Sohilraj Joshi @j_sohilraj
Joined September 2022-
Tweets2K
-
Followers71
-
Following7
-
Likes189
હજું ક્યાં સમય વીતી ગયો છે, ચાલને શરૂઆત કરીએ. તું બે ચાર ડગલા ચાલને, મુલાકાત કરીએ. થીજી ગયો છે સમય એનો, તારી જ રાહ માં, વીતી ગયું તે ભૂતકાળ હતો, કયાં સુધી વાગોળ્યા કરીએ
રૂપાલા માં શરમ જેવું હોય તો, સમજીને જ પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ... બાકી ૨૬ તો ભૂલી જ જાય ભાજપ...
ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સરકારી વસાહતો, સર્કિટ હાઉસ તથા તમામ સરકારી કાર્યાલયો, જાહેર સાહસની તમામ જગ્યાએ સોલાર પેનલ લગાડવી જોઈએ અને સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં આગળ વધવું જોઈએ. #solarenergy @Bhupendrapbjp @sanghaviharsh @narendramodi @irushikeshpatel
*આ મેસેજ ભલે રાજસ્થાની મારવાડી ભાષામાં રહ્યો પરંતુ વર્ષનો ઉત્તમમાં ઉત્તમ મેસેજ છે શક્ય તેટલો વધુમાં ને વધુ બીજા બધાને મોકલશોજી*
આ વીડિયો જોવો.... શું કરી છે પશુ પાલકો એ આપણી હાલત.... ભગવાન એ બધાને અહી જ સજા આપશે....
મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ ને બચાવવાના નેતાઓ ના... હવાતિયાં.... એનો મતલબ કે તેઓ પણ આ ઘટના સહ ભાગીદાર છે... બહુ દુઃખની વાત છે..... આના કારણે જ ખૂની પેદા થાય છે.... દાન કરવાથી માણસ ના જીવ લેવાનો અધિકાર મળી જાય... ?
ગુજરાતની નાલાયક ભોપા સરકાર હવે તો શોષણ બંધ કરો...
રમેશ બિધુરી દરેક જગ્યાએ થી સસ્પેન્ડ કેમ નહિ.... ભાજપ માંથી છે એટલે.... સાલો શરમ વગરનો... ભાજપ અને જે પી નડ્ડા
Must watch this video..... On our Justice....
રાતો રાત ડિલીટ કરાવેલી પોસ્ટ છાતી ઠોકી ને મૂકું છું acount બંધ કરવું હોય તો સોખ થી કરવી નાખજો બાકી અમે હિન્દુ છીએ ને અમારા ધર્મ માટે હંમેશા હજાર પણ #kattarhindu Mahadev har
*बिग ब्रेकिंग* *चंद्रयान-3 ने भेजा पहला मैसेज..* *पृथ्वी की कक्षा से बाहर जाते ही चंद्रयान-3 ने भेजा अपना पहला मैसेज* *"किसी की भी बीवी की शक्ल चांद से नही मिलती"* 😜😜😜😜😜😜
RivaChaplin @plwKeSK7qa4mOs
83 Followers 1K FollowingJuleJanczak @JanczakJul89381
125 Followers 2K FollowingBambhaniya Kapil @BambhaniyaKapi4
161 Followers 231 Followingનખરાળી @Nakhra_wali
123 Followers 432 FollowingP. R. SOHU NITUTI @panchur94907796
852 Followers 3K Followingsapara Varsha @varshasapara27
415 Followers 4K Following Samgra shiksha abhiyan, ied ssa, Divyang children TeacherDinesh Mehta @DineshM16788275
84 Followers 131 FollowingNikita kansagara @KansagaraNikita
21 Followers 46 FollowingDesai Jayram @DesaiJayram19
56 Followers 97 FollowingTEAM WASMO SURAT @TeamWasmoSurat
185 Followers 247 Following વાસ્મો (પાણી પુરવઠા વિભાગ) #વાસ્મોકર્મચારીઆંદોલન૨૦૨૨ #વાસ્મોકર્મચારીકલ્યાણસંગઠન૨૦૨૨ #Justiceforwasmoemployees #પાણીવીરોનેન્યાયઆપોBhaliya Vipul @BhaliyaVipul9
173 Followers 404 Following ફૂલનો સ્વભાવ મહેકવું છે, કોયલનો સ્વભાવ ચહેકવું છે, વરસાદનો સ્વભાવ વરસવું છે, વીજળીનો સ્વભાવ ગરજવું છે, સ્વભાવ જ સુંદરતાની ઓળખ છે, જેનો સ્વભાવ સારો હોય, અને તે દPatel Rajesh N. @rajeshbhatra76
112 Followers 140 Followingvanraj parmar @ROYAL_RAJPUT_V
62 Followers 112 Followingsarfaraj @sarfara27636484
114 Followers 187 Followingbhagat@l @lalitbhagat87
91 Followers 125 Following Human being on earth! Gander adult male, profession social work!chiragbhamani @chiragbhamani
114 Followers 175 FollowingAsha @imAsha84
30 Followers 76 FollowingSolanki jaimin @Solanki81038682
62 Followers 153 Followingharesh wasmo @HareshWasmo
73 Followers 251 FollowingMegha @ImMegha91
68 Followers 180 FollowingSuleman @iamsuleman93
80 Followers 330 FollowingRavi Darji @darjiravi508
98 Followers 237 FollowingParul @Parul____Parul
59 Followers 171 FollowingSavan @Savan____Savan
76 Followers 160 FollowingUmesh Koradiya @umesh_koradiya
83 Followers 178 FollowingJalpa @iamjalpa89
93 Followers 327 Followingkokila @kokila07439264
66 Followers 113 FollowingJasmine @iamjasmine83
97 Followers 330 FollowingPrince @iamprince1982
99 Followers 330 FollowingMansukh @iammansukh91
65 Followers 331 FollowingHetvi @Hetvi____Hetvi
63 Followers 158 FollowingJay Vasava @JayVasa09809613
85 Followers 150 FollowingHaresh Dharecha @dharecha_haresh
140 Followers 313 FollowingNilesh Bodar @Nilesh_Bodar1
68 Followers 151 FollowingReena @Reena____Reena
96 Followers 189 FollowingPriya @Priya____Priya
99 Followers 179 FollowingBharat @Bharatparmarmsw
50 Followers 61 FollowingSatish Prajapati @SatishGP007
260 Followers 613 FollowingShailesh Viradiya @ShaileshViradi2
135 Followers 550 Followingarfat sherwani @SherwaniArfat
92 Followers 100 FollowingRivaChaplin @plwKeSK7qa4mOs
83 Followers 1K FollowingDr Amrita Mishra @DrAmritaMi
8K Followers 299 FollowingFeeling Lonely @FeelingLonelyCD
15K Followers 40 Following Not a gay, part time CD, Love to wear Ladies clothes, saree & big age women lover, Seduce me & i will be yours https://t.co/E1smZUh3xzMonika @monika25071995
8K Followers 145 Following વિચારવું પડે છે ઘણું લાગણીઓને લખવા માટે,, દિલની વાતને રચનામાં પરોવવા શબ્દો સહેલાઇથી નથી મળતા....😍😍Nitin Gadkari (मो.. @nitin_gadkari
14.2M Followers 523 Following Minister of Road Transport & Highways, Government of India.Keval Prajapati @kdprajapati222
142 Followers 284 Followingબીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. #sadhanasavaliya
હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
ACB નું કાર્ય જાહેર સેવામાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવાનું છે. પણ ઘણીવાર ભ્રષ્ટાચાર કરનારા લોકો જ પ્રમાણિક જાહેર સેવકને દબાવવામાં માટે ACB trap કરાવતા હોય છે. આવા સમયે ACB એ ટ્રેપ ગોઠવતા પહેલા જાહેર સેવક અને ટ્રેપ કરાવનાર વ્યક્તિની કેટલીક વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બધાને ગમો એ ક્યારેય શક્ય નથી.. કારણ કે મોગરા ના શોખીન ને ગુલાબ ના ગમે. ✔️💯
લોકો શરીર ચૂંથીને પણ અધૂરા રહી જાય છે.. મને સ્પર્શ વગર પણ તું પૂરેપૂરો જોઈએ❤️
ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સરકારી વસાહતો, સર્કિટ હાઉસ તથા તમામ સરકારી કાર્યાલયો, જાહેર સાહસની તમામ જગ્યાએ સોલાર પેનલ લગાડવી જોઈએ અને સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં આગળ વધવું જોઈએ. #solarenergy @Bhupendrapbjp @sanghaviharsh @narendramodi @irushikeshpatel
કાળા કાચ વાળી ગાડી શું માત્ર પોલીસવાળા જ લઈને ફરે છે?? બીજું કોઈ નથી ફરતું આવી ગાડીઓ લઈને.. કોઈકવાર બીજા લોકો પર પણ નજર ફેરવજો.. આમ દર વખતે પોલીસને બદનામ કરવાથી શું ફાયદો.. પ્રખ્યાત થવું જ છે તો પોલીસના સારા કામ બતાવીને પણ ખ્યાતિ મેળવી શકો છો.. #isupportgujaratpolice
પત્ની : લવ મેરેજ સારા કે અરેન્જ મેરેજ સારા...? પતિ : "કારેલું બાફીને ખાઓ કે તળીને ખાઓ , સ્વાદ કડવો જ રેવાનો" 😂😂😂😂😂😂
જિંદગી માં સારા માણસ ની શોધ ન કરો તમે પોતે સારા બની જાવ, કદાચ તમને મળીને કોઈની શોધ પૂરી થઇ જાય...💯
સાહેબ જીવન ના ગ્રાઉન્ડ માં ફક્ત મકાનો જ નહીં પણ સંબંધો પણ રી ડેવલપમેન્ટ માંગે છે . #sadhanasavaliya
પત્ની- તમે સફેદ પેન્ટ પર પીળો શર્ટ ના પહેરતા. પતિ- કેમ ? પત્ની- પરમ દિવસે મારી બહેનપણી કહેતી હતી કે જો તારા "દાળ-ભાત" આવે છે...!! 😂😂😂😂😂😂
પત્નીને એક લાફો મારવા બદલ પતિને 50 રૂપિયા નો દંડ જજસાહેબે ફટકાર્યો, ત્યારે પતિએ જજને પૂછ્યું : બીજો એક લાફો મારી દઉં.....? જજ : કેમ ? પતિ : કારણકે મારી પાસે છૂટા નથી, 100 રૂપિયા ની જ નોટ છે....!! 😂😂😂😂😂😂😂