હા એ વાત માં કોઈ શંકા નથી કે
હું થોડો ઉદ્દંડ બાળક છું 😂
ગુસ્સા વાડો છું 😡
ક્યારેક થોડી તોડ-ફોડ પણ કરી નાખું છું 🤣
મારુ મન કે એમ જ કરું છું 😎
થોડાક વધારે પડતાં મોડર્ન અને આધુનિક વિચારો ધરાવું છું🤭🧑🎓🧔🤺🏋️⛹️🛀🧘🕺💃
પણ હું જ છું,
Mom Dad નું ગૌરવ જાળવી રાખનાર ❤️😎💪
અને આજે મને જીવનમા પહેલી વાર મારી જાત ઉપર ગર્વ છે
ગર્વ છે કે મેં મારા પિતાજીની ઢળતી ઉમરે કરચલી વાળા ચેહરા પર લહેરતી લાલ ચટક પાઘડીનું માન રાખ્યું છે 🥹😎
અને મને પૂરો વિશ્વાસ છે કે મારા મમ્મી-પાપા બધા સગા વહાલા ના મહેણાં ટોણા નો હવે ગર્વ થી જવાબ આપી શકશે❤️🥹
જય રંગપૂર જય માતાજી
હા હું માનું છું કે મેં લગ્ન ના બંધન માં બંધાવવા માટે સમય લીધો છે,
કેમ કે હુ સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવા માંગતો હતો
પણ તૃષ્ણાબા સાથે ના મારા મેરેજ,
મારા દરબાર સમાજમાં જ મારા માતા-પિતા અને
તૃષ્ણાબા ના મમ્મી અને વડીલોની સર્વ સંમતિથી
અસલ રાજપૂતી રીતિ રિવાજ પ્રમાણે થઈ રહેલા લગ્ન છે.
રંગપૂર ખાતે ઘર બનાવવા પપ્પા એ 35-40 લાખ ખર્ચી નાખ્યા. અને એ પછી પણ મારું કુટુંબ સુખ-શાંતિના જોઇ શક્યુ
પણ મેં આ બધું મારી નજરે જોયેલ
એટલે જ નક્કી કર્યું હતું કે હું લગ્ન બાબતે જીવનમાં કયારેય કોઈ આડું અવડું પગલુ નહીં ભરું
અને ગામમાં, કુટુંબમાં, સમાજ માં મમ્મી-પાપાની ઈજ્જત સાચવીશ
જ્યારથી સમજણો થયો મે મારા માતા-પિતા ને હમેશા સમાજના આક્ષેપોથી ઘેરાયેલા જોયા
ક્યારેક એક મોટા બહેન ના લીધે તો કયારેક નાના બહેન ના લીધે સાંભળવા પડતા
સગા-વ્હાલા ના મેણા
મમ્મી-પાપા ની પીઠ પાછળ થતી ઠઠ્ઠા મશ્કરી
અને માતા-પિતા એ કપરો સમય કેવી રીતે કાઢયો
એ તો ખાલી મમ્મી-પાપા જ જાણતા હશે
હવે સમય છે મારે મહેનત કરવાનો
જેટલા પ્રેમ અને જવાબદારી થી માતા-પિતા એ નાનપણ માં મને ઉછેરયો
હવે મારી જવાબદારી છે કે એમના ઘડપણમા હુ એટલા જ પ્રેમ અને જવાબદારી પૂર્વક એમની કાળજી રાખુ ❤️
મારા રંગપૂર ગામ, સગા વ્હાલા, સમાજમા મમ્મી-પાપાનું નામ સમ્માન પૂર્વક ઊચુ કરવુ એ જ મારું લક્ષ્ય છે
18 વર્ષ ની ઉમરે નોકરી લાગી ગયેલા મારા પાપા એ પૂરા 60 વર્ષ ની ઉમર સુધી,
એટલે કે સળંગ 42 વર્ષ અમદાવાદમાં સળંગ સાઇકલ ખેંચી,
મારા માટે, મમ્મી માટે, અમારા ઘર માટે.
હું મારા પપ્પા ના અડધા બરોબર પણ નથી બની શક્યો આજ સુધી,
ના ક્યારેય બની શકીશ
હવે મારો સમય છે જવાબદારી નિભાવવાની
❤️🙏😎🙌
મારા એક્ટીવા-બાઈક ના મોજ શોખ કમ સે કમ મેં 4-5 એક્ટિવા-બાઈક બદલ્યા
મારા 3-4 મોઘા લેપટોપ
એટલા જ મોંઘા 4-5 મોબાઈલ
આજ સુધી મારા મમ્મી-પાપા કમ સે હતી કમ મારી પાછળ 12-15 લાખ ખર્ચી ચૂક્યા છે
અને બદલામાં મેં એમના માટે શું કર્યું ?
કઈ જ નહી
હજુ સુધી તો કઈ જ નથી કરી શક્યો હું એમના માટે
આજે મારી કારકિર્દી માટે સૌથી જરૂરી વસ્તુ મને કોઈ લાગે છે તો એ છે મારું ભણતર છે.
અને ક્યારેય પાછળ વળી ને જોઉં છું તો દેખાય છે,
મારા ભણતર માટે પિતાજી એ નોકરી માં કરેલી અથાગ મજૂરી
અને ઘર ને સાચવવા મમ્મી એ કરેલી મહેનત ના પરિણામે જ હું સારું ભણતર મેળવી શક્યો છું
❤️🙌🙏
મારા પપ્પાએ
ધોરણ ૧ થી ૧૨ અમદાવાદના સૌથી પોશ ગણાતા એરિયા માં આવેલી શાળામા મારુ એડમિશન કરાવ્યુ
એ પછી જી એલ એસ મા આવેલ કોમર્સ કોલેજ મા એડમિશન કરાવ્યુ
મે કોલેજ છોડી દીધી
પછી ફરી હાથીજણ થી બી બી એ મા એડમિશન લીધું
સાચું કહુ તો મારા ભણતર પાછળ મારા પિતાએ આજ સુધી લાખો રૂપિયા ખર્ચયા છે
Dear Mummy
છેલ્લા 29 વર્ષ માં હું ઈચ્છત તો Social media માં હજારો ફોટા upload કરી શક્યો હોત
પણ હું Formalities ના બદલે Reality માં માનું છું
આ એક ફોટો પાડતા મને 29 વર્ષ લાગ્યા છે,
કેમ કે હું ફોટો પેલા તમારૂ મન જીતવા માંગતો હતો
અને સંપૂર્ણ શ્રેય તમારી આવનારી વહુ ને જાય છે
❤️😘🙌
और जिनके घरों मे आज खाना नहीं बनेगा उनके लिए 😂😂😂 :
Politics मे टीके रहने के लिए
"Politicians" को भी "PR वालों की" ज़रूरत पडती है।
हिसाब बराबर से करना जानते हैं PR वाले 🙂
मां 🥹🥹
Paliyad Hospital 🏥
Thanks Trushna 🥹🥹
સાચે હું જેટલો આભાર માનું એટલુ ઓછું છે.
Trushna એ મારી life માં એ કર્યું છે જેના માટે હું આખી જીંદગી તરસ્યો છું ❤️❤️🙌
257 Followers 2K FollowingMy name is Sarah Leonard, i am from Paris France, but i am residing in Dakar Senegal in Africa and am working as a senior audit/banker in United Bank For Africa
3K Followers 5K FollowingManagement Professional, Social worker by Passion, Rashtra Pratham, Ayodhyavasi. Views are Personal and doesn't Endorse any Organization or Thought.
14 Followers 116 FollowingStudy abroadind started in Delhi dominating the International Education Consultancy and successfully launching the opportunities for students who wish to study
4K Followers 5K Following🌏 Geopolitical Analyst | 🕉️ Sanatan Dharma Enthusiast | 🇺🇸
Serving insights with a side of sarcasm and wit.
Real MAGA not fake Xenophobe!
2K Followers 3K FollowingCelebrating the splendor of Ladakh's beauty, culture & people. The only thing better than being in Ladakh is remembering how good it felt to be here.
1K Followers 2K Followingll जिला सोशल मीडिया प्रभारी ll Social Media Incharge ll 🚩 विश्व सनातन संघ 🚩 ll हिंदू संघठन ll भीलवाड़ा राजस्थान
#RSS #BJP
@UdaiLalBJP
💯% follow Back 🔙
4K Followers 1K FollowingEntrepreneur, angel investor and author. Involved in nation-building and politics. Proud Bharatiya, @MIT and @UMich alumnus. #ViksitBharatAmbassador
19K Followers 943 FollowingBooks: Blood Island: An Oral History of the Marichjhapi Massacre; Bengal 2021: An Election Diary, Being Hindu in Bangladesh. Contributing Editor @ThePrintIndia
43K Followers 65 FollowingThe purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.
89K Followers 3 FollowingDigital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.
1K Followers 1K Following।राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम।
State Executive Member Of IT cell, BJP Gujarat, Trustee @ Vendanta Foundation,
From : Botad,Gujarat,India.
27.7M Followers 242 Followingसब इंसान बराबर हैं, चाहे वो किसी धर्म या जाति के हों। हमें ऐसा भारत बनाना है जहाँ सभी धर्म और जाति के लोगों में भाईचारा और मोहब्बत हो, न कि नफ़रत और बैर हो।
117K Followers 1 FollowingModi Archive narrates the life journey of PM Narendra Modi through archival pictures, videos, audio recordings, letters, newspaper clips & such other material.
162K Followers 646 FollowingIPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad (East Zone)| Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.
1.6M Followers 247 FollowingOfficial Account of #India's Public Diplomacy, Ministry of External Affairs @MEAIndia Engagement through #digitaldiplomacy.
341K Followers 253 FollowingMaj Gen Alok Raj, PVSM, AVSM
अध्यक्ष, राजस्थान कर्मचारी चयन बोर्ड
Chairman, Rajasthan Staff Selection Board ** Let us aspire to make a difference!
28K Followers 924 FollowingAnthropologist and Theologian/ Scholar specialising on Northeast India / Author and Columnist / Insight/ https://t.co/akiLwFFI9F
29K Followers 544 FollowingMember of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
104K Followers 501 FollowingChief Minister of Gujarat (1996-1997), Union Cabinet Minister (2004-2009), Leader of Opposition (2013-17) #60YearsOfPublicLife
No recent Favorites. New Favorites will appear here.