આજરોજ ICDS શાખાની આંગણવાડી કાર્યકર બહેનોની તાલીમમાં તેઓના કાર્યક્ષેત્રમાં લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારો અવશ્ય મતદાન કરે તે બાબતે પ્રેરણા આપી મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.@CEOGujarat @ECISVEEP @CollectorDahod @DEO_Dahod
0
8
13
386
0
Download Image