Harshad Patel @hppatel1985
Joined October 2015-
Tweets235
-
Followers85
-
Following29
-
Likes171
@Bhupendrapbjp અપેક્ષા સહ વિનંતી છે કે આપ દ્વારા સારા નિર્ણય લેવામાં આવ્યા છે એવી રીતે #VCE ની #પગારની માંગણી બાબતે નિર્ણય જાહેર કરી ન્યાય આપશો 🙏🏼🙏🏼 @irushikeshpatel @KanuDesai180 @bachubhaikhabad @CMOGuj @hdraval93 @GSTV_NEWS @golanihemant @Zee24Kalak @sandeshnews @abpasmitatv
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી? તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે. 👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે. #VCE #પગાર
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે. #પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે. @GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
5 વરસ ની સતત મેહનત પછી આજે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પક્ષ નો દિવ્યંગો ની વાચા ને વેગ આપવા બદલ આભાર. @BJP4Gujarat @DistPatan @narendramodi @CRPaatil @CMOGuj @AmitShah @Bhupendrapbjp @officialamitk #ElectionCommission #GujaratElections2022 #bjpforguj
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો?? સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે. #VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏 #VCE
@narendramodi સાહેબશ્રી ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ અને વેદના બાબતે આપશ્રીને રજુઆત કરવાં માંગતા હોય અમોને સમય આપીને ન્યાય અપાવવા મેં કરશો જી. #VCE #હડતાળ #Gujarat @Bhupendrapbjp @brijeshmeja1 @CMOGuj @PMOIndia @jitu_vaghani @sanghaviharsh @vmittra
@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं है। हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp चुप्प बैठे हुए है। हमे न्याय कोन देगा?? आज १४००० परिवार आर्थिक संकट से जूझ रहा है। हमे न्याय दो #VCE
@brijeshmeja1 @narendramodi @BJP4India Su saaheb fekam fek kro chho.... gram panchayat ma bbnl chhe pan recharge krvaana paisa VCE kyathi laave.... tme to 50 hjaar lagaar kri naakhyo chhe ne vce no....
@narendramodi जी बडे़ दुःख के साथ कहेना पड़ता है की ग्राम पंचायत #VCE को @Bhupendrapbjp की Gujarat सरकार न्याय नहीं दे पाई। सरकार के साथ #VCE पीछले 16 साल से जुड़े हुए है। मगर @BJP4Gujarat की सरकार सही मायने में न्याय देने में असफल रही है। हमारी मांग पगार है। #VCE #हड़ताल
આપણું_ગામ_આપણું_ગૌરવ ડિજિટલ ગુજરાતના મહારથી ગ્રામ પંચાયત #VCE નું છેલ્લા 16 વર્ષથી શોષણ કરતી ગુજરાત સરકાર. #કમિશન_બેઝ_દુર_કરો #પગાર_ધોરણ_લાગુ_કરો #VCE @brijeshmeja1 @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @ArvindKejriwal @RahulGandhi @narendramodi @CRPaatil @jagdishthakormp @vmittra
#VCE આંદોલન આજે હડતાળનો તેરમો દિવસ. પોલીસ તંત્ર દ્વારા ઘણા હોદ્દેદારો ડિટેઇન કરવામાં આવ્યા. ન્યાય માંગવો ગુનો છે. અમે માત્ર ઇગ્રામ પોલિસી હટાવી પગાર લાગુ કરો એટલી #VCE ની સામાન્ય માંગણી છે #VCE #Gujarat @narendramodi @brijeshmeja1 @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @jitu_vaghani
હડતાળનો 12 મોં દિવસ. @brijeshmeja1 જી ગઈકાલે 8000 થી ઉપર ગ્રામ પંચાયત #VCE દ્વારા સચિવાલય થી લઈને સત્યાગ્રહ છાવણી સુધીનો કાર્યક્રમ કર્યા બાદ 10000 જેટલાં VCE ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આજે સોસાયટી ચેમરેનશ્રી પાસે ગુજરાતના #VCE ઓ જવાબ માંગશે. #VCE #Gujarat @Bhupendrapbjp
माननीय श्री @narendramodi जी जन्मदिन की अनेक शुभकामनाएं एवं भारत को भव्य और दिव्य बनाने के आपके अविरत प्रयास को नमन 💐🎉🙏 #VCE #Gujarat @pmo @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 @jitu_vaghani @sanghaviharsh @CRPaatil @JPNadda @AmitShah @BJP4Delhi @BJP4Gujarat @vmittra
@brijeshmeja1 સાહેબશ્રી 14000 પરિવાર આતુરતાથી ન્યાય જંખી રહ્યો છે. કમિશન બેઝ પોલિસી બદલી ચોક્કસ નીતિ બનાવો જેથી ગ્રામ પંચાયત #VCE ને પગાર મળે. #VCE #હડતાળ #Gujarat @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @narendramodi @ArvindKejriwal @RahulGandhi @devanshijoshi71 @golanihemant @vmittra
@Bhupendrapbjp મુખ્યમંત્રીશ્રી ગ્રામ પંચાયત #VCE ને ન્યાય આપવો હોય તો આપો બાકી ખોટા મનમાં વ્હેમ રાખીને બીજી પાર્ટીઓનું નામ લઈને એમના માથે નાખીને છટકી જવાનુ ના કરતા. પગાર ના આપવો હોય તો મંડળને બોલાવીને ના પાડી દેજો જેથી અમે @BJP4Gujarat પાસેથી કંઈ અપેક્ષા ના રાખીએ. #ત્રાસેલો_VCE
@brijeshmeja1 પંચાયત અને શ્રમ રોજગાર મંત્રીશ્રી છો આપ... ગ્રામ પંચાયત #VCE નું ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે. પરિવર્તન સંસારનો નિયમ છે એમ 16 વર્ષથી કમિશન પોલીસી દુર કરી ન્યાય આપવો એ મંત્રીશ્રીનો અધિકાર છે. આપ સ્વતંત્ર હવાલો ધરાવો છો પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સચિવો કહે એમ કરો છો
@Bhupendrapbjp ગુજરાતનો નાગરિક અને ગ્રામ પંચાયતનો #VCE ન્યાય માંગી રહ્યો છે. @BJP4Gujarat અમને મફતની રેવડી તો તમે આપવાના નથી પણ સરકારનું કામ કરીએ છીએ તો કમિશન બંધ કરી પગાર ધોરણ તો આપો. 14000 ગામડાના 14000 #VCE #VCE #હડતાળ #પગાર #Gujarat @ArvindKejriwal @CRPaatil @brijeshmeja1

MUKESH BAMBHANIYA @MUKESHB89987030
40 Followers 21 Following
Adv. PRAVINKUMAR VARA... @pravinVaragiya
92 Followers 173 Following E GRAM ( GUJARAT ) convener of Rajkot jila vce Union कर्तव्य ही धर्म है, सेवा ही पूजा है, और सत्य ही भक्ति है।
Anand Patel @aapatel12_2000
2 Followers 44 Following
Ganpat Sinh Bhagvan D... @sinh_das
10 Followers 210 Following
MUKESHBHAI @MUKESHB62641222
5 Followers 20 Following
જયપાલસિ... @jaypalsinh45
90 Followers 602 Following
Patel Tarunkumar.J @tarunkumar_j
3 Followers 15 Following
Mahesh Patel @MaheshP20582
39 Followers 199 Following
Nikul @Nikul554385641
15 Followers 55 Following
Taralgovind @taralgovind
28 Followers 113 Following
Ganpatsinh @Ganpats38272985
28 Followers 221 Following
dashrath joshi @dashrat07701171
111 Followers 544 Following
Alkesh Baria @AlkeshB98160293
491 Followers 852 Following Gram pansayat VCE bhutardi ta. Garbada dist dahod
Kamlesh Thakor @Kamlesh21626010
35 Followers 150 Following
Patel Parth @PatelPa68914010
1 Followers 53 Following
patel Gaurishankar @PatelGaurishan3
235 Followers 394 Following
Dipak K parmar @DipakKparmar2
8 Followers 9 Following
Zümra Doğan @k_bamvbycov
196 Followers 409 Following Innovative design solutions that bring creativity to life! 🎨✨ Drava helps you design your vision
Gajendrasinh Parmar @GajendrasinhP17
49 Followers 36 Following VCE Padusan GP Ta Talod Dist Sabarkantha
E Gram V C E pritesh ... @ValandKantibhai
92 Followers 237 Following V C E કોમ્પ્યુટર ઓપરેટર ભાદરણીયા ગ્રામ પંચાયત
PANDYA HASMUKHBHAI M @pandya1212m
507 Followers 1K Following
Marutizerox @Vce3005
80 Followers 166 Following
RAJPUT KALUJI VCE @Rajputkalujivce
1 Followers 1 Following
Ganpat Sinh Bhagvan D... @sinh_das
10 Followers 210 Following
MUKESHBHAI @MUKESHB62641222
5 Followers 20 Following
Pallavi Baraiya 🇮�... @pallavi_baraiya
4K Followers 211 Following illegitimi non carborundum |currently posted as an Administrative officer, GRHB- Gandhinagar, Gujarat, India | views are Personal | RTs not endorsements
Ramesh Thakor @RameshT44871321
165 Followers 360 Following
Adv. PRAVINKUMAR VARA... @pravinVaragiya
92 Followers 173 Following E GRAM ( GUJARAT ) convener of Rajkot jila vce Union कर्तव्य ही धर्म है, सेवा ही पूजा है, और सत्य ही भक्ति है।
thakor savdhanji @TSavdhanji
2 Followers 5 Following
Vijay Rupani Memorial @vijayrupanibjp
3.0M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
RAMJI THAKOR VCE @JivanjiRamjiji
20 Followers 3 Following
Kanada Gram Panchayat @Manharsinh96
4K Followers 2K Following Gujarat Vce Union President Sarpanch shree Manubha Zala
Suresh K.Yogi(Raval) ... @Sureshkyogisky
3K Followers 4K Following राष्ट्रवादि, प्रखर हिंदुवादी,VCE वांसा ग्राम पंचायत , बेन्क मित्र बरोड़ा गुजरात ग्रामीण बेन्क रोड़ा शाखा, सामाजिक कार्यकर्ता
Pankaj Parmar. @PANKAJP16116
5K Followers 1K Following મહામંત્રીશ્રી ગુ.રા.ગ્રા.પં. વીસીઇ મંડળ. Ex. Ka.Up Pramukh & Ex Sah Mantri Guj.Rajy Vce Mandal Ex District Pramukh G'nagar District Vce mandal. mob.9974837916
Naresh Parmar @NareshP98746852
2 Followers 0 Following
MAKSI RABARI @maksirabari26
526 Followers 504 Following village computer enterpinyore (V.C.E.)#Lodhi
Nalin Shah @NalinSh42003918
9 Followers 42 Following