Search results for #VajuKotak
'ચિત્રલેખા' ના સંસ્થાપક સ્વ. વજુ કોટકને એમની ૧૦૯મી જન્મજયંતીએ 'ચિત્રલેખા' પરિવાર તરફથી શ્રધ્ધાસુમન...#chitralekha #chitralekhanews #vajukotak
'ચિત્રલેખા'ના સ્થાપક, લેખક અને પત્રકાર વજુ કોટકની આજે ૧૦૯મી જન્મજયંતી છે. પ્રેરણાત્મક લખાણોથી પ્રભાતનાં પુષ્પો ખીલવીને ગુજરાતી પત્રકારત્વની સાથે લોકહૈયામાં પોતાનું એક અલગ સ્થાન બનાવનાર આ સર્જકને શ્રદ્ધાસુમન... #chitralekha #vajukotak #gujarati #onlinemagazine #gujaratimagazine
યુગસર્જક લેખક વજુભાઈ કોટકને જન્મતિથિએ સ્મરણાંજલિ... chitralekha.com/tlw0 #Tribute #VajuKotak #BirthAnniversary #Gujarati #writer #publisher #journalist #Editor #Chitralekha #વજુકોટક #જન્મજયંતિ #ચિત્રલેખા
ગુજરાતી સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્રના કાર્યાધ્યક્ષ સ્નેહલ મજુમદાર કહે છે - 'સંસ્કૃતિ, સમાચાર અને સાહિત્યનો સમન્વય એટલે ચિત્રલેખા. આ પ્રભાતનાં પુષ્પો સદાય ખીલેલાં રહે એ જ અભ્યર્થના.' #chitralekha #prabhatnapushpo #vajukotak #magazine
'ચિત્રલેખા એટલે સદા અગ્રેસર રહેનાર મેગેઝીન. ચિત્રલેખાની આખી ટીમને પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિ માટે અભિનંદન.' - કહે છે ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા. #chitralekha #prabhatnapushpo #vajukotak #magazine #gujarati
'આજની જે નવી જનરેશન છે તેને તમે ઓડિયો-વીડિયોથી જલ્દી કનેક્ટ કરાવી શકો છો. #prabhatnapushpo ના ઓડિયો થકી આ જનરેશનની સાથે તમે કનેક્ટ થઇ રહ્યાં છો એ અભિનંદનને પાત્ર છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.' - કહે છે જાણીતા શેર બ્રોકર અને ફાયનાન્શિયલ એક્સપર્ટ દેવેન ચોક્સી. #chitralekha #vajukotak
'આજે જયારે ડિજિટલ માધ્યમમાં ગુજરાતી ભાષા ઓછી સાંભળવા મળે છે ત્યારે આ જે અભિગમ અપનાવ્યો છે તેનાં માટે ચિત્રલેખાને ખૂબ ખૂબ અભિનંદન. '- કહે છે બેન્ચમાર્કના ડિરેક્ટર હિરેન સવાઈ. #chitralekha #prabhatnapushpo #vajukotak #Magazine
બૃહદ ગુજરાતી સમાજ, મુંબઈના પ્રમુખ હેમરાજ શાહ કહે છે: 'વજુ કોટક સાહેબનાં અમે ખાસ ચાહક છીએ અને તેમને પહેલાં પણ વાંચતા હતા અને હજુ પણ વાંચીએ છીએ. આ કાર્યક્રમ રાખવાં બદલ અમે મૌલિકભાઈને સમાજ તરફથી અભિનંદન પાઠવીએ છીએ.' #chitralekha #prabhatnapushpo #vajukotak
'આજનાં યંગસ્ટર્સને પણ પ્રભાતનાં પુષ્પો સાંભળવાનો લ્હાવો મળશે. પહેલાં પ્રભાતનાં પુષ્પોને આપણે આંખોથી વાંચ્યા, હવે એને કાનથી સાંભળીશું.' - કહે છે લાલુભાઇ, નાટ્યમંચ સજ્જાનાં એક્સપર્ટ. #chitralekha #prabhatnapushpo #vajukotak #gujaratimagazine #onlinemagazine
'વજુભાઇ વન મેન આર્મી હતાં. તેમને વાંચીને અમે ઘણી પ્રેરણાં લીધી છે. તેઓ એક એવાં વ્યક્તિ હતાં જેમણે એક આખી સંસ્થા ઉભી કરી.' - કહે છે નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર અજય ઉમટ. #chitralekha #prabhatnapushpo #vajukotak #MAGAZINE
સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા કહે છે: 'આધુનિક યુગની આવશ્યકતા પ્રમાણે #prabhatnapushpo ની ડિજિટલ ઓડિયો આવૃત્તિ પ્રસિદ્ધ થઇ રહી છે ત્યારે મારી પરમાત્માને પ્રાર્થના છે કે આ પ્રભાતનાં પુષ્પો અનેક લોકોનાં જીવનમાં સુગંધ પ્રસરાવે.' #chitralekha #vajukotak
વિખ્યાત ચિત્રકાર રૂપા બાવરી કહે છે: 'ચિત્રલેખાની આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ. હું આ કાર્યક્રમનાં ચિત્રો મારા હૃદયમાં લઈને જાઉં છું.' #chitralekha #prabhatnapushpo #vajukotak #madhurikotak #MAGAZINE #Gujarati
'મેં મારા જીવનનું પ્રથમ વાંચન વજુ કોટકનાં પ્રભાતનાં પુષ્પોથી કરેલું. વજુભાઇનું લખાણ શાશ્વત છે અને જ્યાં સુધી ગુજરાતી પ્રજા છે ત્યાં સુધી આપણે વજુભાઈને વિસરી નહી શકીએ.' - કહે છે ઉમંગ પબ્લિકેશનનાં સ્થાપક ચંદ્ર ખત્રી. #chitralekha #prabhatnapushpo #vajukotak
જાણીતા લેખક અને વક્તા જય વસાવડા કહે છે: 'ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ આ ત્રણેયને ટકાવવા માટેનું ચાલકબળ ચિત્રલેખા છે અને આ પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિના લોકાર્પણનો એક ભાગ બનતાં આનંદની લાગણી અનુભવું છું.' #chitralekha #prabhatnapushpo #vajukotak #magazine
સુપ્રસિદ્ધ નાટ્ય લેખક પ્રવીણ સોલંકી કહે છે કે ટાગોરની ગીતાંજલી એક પરમ કૃતિ છે પણ વજુભાઈના પ્રભાતનાં પુષ્પો એનાથી સહેજ પણ ઉતરતા નથી... #chitralekha #prabhatnapushpo #vajukotak #magazine #onlinemagazine
'મારી ઈચ્છા છે કે લોકો પાછું ટ્રેનમાં ચિત્રલેખા વાંચી શકે. પ્રભાતનાં પુષ્પોની ઓડિયો આવૃત્તિ માટે ચિત્રલેખાની આખી ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.' #chitralekha #prabhatnapushpo #vajukotak #gujarati #magazine
'વજુભાઇ કોટક દ્વારા લખાયેલાં પ્રભાતનાં પુષ્પો હું નિયમિત વાંચતો અને તેમનાં દ્વારા લખાયેલું સાહિત્ય સમાજનું તત્કાલીન ચિત્ર રજુ કરે છે': કહે છે જાણીતા લેખક દિનકર જોષી..... #chitralekha #prabhatnapushpo #vajukotak #madhurikotak #gujaratimagazine #dinkarjoshi
બેંચમાર્કમાંથી નિશીથભાઈ જોશી કહે છે કે આજે જયારે નવી જનરેશન ગુજરાતી ભાષા વાંચતી નથી ત્યારે પ્રભાતનાં પુષ્પોનું ઓડિયો સ્વરૂપ એક અદ્દભુત પગલું છે તેમનાં સુધી પહોંચવા માટે. #chitralekha #magazine #prabhatnapushpo #vajukotak #madhurikotak
મુંબઈ સ્થિત જાણીતા સંગીતકાર- ગાયક ઉદય મજુમદાર કહે છે કે, પ્રભાતનાં પુષ્પો હવે ઓડિયો સ્વરૂપે ઓનલાઈન જોઈ સાંભળી શકાશે એનો આનંદ છે... #prabhatnapushpo #chitralekha #vajukotak #gujarati #gujaratimagazine