moayunanavadala @moayunanavadala
Joined June 2021-
Tweets50
-
Followers8
-
Following15
-
Likes41
માન.કૃષિ મંત્રીશ્રી @RaghavjiPatelના અધ્યક્ષ સ્થાને શેખપાટ ગામે #SwachhataHiSeva2025 અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં સ્વચ્છતા કર્મીઓનું સન્માન,વૃક્ષારોપણ,સાફસફાઈ,સ્વચ્છતાના શપથ ગ્રહણ કરી સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી. #SHS2025 #Swachhotsav2025 @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
આ નિદાન કેમ્પમાં સત્તાપર ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ ઘોલેતર અને સામાજિક અગ્રણી શ્રી જેસાભાઇ ઉલવા ઉપસ્થિત રહ્યા હતા નિદાન કેમ્પ ના કુલ લાભાર્થી-61( સ્ત્રીઓ-25, બાળકો-36) શાળા મુલાકાત અને સેમિનાર લાભાર્થી-128
આ ઉપરાંત સતાપર પ્રાથમિક શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને આયુર્વેદ, સ્વાસ્થ્ય, પોષણ અને આયુર્વેદનું મહત્વ ઓબેસિટી વગેરે વિષયો પર સ્વસ્તવૃત સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું અને પેમ્પલેટ આપવામાં આવ્યું.
સરકારી આયુર્વેદ દવાખાના તરસાઈ ,તાલુકો જામજોધપુર ,જીલ્લો જામનગર દ્વારા આજરોજ તારીખ 17-09-2025 ના રોજ પોષણ પખવાડિયા 2025 ની ઉજવણી અંતર્ગત તેની થીમ સ્વસ્થ નારી સ્વસ્થ ભારત અંતર્ગત આજરોજ સતાપર ગામ ખાતે સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ રૂપથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આયુર્વેદ નિદાન કેમ્પ લાભાર્થી: ૭૧ હોમીયોપેથી નિદાન કેમ્પ લાભાર્થી - ૬૭ ઉકાળા લાભાર્થી:૫૭ સ્વસ્થવૃત લાભાર્થી :૯૪ સંશમની વટી લાભાર્થી: ૪૩
આ નિદાન કેમ્પ માં ગામની આંગણવાડીના બાળકો ને કૃમિ તથા પોષણ ની દવા આપવામાં આવી.એક પેડ મા કે નામ અન્વયે આરોગ્ય કેન્દ્ર ના સી.એચ. ઓ તથા એફ.એચ.ડબલ્યુ. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય ના સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોના બ્લડપ્રેશર તથા સુગર ની તપાસ કરવામાં આવી હતી.
સરકારી આયુર્વેદ દવાખાનું, નાનાવડાળા તથા સરકારી હોમિયપેથીક દવાખાનું મકરાણી સણોસરા તાલુકા કાલાવડ દ્વારા પોષણ માસ 2025 ની ઉજવણી અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત ભારત થીમ અન્વયે તા 17/09/25 ડાંગરવાડા ગ્રામપંચાયત ખાતે સ્ત્રીઓ અને બાળકો માટે નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.
નિદાન કેમ્પ લાભાર્થી: 52 (સ્ત્રી દર્દી: 31 બાળ દર્દી 21) ઉકાળા લાભાર્થી : 78 સ્વસ્થવૃત લાભાર્થી 78
કુપોષિત બાળકો,સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ ની તપાસ કરી પોષણક્ષમ ઔષધ આપવામાં આવી. આ નિદાન કેમ્પમાં શ્રી જીવણ ભાઈ વાઘેલા, સરપંચશ્રી; શ્રી કિશોરભાઈ મઢવી, તાલુકા ભાજપ પૂર્વમહામંત્રી એ હાજર રહી ઉપસ્થિત બહેનો અને બાળકોને પોષણમાં આયુર્વેદ અપનાવવા માટે સૂચન કર્યા હતા
આયુષ્માન આરોગ્ય મંદિર મેઘપર તા. જોડિયા દ્વારા પોષણ માસ 2025 ની ઉજવણી અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત ભારત થીમ અન્વયે આજ રોજ તા 17/09/25 ના રોજ મેઘપુર આંગણવાડી કેન્દ્ર ગામે ખાતે સ્ત્રીઓ અને બાળકો માટે નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.
આ નિદાન કેમ્પ માં સોયલ ગામની દરેક આંગણવાડીના આંગણવાડી ના વર્કર અને હેલ્પર બહેનોએ સાથ સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યો હતો નિદાન કેમ્પ લાભાર્થી: 61 (સ્ત્રી દર્દી: 42 બાળ દર્દી 19) સ્વસ્થવૃત લાભાર્થી 84
આ નિદાન કેમ્પમાં ધ્રોલ સીડીપીઓ શ્રી નર્મદાબેન થોરીયા,સુપરવાઇઝર શ્રી મિતાબા જાડેજા તથા સોયલ ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી લીલાબેન આલાભાઇ ચાવડા એ હાજર રહી ઉપસ્થિત બહેનો અને બાળકોને પોષણમાં આયુર્વેદ અપનાવવા માટે સૂચન કર્યા હતા
આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઈટાળા તા.ધ્રોલ દ્વારા પોષણ માસ 2025 ની ઉજવણી અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત ભારત થીમ અન્વયે આજ રોજ તા 17/09/25 ના રોજ ધ્રોલ તાલુકાના સોયલ ગામે ખાતે સ્ત્રીઓ અને બાળકો માટે નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫”ની ઉજવણી અંતર્ગત જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે માન. @CollectorJamngrની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા. #SHS2025 #Swachhotsav2025 #SwachhataHiSeva2025 @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @SBMR_Gujarat
પોષણ માસ ઉજવણી અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું નાનાવાડાળા દ્વારા આયોજિત કેમ્પ
LIVE: Launch of Swasth Nari Sashakt Parivar Abhiyaan by Prime Minister Shri Narendra Modi #SwasthNariSashaktParivar @PMOIndia | @narendramodi | @mpprataprao | @secymoayush । @MoHFW_INDIA । @MinistryWCD । @JPNadda
Ayurveda nidan camp held by government ayurveda dispensary nanavadala ta.lslavaddi.Jamnagar

MO Makarani Sanosara @MSanosara
5 Followers 16 Following
dr.anand @dranand4
2 Followers 15 Following
moayujamnagar @moayujamnagar
10 Followers 25 Following
GAD Mandasan @GMandasan72375
6 Followers 24 Following
HMO Jamnagar @GHDAMNAGAR
7 Followers 20 Following
District Ayurved Offi... @daojamnagar10
24 Followers 32 Following
Dr. Pranav S. Dalwadi @vaidypranav
330 Followers 665 Following #Medical Officer @ Smt. Maniben Govt Ayurved Hospital,Asarva #Council Member- GBAU,Registration board #General Secretary-GGMOAA # Sahmantri-Ayurved Vyaspeeth.
MO Makarani Sanosara @MSanosara
5 Followers 16 Following
moayujamnagar @moayujamnagar
10 Followers 25 Following
GAD Mandasan @GMandasan72375
6 Followers 24 Following
DDO JAMNAGAR @ddojamnagar2
3K Followers 217 Following Official Account of District Development Officer (DDO) District Panchayat, Jamnagar
MyGovGujarat @MyGov_Gujarat
5K Followers 56 Following Citizen Engagement Platform of Government of Gujarat, to build a partnership between citizens and Govt with the help of technology for growth and development.
Gujarat Information @InfoGujarat
608K Followers 329 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
HMO Jamnagar @GHDAMNAGAR
7 Followers 20 Following
Dr. Pranav S. Dalwadi @vaidypranav
330 Followers 665 Following #Medical Officer @ Smt. Maniben Govt Ayurved Hospital,Asarva #Council Member- GBAU,Registration board #General Secretary-GGMOAA # Sahmantri-Ayurved Vyaspeeth.