hi…
SVPI 2024માં ભરશે નવી ઉડાન : એકસ્ટ્રા એક્સરે મશીન, 6 પિકઅપ ડ્રોપ લેન્સ, 24 ઇમિગ્રેશન કાઉન્ટર્સ સાથે અમદાવાદનું એરપોર્ટ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તૈયાર #Gujarat | #SVPIAirport | #Ahmedabad | #Immigration divyabhaskar.co.in/local/gujarat/…
Sardar Vallabhbhai Patel International Airport sets new record, served 40,801 passengers in a single day and handled 359 flight movements #CWC23 #Ahmedabad #SVPIAirport #Adani @gautam_adani @AdaniOnline
#WorldCup2023 | SVPI airport ready to facilitate cricket fans for CWC 2023 final match #SVPIairport zeenews.india.com/aviation/world…
#SVPIAirport expects heavy traffic for the World Cup final. Please allocate extra time for travel procedures and check your flight schedules due to airspace closure on 17th & 19th November, 13:25 to 14:10 hours. Your safety is our top priority. Thank you for your cooperation.
શોપિંગ સાથે આકર્ષક ઇનામો જીતવાની તક : SVPI એરપોર્ટ દ્વારા 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાનની શરૂઆત; પ્રાદેશિક ઉત્સવોની ઉજવણી સાથે વિવિધ પ્રવૃત્તિઓ થશે #Gujarat | #SVPIAirport divyabhaskar.co.in/local/gujarat/…
અમદાવાદ એરપોર્ટની નવી પહેલ : SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પ્રતિ મિનિટ 3 મુસાફરો લાભ લઈ શકશે divya-b.in/CAoV0hO5mEb #Gujarat | #Ahmedabad | #SVPIAirport
અમદાવાદ એરપોર્ટની નવી પહેલ : SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પ્રતિ મિનિટ 3 મુસાફરો લાભ લઈ શકશે divya-b.in/CAoV0hO5mEb #Gujarat | #Ahmedabad | #SVPIAirport
અમદાવાદ એરપોર્ટની નવી પહેલ : SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પ્રતિ મિનિટ 3 મુસાફરો લાભ લઈ શકશે #Gujarat | #Ahmedabad | #SVPIAirport divyabhaskar.co.in/local/gujarat/…
અમદાવાદ એરપોર્ટની નવી પહેલ : SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પ્રતિ મિનિટ 3 મુસાફરો લાભ લઈ શકશે #Gujarat | #Ahmedabad | #SVPIAirport divyabhaskar.co.in/local/gujarat/…
Ahmedabad News: અમદાવાદ SVPI એરપોર્ટ પર શરૂ થઈ નવી સુવિધા, અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની ફેસેલિટી શરૂ #Gujarat #Ahmedabad #Airport #facility #svpiairport #GujaratiNews zeenews.india.com/gujarati/gujar…
SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ, પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ #Gujarat #Airport #SVPIAirport #Ahmedabad @gautam_adani @AdaniOnline @ahmairport