#લારી #ગલ્લા #કેબિન વાળા માટે પહેલા #બજાર બનાવી #વૈકલ્પિક #વ્યવસ્થા કરવાની #જવાબદારી #નગરપાલિકા ની છે. ૨૦૧૪નો કાયદો છે હજી અમલ નથી થતો -મનિષ શાહ #સુરેન્દ્રનગર માં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન જપ્ત કરેલ સામાન રૂ. 1000નો ચાર્જ વસુલી પરત આપવામાં આવેલ છે. #surendranagar
1
1
4
109
0
Download Image
@janyugdaily @CMOGuj @KanuDesai180 @DrMunjparaBJP @JagdishMakwana_ @KiritsinhJRana @pkparmarmla @varmoraprakash2 @Hitendrasinhbjp @BJP4Gujarat @IASGujarat દુકાન અને ઓફીસો માં રોકાણ કરી વેપાર ધંધો રોજગાર કરતા હોય તેનો કોઈપણ બાબતે વિચાર નહી કરવાનો ? તેમજ ટાફીક ને અડચણ રૂપ અને બીજી રીતે પણ નડતર બાબત થતી હોય અને બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય તે પણ નહી જોવાનું ?