Gandhinagar police @police_Gnagar
Salamat Gandhinagar Joined December 2021-
Tweets429
-
Followers791
-
Following91
-
Likes364
પુન્દ્રાસણ ગામ, બસ સ્ટોપ નજીક રોડ ઉપરથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ- ૧, ગાંધીનગર @CMOGuj @dgpgujarat #gandhinagar #gandhinagarpolice
લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ @CMOGuj @dgpgujarat @CollectorGnr #gandhinagar #ElectionCommission #LokSabhaElections2024
ગાંધીનગર સેક્ટર ૭ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચોરીના બે ગુનાઓના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી સેક્ટર ૭ સર્વેલન્સ ટીમ @CMOGuj @dgpgujarat #gandhinagar
કલોલ શહેર વિસ્તારમાં આવેલ સિંદબાદ હોટલની સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગરના પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરનાર રિઢા ગુનેગારોને ગણતરીના સમયમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીનગર જિલ્લા પોલીસ @CMOGuj @dgpgujarat #gandhinagar
દહેગામ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દહેગામ સર્વેલન્સ ટીમ @dgpgujarat @CMOGuj #Gandhinagar
ડભોડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમ વિરુધ્ધમાં જીલ્લા મેજી.શ્રી, ગાંધીનગર દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના સમયમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ડભોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી.૧ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
હિંમતનગરથી ચિલોડા તરફ આવતા હાઇવે ઉપરથી મહિંદ્રા બોલેરો પીકઅપ ગાડીમાંથી ભરતીય બનાવટનો વિદેશી દારુ મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂ.૨,૬૮,૦૮૦/-પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #Gandhinagar
ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી તા. 26/04/2024 @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
ચંદ્રાલા ગામે હાઇવે રોડ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- 54 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 35680/- નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ડભોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી-૨ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ગાાંધીનગર જીલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં છેલ્લા બત્રીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી. ૧ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા લીસ્ટેડ બુટલેગર વિરુધ્ધ જીલ્લા મેજી.શ્રી ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ગાંધીનગર એલ.સી.બી-૧ ટીમ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
ગાંધીનગર જીલ્લાના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર એસ.ઓ.જી. પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પલસાણા નજીક સોનાપરૂ પાસે ખેતરમાં ખુલ્લી જગ્યામાંં જુગાર રમતા સાત ઇસમને મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ - રૂ. ૩૪,૭૭૦/-નો મુદામાલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર કાઇમ બ્રાન્ચ. @CMOGuj @dgpgujarat #gandhinagarpolice
દહેગામ તાલુકાના શિયાવાડા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) શોધી કાઢતી દહેગામ પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
ગાંધીનગર ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર હાથ બનાવટની મશીન કટ પિસ્ટલ (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર એસ.ઓ.જી.પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ગાંધીનગર જીલ્લાના છત્રાલ ખાતેથી ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ તથા બિયરના ટીન મળી કુલ નં- ૧૫૬૦ જેની કિંમત રૂ. ૩,૮૬,૦૪૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧૩,૯૧,૦૪૦/- નો પકડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર એલ.સી.બી પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
આપનો ડેટા, આપની જવાબદારી, સમયાંતરે ફોન અને ડિવાઇસનો પાસવર્ડ બદલવો છે સમજદારી ! સાયબર ફ્રોડની કોઈપણ સહાયતા માટે નંબર 1930 ડાયલ કરો.
પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલવડાના પ્રોહીબીશન બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવ્રૃત્તિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
Raghvendra Kushwaha @Raghvendra3186
2 Followers 66 Following R.K बुंदेलखंड न्यूज़ सुपरफास्ट एक्सप्रेस भ्रष्टाचार पर पैनी नज़र राघवेंद्र कुशवाहा अब सत्य होगा सब के सामने बुंदेलखंड की हर खबरें 🎤 आपके सामनेK- Series @dhrumesh99
1 Followers 68 FollowingPS NEWS GUJARATI @psnewsgujarati
1 Followers 135 Following PS NEWS GUJARATI 24X7 LIVE પાટનગર સંદેશ ન્યૂઝ પેપરRoxy Gagdekar @RoxyChhara
3K Followers 2K Following A BBC Bilingual Correspondent working for BBC Gujarati and based in Gujarat. Once a Blue Tick holder.Visavadiya Meet @meet_v_07
0 Followers 17 FollowingUmmar Zuzu @UmmarZuzu17331
9 Followers 73 Following 🗨️பார்ப்பவன் ஆயிரம் சொல்லட்டும்🚫 பழகியவனுக்கு தா தேரியும் நா யாரு னு🧣Hardik Trivedi @HardikTrivedi26
12 Followers 37 FollowingAryan Shekhaliya @AryanShekhaliy1
27 Followers 582 Following 🚩 वीर भोग्या वसुंधरा 🚩 I'm proud that I was born in the world's greatest Hinduism 🔱🕉️🔱 🇮🇳 मातृभूमि के लिए निःस्वार्थ सेवा 🇮🇳Hardik patni @HPatni83954
1 Followers 10 FollowingDax Paul @DaxPaul1
359 Followers 6K FollowingMeet Rudalal @MeetRudalal
956 Followers 153 Following Prob. DySP, Patan | Entrepreneur | Educator | Engineer | Vocalist | Travellermalhar vora @VoraMalhar
60 Followers 272 Following Malhar vora News capital Correseondent, gadhinger🇮🇳 @unanews18
2 Followers 112 FollowingSikandar Pathan @Sikanda69777138
2 Followers 145 FollowingRishi Solanki @RishiSolan84702
0 Followers 14 FollowingDr.Ankit Patel44 @Patel44Dr
323 Followers 2K FollowingState Cyber Crime Cel.. @CyberGujarat
24K Followers 131 Following State Cybercrime cell working under CID Crime, Gujarat. Please dial 1930 or 100 to report crime. or file your complaint online on https://t.co/ejptRnulRPMr. Ĵøşħi @anal_joshi
106 Followers 710 Following https://t.co/wDaHqFBqcn ● Civil Engineer●Working @GujUdmission @Ahmedabadrcm ●Ministry of Urban Housing Development Government of Gujarat ●Vips Desai @vips_desai
158 Followers 1K FollowingAjay Thakor @AjayTha11119920
16 Followers 109 FollowingBabu Chopda @chopda_babu
558 Followers 3K Following પોલીસ મિત્ર ન્યુઝ ગીર સોમનાથ જિલ્લા બ્યુરો ચીફ ગીર સોમનાથ જીલ્લો વેરાવળ શહેર ભાજપ એસ ટી મોર્ચા આઈ ટીPravin bharvad @Pravinbhaibhar5
38 Followers 503 Following તોફાની કાન🥀 યદુવંશી ભરવાડ આપા ચેહર રાજ 🙏🙏pratik @pratik_aarya
13 Followers 266 FollowingHASIM MALEK @malekhasim82
1 Followers 20 FollowingCyber Crime Police St.. @CyberAmreli
230 Followers 99 Following Prevention of Cyber Crime is more important than Detection and it's not possible without public awareness towards cyber crime. 🇮🇳 सत्यमेव जयते।।GitaHoosier @GitaH3144
8 Followers 790 Followingkamlesh @kamlesh_rathod8
6 Followers 4K FollowingDivyaprakash Gohil @DivyaprakashGo3
26K Followers 325 Following Dy.SP (S.D.P.O) Gandhinagar. GujaratUnknown person @Kavita_Singh_2
79 Followers 2K FollowingKathan Parmar @KathanParmar5
1 Followers 121 FollowingYuvraj Chandu @yuvrajChandu2
84 Followers 148 Following •Police Sub Inspector(PSI) •When the going gets tough, the tough get going •DreamerRajni Patel @RajniPa80881364
4 Followers 52 FollowingYuvrajsinh Gohil @Yuvi061012
2 Followers 36 Followingહર્ષ પ્�.. @harshprabhakar_
22 Followers 33 Following palmy days will come❣️be all and end all सत्यमेव जयते!!Kanji._.07 @life_lerner_0
2 Followers 110 FollowingKunaal Verma 🇮🇳.. @TheKunaalVerma
303 Followers 4K Following Almost famous for knowing how to be almost famous! A proud Indian citizen, a proud Singapore resident, and a proud global Citi-banker.Vikas Sahay, IPS @VikasSahayIPS
71K Followers 25 Following Director General of Police, Gujarat | Alum of Kirori Mal College, University of Delhi | Passionate about all kinds of sports | Find me on @dgpgujaratCyber Dost @Cyberdost
531K Followers 328 Following https://t.co/8W7L5b3Hrx Cyber-safety and Cybersecurity awareness handle maintained by Ministry of Home Affairs, Government of IndiaNayana Chauhan @NayanaSChauhan
2K Followers 2K Following तत्त्वमसि/यात्री/Journalist @News18Guj/ Ex abp/ Ex DDNews / Ex Tv9/ Ex Divya Bhaskar/Ex Sandesh / Ex AIR “शौर्य – दृढ़ता – कर्मनिष्ठा”Pravin valera @pcvalera
102 Followers 179 FollowingAjay @Ajay34927914
32 Followers 428 FollowingSandipsinh Gohil @Sandips92133149
3 Followers 57 FollowingMohsin Dola @Mohsin99047
196 Followers 1K Following PROUD TO BE #INDIAN. INSHA'ALLAH ALLAH PROTECT US.Mahesh Chavda @lavingmala
8 Followers 159 Following Laving mala (Product & Service) Vaastu Advice & Consulting (Practical Experience)Ashokbhai chhaganbhai.. @shivsankar111
135 Followers 2K FollowingRahul Prajapati @itsrahulp44
4 Followers 37 FollowingDipak chaudhary @Dipak24731890
5 Followers 334 FollowingMukesh Vaghela @MukeshV07757807
10 Followers 292 FollowingJinwho @JayeshKher12
11 Followers 23 Following Indian GameDevloper Intrested in Game Programing and Game MechanicsDistrict Election Off.. @CollectorGnr
25K Followers 919 Following Mehul K. Dave, Collector & District Magistrate, GandhinagarPIB in Gujarat 🇮�.. @PIBAhmedabad
48K Followers 207 Following Official Twitter account of branch office of @PIB_India, Government of #India, #Ahmedabad, #Gujarat.Tv9 Gujarati @tv9gujarati
987K Followers 64 Following NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos https://t.co/KMXU8NW9St , https://t.co/8s8gMmSr13Vadodara Rural Police @VadRuralPolice
6K Followers 86 Following No SOS here. In Case of any emergency contact nearest Police Station or Contact Police Control Room: 0265-2423777,2423888GSTV @GSTV_NEWS
121K Followers 27 Following https://t.co/FdI4av8zEN provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,Amit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Harsh Sanghavi Office @Harsh_Office
6K Followers 9 Following MOS - Home | Youth, Sports & Culture (I/C) | MLA- Surat- Majura | Proud IndianSP-Gandhinagar @SP_Gandhinagar
5K Followers 16 FollowingJayesh H Dabsara { mo.. @HDabsara
410 Followers 1K Following મંત્રી -જુનાગઢ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા.. પૂર્વ યુવા ભાજપ મંત્રી વિસાવદર તાલુકાSP PATAN @SP_Patan
11K Followers 34 Following Dr. Ravindra Patel, Superintendent of Police, Patan. For any emergency #Dial100SP DANG @SPDangAhwa
5K Followers 53 Following Official twitter handle of Dang Police. For emergencies please call 100 or Control Room Ahwa on (02631) 220322 OR (02631) 220658.SP Mahisagar @SP_Mahisagar
7K Followers 69 FollowingSP GIR SOMNATH @SP_GirSomnath
7K Followers 54 FollowingSP Junagadh @SP_Junagadh
15K Followers 66 Following This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 100 for EmergencyNarmada Police @SPNarmada
6K Followers 102 Following Official Twitter account of Narmada Police. Dial 100 for Emergency. Narmada Police Control Room 02640-222313, 02640-222315Cyber Crime Police St.. @CCrajkotrange
426 Followers 131 Following CYBER CRIME POLICE STATION RAJKOT RANGECyber Crime Police St.. @CcpsVr
560 Followers 58 Following cyber awareness....No emergency service avilable here....Dail 1930 in case of any type of cyber crimesGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNAddl. DGP, Armed Unit @AdgpArmed
3K Followers 132 Following Official account of Addl D G P, Armed Units, Gujarat State. Sports Officer of Gujarat Police.Nidhi patel @nidhirpatel6
53K Followers 876 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।SP_valsad @SPvalsad
7K Followers 135 Following Official account of SP Valsad, Gujarat Call 02632 242900 WhatsApp 8980038001Safin Hasan @SafinHasan_IPS
160K Followers 645 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Shaktisinh Chanchu (M.. @ishaktisinhbjp
1K Followers 672 Following Former Senate & Syndicate Member (Gujarat Govt. Nominee), Gujarat University. Former Convener, BJYM, Gujarat.TOI Ahmedabad @TOIAhmedabad
163K Followers 9 Following Your city. Your neighborhood. Your block. Covered for you by https://t.co/VSKi1mCAsZState Cyber Crime Cel.. @CyberGujarat
24K Followers 131 Following State Cybercrime cell working under CID Crime, Gujarat. Please dial 1930 or 100 to report crime. or file your complaint online on https://t.co/ejptRnulRPSP Chhotaudepur @ChhotaudepurSP
8K Followers 135 Following Service for the Nation Official account of Supritendent of Police, Chhotaudepur DistrictSP NAVSARI @SP_Navsari
9K Followers 254 Following This is the Official Account of The Superintendent of the Police Navsari (Gujarat Police)SP Porbandar @SP_Porbandar
13K Followers 52 Following B U Jadeja, IPS Official account of Superintendent of Police, PorbandarSP-Devbhumi Dwarka @SP_Dwarka
13K Followers 102 Following Law Enforcement . No SOS here. Contact jurisdictional Police Station/Control Room for complaints.Surat Rural Police @SP_SuratRural
9K Followers 93 Following Official account of Surat Rural District Police.For any emergency,Dial 100. Do not report crime here.લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ @CMOGuj @dgpgujarat @CollectorGnr #gandhinagar #ElectionCommission #LokSabhaElections2024
ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ અંતર્ગત નોંધાયેલ ગુન્હાના છેલ્લા ચારેક મહિનાથી નાસતા ફરતા આરોપીને કડોદરા, સુરત ખાતેથી પકડી પાડતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલવડાના પ્રોહીબીશન બુટલેગરને પાસા ધારા તળે અટકાયત કરી પ્રોહીબીશનની પ્રવ્રૃત્તિ ડામવા અસરકારક કામગીરી કરતી પેથાપુર પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
ગાંધીનગર જીલ્લાના છત્રાલ ખાતેથી ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ તથા બિયરના ટીન મળી કુલ નં- ૧૫૬૦ જેની કિંમત રૂ. ૩,૮૬,૦૪૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧૩,૯૧,૦૪૦/- નો પકડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર એલ.સી.બી પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
ગાંધીનગર ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર હાથ બનાવટની મશીન કટ પિસ્ટલ (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર એસ.ઓ.જી.પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
દહેગામ તાલુકાના શિયાવાડા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) શોધી કાઢતી દહેગામ પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પલસાણા નજીક સોનાપરૂ પાસે ખેતરમાં ખુલ્લી જગ્યામાંં જુગાર રમતા સાત ઇસમને મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ - રૂ. ૩૪,૭૭૦/-નો મુદામાલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર કાઇમ બ્રાન્ચ. @CMOGuj @dgpgujarat #gandhinagarpolice
ગાંધીનગર જીલ્લાના સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર એસ.ઓ.જી. પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice
ગાાંધીનગર જીલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુનામાં છેલ્લા બત્રીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી. ૧ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ડભોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી-૨ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ચંદ્રાલા ગામે હાઇવે રોડ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- 54 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 35680/- નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar #gandhinagarpolice
ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી તા. 26/04/2024 @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
હિંમતનગરથી ચિલોડા તરફ આવતા હાઇવે ઉપરથી મહિંદ્રા બોલેરો પીકઅપ ગાડીમાંથી ભરતીય બનાવટનો વિદેશી દારુ મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂ.૨,૬૮,૦૮૦/-પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચિલોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #Gandhinagar
અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી.૧ ગાંધીનગર @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
ડભોડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિબિશનની ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમ વિરુધ્ધમાં જીલ્લા મેજી.શ્રી, ગાંધીનગર દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટ આધારે તેને ગણતરીના સમયમાં શોધી કાઢી પાસા હેઠળ અટકાયત કરતી ડભોડા પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagar
દહેગામ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દહેગામ સર્વેલન્સ ટીમ @dgpgujarat @CMOGuj #Gandhinagar
કલોલ શહેર વિસ્તારમાં આવેલ સિંદબાદ હોટલની સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગરના પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરનાર રિઢા ગુનેગારોને ગણતરીના સમયમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીનગર જિલ્લા પોલીસ @CMOGuj @dgpgujarat #gandhinagar
આપનો ડેટા, આપની જવાબદારી, સમયાંતરે ફોન અને ડિવાઇસનો પાસવર્ડ બદલવો છે સમજદારી ! સાયબર ફ્રોડની કોઈપણ સહાયતા માટે નંબર 1930 ડાયલ કરો.
કમાન્ડ કંટ્રોલ નેત્રમના માધ્યમથી રીક્ષા ચોરીના કુલ -૮ ગુનાઓનો ભેદ ઉકેલી રીઢા વાહન ચોરને ઝડપી પાડી રૂ. ૯,૧૦,૦૦૦નો મુદ્દામાલ રીકવર કરતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #gandhinagarpolice #gandhinagar
દહેગામ પોલીસ સ્ટેશનની હદમાંથી બહિયલ ગામ ખાતેથી ગેર- કાયદેસર ગૌવંશનું કતલ કરી ૭૫ કિ.ગ્રા ગૌમાસ પકડી તથા પાંચ જીવીત વાછરડાને બચાવી લઇ એક આરોપીને પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી દહેગામ પોલીસ @CMOGuj @dgpgujarat @sanghaviharsh #Gandhinagar