આજ રોજ પ્રાંત કચેરી વિસાવદર ખાતે લેન્ડ કમીટીની બેઠક યોજવામાં આવેલ. જેમાં યોગ્યતા પાત્ર લાભાર્થીઓને ૧૦૦ ચો.વાર પ્લોટની ફાળવણી કરવામાં આવેલ . @CMOGuj@InfoGujarat@collectorjunag
આજ રોજ પ્રાંત કચેરી વિસાવદર ખાતે ખાતે ફરીયાદ અને સંકલનની બેઠક યોજવામાં આવેલ જેમાં રજુ થયેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ @CMOGuj@InfoGujarat@collectorjunag
આજ રોજ પ્રાંત કચેરી, વિસાવદર ખાતે કાલસારી ગામે ગૌચર ઉ૫ર થયેલ દબાણ બાબતે તાલુકા વિકાસ અઘિકારીશ્રી,વિસાવદર, મામલતદારશ્રી,વિસાવદર ગામના આગેવાનો, માલઘારી સમાજના આગેવાનો તેમજ સંલગ્ન કર્મચારીશ્રીઓ સાથે બેઠક બોલાવી જરૂરી સમીક્ષા કરવામાં આવેલ. @CMOGuj@InfoGujarat@collectorjunag
જિલ્લા કક્ષાએ મંજૂર થયેલ કામો માટે આજ રોજ સંલગ્ન અધિકારીશ્રીઓ કર્મચારીઓસાથે સાથે બેઠક બોલાવી કામો ના સ્પેસિફિકેશન નક્કી કરવામાં આવેલ. @CMOGuj@InfoGujarat@collectorjunag
આજરોજ પ્રાંત કચેરી વિસાવદર ખાતે ekyc બાબતે વિસાવદર તાલુકાના તમામ પ્રાઇવેટ સ્કૂલના આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજી સ્કૂલમાં કોઈપણ બાળક તેમજ તેમના વાલીશ્રીઓ ekcy માં બાકી ના રહે તે બાબતે જરૂરી સુચના આપવામાં આવેલ @CMOGuj@InfoGujarat@collectorjunag
આજ રોજ ભેસાણ તાલુકાના ગળથ ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લઇ ekyc તથા ગામના વિકાસ બાબતે માહિતગાર થયેલ તેમજ ગામ લોકો સાથે વાર્તાલા૫ કરી જરૂરી માર્ગદશન તથા સુચનો કરવામાં આવ્યા. @CMOGuj@collectorjunag@InfoGujarat
આજ રોજ મામલતદાર કચેરી ખાતે લેન્ડ કમીટીની બેઠક યોજવામાં આવેલ. જેમાં યોગ્યતા પાત્ર લાભાર્થીઓને ૧૦૦ ચો.વાર પ્લોટની ફાળવણી કરવામાં આવેલ @CMOGuj@InfoGujarat@collectorjunag
આજ રોજ મામલતદાર કચેરી ભેસાણ ખાતે ખાતે ફરીયાદ અને સંકલનની બેઠક યોજવામાં આવેલ જેમાં રજુ થયેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ @CMOGuj@InfoGujarat@collectorjunag
આજ રોજ પ્રાંત કચેરી, વિસાવદર ખાતે ekyc બાબતે રેવન્યુ તલાટી તથા વિસાવદર શહેરના FPS દુકાન દારો સાથે બેઠક યોજી કામગીરીનું રીવ્યુ કરવામાં આવેલ તેમજ બાકી રહેલ ekyc બાબતે તાત્કાલીક કામગીરી પૂર્ણ કરવા સુચના આ૫વામાં આવેલ. @CMOGuj@InfoGujarat@collectorjunag
આજ રોજ પ્રાંત કચેરી, વિસાવદર ખાતે ફરીયાદ અને સંકલનની બેઠક યોજવામાં આવેલ જેમાં રજુ થયેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ @CMOGuj@InfoGujarat@collectorjunag
5K Followers 54 FollowingOfficial account of Prant officer and Sub Divisional Magistrate Junagadh. Sub-division consists of Junagadh City and Junagadh Rural.
309K Followers 370 FollowingJournalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए
5K Followers 54 FollowingOfficial account of Prant officer and Sub Divisional Magistrate Junagadh. Sub-division consists of Junagadh City and Junagadh Rural.
586K Followers 18 FollowingChairman, Gujarat Public Service Commission.
Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
43K Followers 65 FollowingThe purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.
528K Followers 3 FollowingSandesh is a Gujarat's No.1 News Network. To get Latest news from Gujarat and India Watch https://t.co/fEUmeBbOzp, https://t.co/WYoAqIbvxV
3K Followers 479 FollowingOfficial twitter handle of Asst. Collector and SDM Dwarka, Dist. Devbhumi Dwarka, Gujarat. Currently held by - Lt Col Amol Awate (Retd), IAS.
4K Followers 162 FollowingOfficial Twitter Account Of District Information Office, DevbhumiDwarka (જિલ્લા માહિતી કચેરી, દેવભૂમિ દ્વારકા) Government of Gujarat.
1K Followers 102 FollowingIAS officer @ Govt. of Gujarat, Collector Junagadh, Studied at Nirma University, love book reading. Likes, Retweets are not endorsement.