Paresh છાંયા 🅿️©️ @pareshChaya
36+ Year Media Experience ⏳Thinker and writer Jamnagar Joined February 2010-
Tweets9K
-
Followers4K
-
Following2K
-
Likes117K
સવાલ: (૧) કોરોના સમયે કોવિશીલ્ડ રસીના પ્રારંભિક પરિક્ષણો સમયે આડ અસરોની ખબર પડી હતી? (૨) ગંભીર આડઅસરની ખબર ક્યારે પડી? (૩) ભારતમાં હ્રદયરોગના હુમલાઓની ફરિયાદો થઈ તેના ઉપર ભારત સરકારે શું કાર્યવાહી કરી? (૪) સીરમ ઈન્સ્ટીટ્યુટે પરિક્ષણો કર્યા છે? (A) ભારત સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
લોકશાહી હવે ઝડપથી પોત ગુમાવી રહી છે. ચૂંટણી લડવી લોઢાના ચણા ચાવવા જેવી છે તેથી ઉમેદવારો ઘટી રહ્યા છે. હવે બાહુબલી લોકો જ ચૂંટણી લડી શકે તેમ છે. જંગી આર્થિક ખર્ચ અને ગંદી રાજકીય ખેંચતાણ વધી છે. ધનપતિઓ પોતાના ઉમેદવાર ઉતારે છે. સમાજ આર્થિક, સામાજીક, વૈચારીક રીતે અસ્થિર થયો છે.
ચિન પાસેથી શિખવા જેવું! . શાંઘાઈ સહિત ચાર શહેરોમાં અલ્ટ્રા મોર્ડન યુરિનલ પ્રાયોગિક ધોરણે ફીટ કરવામાં આવ્યાં છે, જે પેશાબની થોડી ક્ષણોમાં તપાસ કરી બિમારી બાબતે સ્થળ ઉપર જ રીપોર્ટ આપી દેશે. સ્યુગર લેવલ, કિડની,લીવર જેવા ૧૨ પરિક્ષણો કરવા માટે આ સક્ષમ છે. #China
જુનો અને જાણીતો સવાલ ફરી એક વાર... ગુજરાતમાંથી પકડાતા જંગી માત્રાના ડ્રગ્સ પછી તેના અબજોની રકમના નાણાકીય વ્યવહારો @narendramodi સરકાર કેમ પકડતી નથી? આર્થિક કરોડરજ્જુ તોડવામાં કેમ ઢીલા પડે છે!! મિડિયા આવા સમાચારો ૮ કોલમમાં છાપે છે, પરંતુ સાદો, ગંભીર સવાલ કેમ સરકારને કેમ પુછતા નથી?
🖊️ ભારતીની ચૂંટણીમાં ફરી ટી.એન.શેષન જેવા કડક માસ્તરની જરૂર છે! 🖊️છટકબારીના નિષ્ણાંતો ચૂંટણી પધ્ધતિમાં પણ છીંડા પાડી ચૂક્યા છે! 🖊️મતદારો એ નીર અને ક્ષિરની પરખ કરવી પડશે. ✒️ લોકશાહીના મહાપર્વ પ્રસંગે અવશ્ય વાંચો... નોબત દૈનિકમાં.. 'એન્જિયોગ્રાફી' 🔗 Link ⬇️ nobat.com/news_detail.ph…
જામનગર શહેરમાં ભાજપના કાર્યાલય સામે ક્ષત્રિય સમાજના ઉગ્ર દેખાવો. રાત્રિના પાર્ક કોલોની તથા નવા ગામ ઘેડમાં પોલીસની હાજરીમાં વાતાવરણ તંગ બન્યું. સામાન્ય રીતે શાંત ગણાતાં શહેરમાં વિરોધનો વંટોળ ઉઠતાં રાજકીય સમીકરણો બદલાયા. વિરોધની નેતાગીરી આંતરિક જ હોવાની વ્યાપક ચર્ચા!
વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે જામનગરમાં જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વૈવાહિક વિવાદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાના હેતુથી પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. આ પહેલ વૈવાહિક સંબંધોમાં ઉદ્ભવતી તકરારો ગંભીર બને તે પહેલાં તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. #Jamnagar
જામનગર: હાર્દસમા પોશ વિસ્તારમાં મોદી પરિવાર ચૂંટણી સમયે પણ લાપરવાહ છે! વી.માર્ટથી ગીતા વિદ્યાલય સુધીના વિશાળ પ્લોટમાં લાંબા સમયથી ગંદકીના ગંજ ખડકાયા છે. રહીશો પરેશાન, નારાજ છે, રોગચાળો, મચ્છરોનો ત્રાસ છે! @jmccommissioner અને ભાજપ શું કરે છે? @CRPaatil @Rivaba4BJP @BJP4Gujarat
ન્યુયોર્કથી વર્ષમાં ૪૦ વાર પ્રસિદ્ધ થતા સાપ્તાહિક @Newsweek નરેન્દ્ર મોદીની ગળચટ્ટી મુલાકાત વાંચી. જે માહિતી ખાતાના 'ગુજરાત' સ્ટાઈલમાં જ 'મોદીમય' છે.ગ્લોબલ એડિટર ઇન ચીફ નેન્સી કુપર અને એશિયા એડિટર દાનિશ મનઝુર ભાટે મોદી સિવાય ભાજપ 'પરિવાર'ના કોઈ સભ્યનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી!
ડો. સાહેબ, ગલીએ ગલીએ ભેળસેળયુક્ત ખોરાક છુટથી મળે છે. તમામ ખાદ્ય પદાર્થ થોડા ઘણાં ભ્રષ્ટ હોય છે. તમામ તંત્રો તે બાબતે સદંતર નિષ્ક્રિય છે. કેન્સરથી તાવ સુધીના હજારો રોગો ભેળસેળને કારણે વકરી રહ્યા છે. સરકારી કામગીરી શૂન્ય છે. સ્ટાફ નથી,લેબ નથી,ધાક નથી અને ઈરાદો પણ નથી 🤯
ડો. સાહેબ, ગલીએ ગલીએ ભેળસેળયુક્ત ખોરાક છુટથી મળે છે. તમામ ખાદ્ય પદાર્થ થોડા ઘણાં ભ્રષ્ટ હોય છે. તમામ તંત્રો તે બાબતે સદંતર નિષ્ક્રિય છે. કેન્સરથી તાવ સુધીના હજારો રોગો ભેળસેળને કારણે વકરી રહ્યા છે. સરકારી કામગીરી શૂન્ય છે. સ્ટાફ નથી,લેબ નથી,ધાક નથી અને ઈરાદો પણ નથી 🤯
ચૂંટણી પંચ જાગ્યું ખરૂં!! કુંભાણી ઘટનામાં પોલીસ તપાસ કરવામાં આવશે. તટસ્થ ન્યાયીક તપાસ પણ જરૂરી છે. 🥴
ચૂંટણી પંચ જાગ્યું ખરૂં!! કુંભાણી ઘટનામાં પોલીસ તપાસ કરવામાં આવશે. તટસ્થ ન્યાયીક તપાસ પણ જરૂરી છે. 🥴
છાંયા સાહેબ, Please note 🙏 આ કોંગ્રેસના ઉમેદવાર સામે પગલાં લેવાની બાબત છે. @siddtalks
છાંયા સાહેબ, Please note 🙏 આ કોંગ્રેસના ઉમેદવાર સામે પગલાં લેવાની બાબત છે. @siddtalks
જામનગર: નાગરોના ઈષ્ટદેવ મહાદેવ હાટકેશ્વર દાદાનો પાટોત્સવ મંદિર સંકુલમાં ભક્તિભાવ પૂર્વક યોજાયો. સાંજે દાદાની રવાડીમાં જ્ઞાતિજનો ઉત્સાહથી જોડાયા હતા. મંદિરમાં શણગાર સાથે આરતી પૂજન કરવામાં આવ્યું હતું. 🚩 જય હાટકેશ 🚩
સુરતમાં ભાજપના ઉમેદવારને જીતેલા જાહેર ન કરવા જોઈએ... મતદાન થવું જોઈએ અને 'નોટા' માં ઉમેદવાર કરતાં ઓછા મત નિકળે તો ઉમેદવાર જીતેલા અને વધુ નિકળે તો હારેલા જાહેર કરવા જોઈએ...! . નોટા બટન પણ મતદારોનો અભિપ્રાય જ છે. #SuratLokSabha @ECISVEEP
સાચી વાત છે 🙄
જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજ્યના ગ્રહમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાત. મુખ્ય આગેવાનો સાથેની આ બેઠકથી મીડિયાને દૂર રખાયું..! બેઠકમાં મોટી જ્ઞાતિના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ શહેરના એક ધુરંધર ક્ષત્રિય નેતા આ બેઠકના ફોટામાં ન દેખાતાં રાજકીય વંટોળ ઉઠ્યો!
જય હાટકેશ 🚩 ઈષ્ટદેવ મહાદેવ હાટકેશ્વર દાદા આપ સૌને સદા સુખ, સંપત્તિ, આરોગ્ય અને આનંદ બક્ષે તેવી શુભકામના. #હાટકેશ્વર_જયંતિ
The Election Commission should conduct a judicial inquiry into the Surat incident. Strict legal action should be taken against those responsible. This is a fraud with the electoral process. #Gujarat #Surat @ECISVEEP
Vijaysinh Rajput @Vrajsinh_Rajput
22K Followers 543 Following Chairman, (MD) Shree Hari Laxmi Group, @IamVijaysinh @GujaratNetwork @Shree_HariLaxmi @ShreeHariLaxmiDilip Patel દિલ.. @dmpatel1961
19K Followers 902 Following Journalist, Ahmedabad, Gujarat. ex Times of India, DBhaskar, Gujarat Samachar, A Mirror, W. Times, Sandesh, TV, Saty AGN WEB. हिंदी में https://t.co/xO9YgKwd2hDhaval (INDIA) 🙏 @DhavalP67910501
9K Followers 3K Following general secretary of (W)ahmedabad IT and social media at praja shakti party. vote for right candidate don't vote for party.Devendra Bhatnagar @DevendraBhatn10
13K Followers 971 Following State editor, Divya Bhaskar Gujarat. My journalism means I watch - I study - I create - I follow. ….and i love journalismNidhi patel @nidhirpatel6
53K Followers 876 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।Vina raval Rajput @Veena_Rajput_
7K Followers 491 Following Project Manager:Ex Employee 2009to2018 https://t.co/i6XMkMTnkk SM:https://t.co/rpgSHAjxBt ✍️ ખાખી ની દીકરી 😌Rajesh umaretiya @Rajeshumaretiy3
7K Followers 5K Following सत्यमेव जयते Ex. SMD IYC State Coordinator GujaratMukeshh Khunt @MpKhunt
11K Followers 12K Following Son Of Farmer. Director at Global Polymers. With Nature. Become a Defender of Wildlife. Activism for a Save Nature & Clean Environment. Live in Great Gujarat.Nirav Joshi @NiravJoshi0
16K Followers 541 Following Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક॥ #ElectricalEngg॥ #यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥Chetan Pagi @chetan_pagi
7K Followers 5K Following Indian Journalist / History Graduate / Views are strictly personal / An Observer and Cinephile. COGITO ERGO SUM - René DescartesKaushik Kanthecha @Kaushikdd
7K Followers 3K Following Defence Correspondent | Focus On ; #Intelligence📡| #Defence👮🏼♂| #ParaMilitary | #CurrentAffairs | #Narcotics | #Bureaucracy | #Politics ✈️🧭 🇮🇳 #मुसाफ़िरસૌરાષ્ટ.. @paresh_Inc
3K Followers 5K Following Journalist, Social Worker, Gujarat Pradesh Secretary - All India Youth Koli / Koli Samaj, Surat District Ex,Vice President - South Indian Reporters Association,RAVAL KALPESH S @Ravalkalpesh_s
46K Followers 13K Following official account journalist... Editor, owner Bramhastra Weekly News Paper, https://t.co/k7MnOYAuKi https://t.co/kLdgWe97DBDr. Bina Patel @DrBinaPatel1
3K Followers 2K Following Mathematician, Professor, Researcher. focus on | employment| politics | sports| women empowerment | #drbinaprettier_soul @manvik_
996 Followers 648 Following निष्ठुर आलोचना और स्वतंत्र विचार, ये क्रांतिकारी सोच के दो अहम् लक्षण हैं।sidharajsinhji c. pad.. @SidharajsinhjiC
12K Followers 7K Following 🔰में #क्षत्रिय हुँ ! मेरी दुश्मनी तो सिर्फ अंधेरै से है , हवा तो बेवजह ही मेरे खिलाफ है ।🔰🇮🇳 #DUTY #UNTO #DEATH ॥ #मोगल #कृपा #ही #केवलम ॥ #હાવજKolsawala Sahil (کو.. @kolsawala_sahil
9 Followers 363 FollowingGabani Darshan @GabaniDars95667
68 Followers 2K FollowingJigar bhartiya @jigarbhartiya
123 Followers 877 Following Believe in Religionless Religion. €xP@nD ¥●U® H●®¡Z●NPatricia @richards45patri
112 Followers 3K FollowingLucyBentham @wWT3JYsat5627Q
111 Followers 2K FollowingAmelia Jason @amelia_jas69852
24 Followers 1K Followingjaddu.. @IndianMNJ
32 Followers 368 FollowingSamjubha_Dayatar(क�.. @Samjubha
195 Followers 217 Following Engineer😎Creative Writers😎Creative minded & multi telented☺️ funny personMunmun Bhattacharjee @Munmun0690
18K Followers 6K Following A women of 21st Century. Founder of a NGO which works for Helpless Street Children,we also do other community services. #RadheKrishna #BharatFirst #JaiShriRam🇮🇳🇮🇳Ch!nt.. @Chintan52177961
1K Followers 8K Following કટ્ટર હિન્દુ ધર્મ સનાતની યુવક 🇮🇳🇮🇳🇮🇳 ભાજપ સમર્થક હિન્દુ રાષ્ટ્ર જય શ્રી રામ 🙏🙏🙏 🚩🚩🚩Balkrishna R Parmar @Bk_Realistic
187 Followers 984 Following If V R not Part of the Solution then V R Problem.Anchor Mahendra @Anchor_Mahendra
2 Followers 89 Following Anchor Professor, Clinical Psychologist, Counselor, HypnotherapistVenusTony @v3RMq88pPucHn
58 Followers 1K FollowingPRAKASH Chaudhari @PRAKASHMITHILA
120 Followers 5K Following दुर्लभं भारते जन्म... Personal Pg. Views are my ownBhavdip Patel @Bhavdip77562871
5 Followers 205 FollowingJATIN DATTANI GUJARAT.. @AkilaJatin
35 Followers 281 Followinggujaratyugnirmantims @RajeshChhatbar5
46 Followers 576 FollowingItsraining @Itsraining78550
12 Followers 1K FollowingHafez Faisal @HafezFaisa7461
9 Followers 69 Followingvastarpara dharmesh @vastarparadhams
41 Followers 550 FollowingSalomeIvan @A9O7bp627xYVuW2
88 Followers 2K FollowingAnnabelle 😳 @Annabelle7006
60 Followers 253 Following Adventurous woman seeking аdult thrills, nо strings attасhеdSetllaWarren @9ol7cKFcxeDA2
18 Followers 351 FollowingShailesh H Mali @Shailesh_H_mali
867 Followers 1K Following #Blogger,#Social Activist,Sr.Clerk Social Welfare Office Government Of GujaratMirabelleBelle @JHxOjgHo01YUe
11 Followers 347 FollowingBharat Chauhan @ChauhanBharat24
10 Followers 54 Following 'तुम बेसहारा हो तो किसी का सहारा बनो, तुमको अपने आप ही सहारा मिल जाएगा'Nayan P @NayanP74884
18 Followers 36 FollowingBhavya Hindu @bhavya_gajjar1
26 Followers 638 Followingmumbaikar real @mumbaikar_real
20 Followers 96 FollowingNavin Ruparel @NavinRuparel1
80 Followers 656 FollowingBerthaBrooke @7YTrL31Rs2MWl
3 Followers 287 FollowingDr. Sonu Sharma @SonuSharma_HMT
194 Followers 579 Following Free Thinker l Political Satirist l Current Affairs Analyst l Writer l Motivational Speaker l Freelancer l FMCG Consultant.Savabhai Ragabhai Pat.. @PatelSavabhai
100 Followers 404 Following Mahamantri Bhabhar taluka Bhartiya Janta party. Secretary The Hinglajpura (Devkapdi) seva sahkari mandali.ElsieOscar @CF1fBLftH2HIP
28 Followers 1K Followingजाडेजा �.. @sukhadevas93014
4 Followers 34 FollowingSoheb Patel @BeingSohebpatel
215 Followers 872 Following Secular | Congress | Member of @CongressSevadal | Official X Handle @SevadalGN | #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuarantee |Susanti Putri @SusantiPut27359
389 Followers 4K FollowingDevanshi Joshi @devanshijoshi71
273K Followers 311 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएVijaysinh Rajput @Vrajsinh_Rajput
22K Followers 543 Following Chairman, (MD) Shree Hari Laxmi Group, @IamVijaysinh @GujaratNetwork @Shree_HariLaxmi @ShreeHariLaxmiJanak sutariya @Janak_Sutariyaa
52K Followers 991 Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકારGSTV @GSTV_NEWS
121K Followers 27 Following https://t.co/FdI4av8zEN provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,Jamawat @Jamawat3
63K Followers 3 Following Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.Dilip Patel દિલ.. @dmpatel1961
19K Followers 902 Following Journalist, Ahmedabad, Gujarat. ex Times of India, DBhaskar, Gujarat Samachar, A Mirror, W. Times, Sandesh, TV, Saty AGN WEB. हिंदी में https://t.co/xO9YgKwd2hSiddharth Dholakia @SidDholakia
72K Followers 91 Following Social Media Head cum Anchor @News18guj , Earlier ABP Asmita, Sandesh. VIEWS HERE ARE PERSONAL. For Collaboration DM 📥 जय हिंद 🇮🇳Dhaval (INDIA) 🙏 @DhavalP67910501
9K Followers 3K Following general secretary of (W)ahmedabad IT and social media at praja shakti party. vote for right candidate don't vote for party.Dhwani Rohini @DhwaniRohini
62K Followers 247 Following अहमस्मि योधः , न कदापि खंडितः #newsanchor @abpasmitatv, Ex-TV9 Anchor All opinions expressed here are personal..Devendra Bhatnagar @DevendraBhatn10
13K Followers 971 Following State editor, Divya Bhaskar Gujarat. My journalism means I watch - I study - I create - I follow. ….and i love journalismNidhi patel @nidhirpatel6
53K Followers 876 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।Vina raval Rajput @Veena_Rajput_
7K Followers 491 Following Project Manager:Ex Employee 2009to2018 https://t.co/i6XMkMTnkk SM:https://t.co/rpgSHAjxBt ✍️ ખાખી ની દીકરી 😌Rajesh umaretiya @Rajeshumaretiy3
7K Followers 5K Following सत्यमेव जयते Ex. SMD IYC State Coordinator GujaratParimal Nathwani @mpparimal
342K Followers 628 Following Director-Corporate Affairs, RIL; RS MP (AP); President-Gujarat State Football Association; Member-Nathdwara Temple Board; Wildlife Enthusiast (views personal)Mukeshh Khunt @MpKhunt
11K Followers 12K Following Son Of Farmer. Director at Global Polymers. With Nature. Become a Defender of Wildlife. Activism for a Save Nature & Clean Environment. Live in Great Gujarat.Network News Gujarat @GujaratNetwork
6K Followers 3 Following ગુજરાત નું ગૌરવ અને ખમીર એટલે નેટવર્ક ન્યુઝ ગુજરાત,નીડર પત્રકારત્વ સાથેસત્તા પક્ષની વાહવાહી કર્યા વગર સીધો સવાલ કરતી એકમાત્ર સ્વાયત સંસ્થા ..Chetan Pagi @chetan_pagi
7K Followers 5K Following Indian Journalist / History Graduate / Views are strictly personal / An Observer and Cinephile. COGITO ERGO SUM - René DescartesKaushik Kanthecha @Kaushikdd
7K Followers 3K Following Defence Correspondent | Focus On ; #Intelligence📡| #Defence👮🏼♂| #ParaMilitary | #CurrentAffairs | #Narcotics | #Bureaucracy | #Politics ✈️🧭 🇮🇳 #मुसाफ़िरRAVAL KALPESH S @Ravalkalpesh_s
46K Followers 13K Following official account journalist... Editor, owner Bramhastra Weekly News Paper, https://t.co/k7MnOYAuKi https://t.co/kLdgWe97DBPhulchhab daily @Phulchhab_daily
115 Followers 1 Following એક સદી કરતા વધુ સમયથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની વિચારધારા બની રહેલું ઐતિહાસિક વર્તમાનપત્ર ફૂલછાબ.AkashMAmbani @AkashMAmbani
15K Followers 2K Following Akash Mukesh Ambani Fan Club account of Akash Ambani Chairperson, Jio Infocomm Pvt Ltd.DW News @dwnews
725K Followers 591 Following We really know Germany. Follow us for trustworthy news and analysis from our reporters around the world, also on WhatsApp: https://t.co/YgpwoHoLF7Vijaygiri Bava @VijaygiriBava
3K Followers 380 Following Film Maker by Passion & Profession |Kasoombo - 21Mu Tiffin - Montu Ni Bittu - Mahotu - Premji | Founder: @VijaygiriFilmos कर्म च मे शक्तिश्च् मे ॥Raj Dubey @RajDube84868137
6 Followers 19 Following Corporate Affairs Department, Reliance Industries ltd, Rajkot Tweets are personalJDTrivedi @JDTrivedi1961
16 Followers 103 Followingprof dr Arun Prakash .. @profapm
18K Followers 124 Following Professor of Indian Culture and Indian Studies & Hindi Language and Hindi Literature. Please oppose Religion & Hypocrisy and Army & Weapon Industry.Deepak Bhatt @hellomrbhatt
4K Followers 5K Following Group Senior Vice President, Gujarat @BWBusinessworld, Ex. Head, Communication, PR & Digital Marketing @IIMAhmedabad, 🎓 Alumnus @IIM_Calcutta, @StanfordGSBKetan Joshi (CNBC आ.. @imketanjoshi
2K Followers 329 Following Bureau Chief CNBCAwaaz Ahmedabad former Input Output incharge Sandesh news Bureau Chief Zee Business Input Head Zee24Kalak. Views are PersonalShri Ram Janmbhoomi T.. @ShriRamTeerth
735K Followers 0 Following Official Account of Shri Ram Janmbhoomi Teerth Kshetra, trust constituted to look after construction and management of Shri Ram Janmbhoomi Mandir in Ayodhya.𝗝𝗮𝗺𝗻𝗮�.. @JamnagarokhaWR
154 Followers 35 Following This Is An Unofficial Page For Okha Dwarka Jamnagar And Saurashtra Region Public. ओखा द्वारका जामनगर और सौराष्ट्र क्षेत्र की जनता के लिए अनौपचारिक रेल्वे पेज ।।美铮 @mizhng1095385
59 Followers 702 FollowingHansa Ramani 🇮🇳 @HansaRamani1
9K Followers 1K Following EXTENSION OFFICER (PANCHAYAT), DISTRICT PANCHAYAT RAJKOT. Government of Gujarat, 🙏જય આશાપુરા માં 🙏Dr Mansukh Mandaviya .. @mansukhmandviya
646K Followers 771 Following #GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |Info Banaskantha GoG @BanaskanthaGog
465 Followers 13 Following District Inforamation Office Banaskantha PalanpurPresident of India @rashtrapatibhvn
24.6M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.Jiten Bhayani 🇮�.. @Jk_bhayani
715 Followers 2K Following ફરે એ ચરે..!! 👻 CA and NISM Certified Research Analyst.!TV13 Gujarati @tv13gujarati
268 Followers 24 Following TV13 Gujarati is a unique conflation of news, knowledge and narration. For Latest News Updates Join Our WhatsApp Channel: https://t.co/I2tamONVNJKunjal Rao @kunjal_rao
49 Followers 247 FollowingNimish Mehta @NimishMehta9
5 Followers 40 FollowingKomall Bachkaniwala @komall0686
4K Followers 2K Following Social Activist 🇮🇳॥ Media Cell incharge, BJP woman Wing ,Founder of Paramaarth Foundationjayesh cHauHaN @JournoJayesh
4K Followers 132 Following ज़मीर बेचोगे तो दुनिया ख़रीद लेगी तुम्हें हर मोड़ पर। ॥ Journalist, Covering #BJPGujarat , #GujaratHighCourt For @newscapitalgj , Ex. @VtvGujarati || #ખણખોદHemantkhava @Hemantkhava1
184 Followers 48 FollowingDharti Majithiya(Modi.. @DhartiMajithiya
13K Followers 599 Following Member Sikka N.P.,ex.Chairman, Health Department, Sikka N.P. ex.General Secretary BJP Mahila Morcha,Sikka/convener Dist.IT-SM/ Inspired By @narendramodi jiJigna Vora @JignaVora5
2K Followers 283 Following #BiggBoss17 #contestant #tarotcard #astro #jyotish #numero #karmabeliever #spiritualcoach #selfobessed #exjourno #authorbehindbars in Byculla #Scoop #MBA #LLBHansal Mehta @mehtahansal
151K Followers 386 Following Filmmaker. Jayate, Dil Pe Mat Le Yaar, YKHRH, Chhal, Shahid, Citylights, Aligarh, Omertà, Chhalang, Scam1992, Faraaz… 61st National Award for Direction.IMD Ahmedbad @IMDAHMEDABAD
5K Followers 8 Following It deals with the weather and climate aspects of the state of Gujarat and U.T 's of Diu, Daman and Dadar Nagar HaveliU.S. Ambassador Eric .. @USAmbIndia
225K Followers 311 Following Official account of the U.S. Ambassador in India. Follow @USAndIndia for Embassy updates. Terms of use: https://t.co/2NmFT2CiPUDr. Hypertension @DrHimanshuSoni
8K Followers 5K Following Doctor MBBS (Pgims Rohtak 2013) Ai Cbse Board Topper (Biology)(2012) #medico #meded #medtwitter #drhimanshusoniRivaba Ravindrasinh J.. @Rivaba4BJP
129K Followers 4 Following Member of Legislative Assembly (MLA) Gujarat-78 Jamnagar NorthV B T @VBT49231843
20 Followers 8 FollowingNandini K Oza @OzaNandini
2K Followers 689 Following Former President of Oral History Association of India, Former Activist of Narmada Bachao Andolan, Writer, Chronicler, Archivist, Blogger.Sanjay ᗪєsai (𝐙.. @sanjay_desai_26
2K Followers 38 Following @Zee24Kalak || Past @News18guj,@EtvGujaratiNews #PersonalViews & RT≠Endorsement 🌳ᒍᗩY ᗪᗯᗩᖇKᗩᗪᕼISᕼ🌳SDM & ERO 94-Dhari @sdm_dhari
1K Followers 5K Following Harshvardhan JadejaG.A.S) SDM & ERO 94-DHARIJasmin Chavda @jbchavda2011
191 Followers 437 FollowingGujarat Mail - Newspa.. @GujaratMail
150 Followers 148 Following Stay ahead with Gujarat Mail as we bring you breaking news, the latest updates in politics, sports, business, and cinema. Follow us to stay informed!Nautika @nautikacruise
61 Followers 10 Following Nautika is India's brand new grandest catamaran, which makes your holiday in the pristine isles of Andaman come alive. Website: https://t.co/yF9q2N2c6bvipul kotak @vipul_kotak7
117 Followers 108 Following managing director kotak Petrochem https://t.co/htL8CHVKsZ, Patner kotak Petroleum LLP, director Kotak asphalt , ex chairman’s panel member IOC .Pratik @pratik21091
124 Followers 1K FollowingSandesh News @SandeshNews1
1K Followers 2 Following Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years.Sudhir Vaghani @SudhirVaghani_
4K Followers 40 Following MLA - Gariyadhar-Jesar || President of SBV Trust || Member of Aam Aadmi Party || Jay Hind 🇮🇳Rivaba Ravindrasinh J.. @RivabaJadeja
6K Followers 31 Following (: ʍǝıʌ ɟo ʇuıod ʇuǝɹǝɟɟıp ɐ ɯoɹɟ ǝɟıן ʇɐ ʞooן oʇ pǝǝu n sǝɯıʇǝɯoSJayram Mehta @JayramMehta6
7 Followers 50 Followingpurviganatra @purviganatra
212 Followers 1K FollowingNarendra Modi in Deesa Gujarat : PM મોદીએ ડીસામાં ભાષણની શરૂઆતમાં જ શ્રોતાઓને કહ્યું, 'હવે મૂકો ભાઈ બહુ થઈ ગયું'... #narendramodi #deesa #gujarat #bjp #congress #loksabhaelection2024 #gscard #gujaratsamachar
મારી ગેરંટી છે આવનાર ત્રીજા ટર્મમા ભારતને દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવીને રહીશ. આ ચૂંટણીમા ભાજપ સિવાય કોઇ પણ રાજકીય પાર્ટી 272 ઉમેદવાર ઉભા રાખ્યા નથી અને કોંગ્રેસ સરકાર બનાવવાની વાતો કરે છે. – નરેન્દ્રભાઇ મોદી
અમુક ધાબા અને હોટલ માં જે "વઘારેલો રોટલો" મળતો હોય છે ને .. તે હકીકતમાં આગળ જમી ગયેલા લોકોનો "વધારેલો રોટલો" હોય છે..🤣🤣 #KeepSmiling #Mukeshh
@CNBCBajar પર મે અને @jaywantpandya એ કરેલા લોકસભા ચૂંટણીના વિશ્લેષણનો પ્રથમ એપિસોડ અહી પ્રસ્તુત છે.આવતીકાલે બીજો એપિસોડ આવશે.જુઓ અને પ્રતિભાવ આપો.
ગુજરાતની 25 બેઠક પર 7મી મેના રોજ ચૂંટણી યોજાશે, કેવા છે સમીકરણ અને કયા મુદ્દાઓ થશે ચૂંટણી પર હાવી તેના પરનું સટીક વિશ્લેષણ રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર @journogujarati અને @jaywantpandya નું ખાસ વિશ્લેષણ લિંક: youtube.com/watch?v=NQtv8q… #GujaratElection #LokSabhaElection
તા. 30/04/2024 ના રોજ રીટાયર્ડ થયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ (1) PSI શ્રી વાય.આર. જોશી, IUCAW (2) UASI શ્રી ભીખુભા પૃથ્વીરાજસિંહ ઝાલા, મેઘપર પો.સ્ટે. (3) AASI શ્રી કિશોરકુમાર રવિશંકર દવે, પોલીસ હેડ ક્વાર્ટર જામનગર વાળાઓનો... 1/2
મતદાન.. મજબૂત લોકતંત્રનો આધાર ☝️ #ChunavKaParv #Elections2024 #sveep
જીવનમાં આવેલા ફેરફારને કારણે ઉર્જા, કાર્યદક્ષતા અને વિચારશક્તિમાં વધારો થાય છે. હેપી હોઈએ ત્યારે પોઝેટીવ ઉર્જા વધે છે. ખુશીમાં વધુ મેળવવાની ઇચ્છાઓ વધારે જોર કરે છે. દુઃખમાં આવેલી સમસ્યાઓ દુર કરવા માટે જોશ વધે છે. વપરાતી શક્તિને કારણે મનોબળ મજબુત બને છે, હિંમત બેવડાય છે- રેખા
ગુજરાત સ્થાપના દિવસ....
નવા કટારીયા હનુમંત ધામ મધ્યે રુદ્રાણી જાગીર જૂનાગઢ ના મહંત શ્રી મહા મંગલેશ્વર પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી,
જય જય ગરવી ગુજરાત... જય મહારાષ્ટ્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ અને મૃદુ મહારાષ્ટ્રીયનોને રાજ્ય સ્થાપના દિવસની અનેકાનેક શુભકામના.મા ભારતીના આ બન્ને અડીખમ સંતાનો તેના ગૌરવતેજને હંમેશા ઝળહળતું રાખે એવી આજના દિને અભ્યર્થના...
ગર્વ છે, ગુજરાતી છું…. ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ #gujaratfoundationday ગુજરાતમા એવું તો શું છે કે જે બીજે ક્યાંય નથી ?
ધન્ય ધરા ગુજરાત! જ્ઞાતિ-જાતિથી બહાર નીકળીને આજે દિવ્ય ભાસ્કરના સૌ લેખકો 'ગુજરાતી'. @BhaskarMagazine @Divya_Bhaskar #GujaratFoundationDay #Gujarat #ગુજરાતસ્થાપનાદિવસ
સોશ્યલ મીડિયા પર દરેક વ્યક્તિ જે બોલી શકે તે એક્સપર્ટ બને છે, અભ્યાસ, અનુભવ અને સંશોધનાત્મક સત્ય ને બદલે જો તમે લોકભોગ્ય (popular/salable) હો તો વધુ ચાલે છે! છેલ્લે યુટ્યુબ/અન્ય પ્લેટફોર્મ ના અલ્ગોરિધમ ને ઠીક લાગે એને માથે મરાય છે! 😂
The future of India in the field of health care is doomed. Indians cannot handle social media. There is a flood of posts and videos on medical diseases, including their signs and symptoms, diagnoses, and treatments. However, most of these posts come from non-medical…
જામનગર માં વાયરલ કોલ રેકોર્ડિંગ 👇 પાટીદારો નું દરેક સમાજ સાથે રાખી જે પી મારવિયા ને જીતાડવા આહવાન👇 #Jamnagar #Gujarat #LokSabhaElection2024 #patidar #viralvideo #TrendingNow
જીજી હોસ્પિટલ જામનગર ની અન્ય એક સિદ્ધિ. બાળકોના વિભાગમાં નવજાત શિશુઓના સુપર સ્પેશિયાલિસ્ટો ની જગ્યા ખૂલી. ફેલોશિપ મંજૂર કરવામાં આવી..