NAVSARI NRLM @NavsariNrlm
Joined May 2022-
Tweets99
-
Followers19
-
Following41
-
Likes217
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં વિવિધ ગામોમાં "પોષણ માહ" અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
Placement Executive કહે છે: તાલીમાર્થીઓને યોગ્ય રોજાગાર સાથે જોડવાનો ગર્વ છે. #Training #SkillTraining #CareerTraining #ProfessionalTraining #Employment #SkillIndia #EmpoweredYouth #YouthEmpowerment #SkillDevelopment #EmpoweringYouth #shgwomen #shggujarat #DDUGKY #glpc
Khergam Vav sakhi mandal Dist. NAVSARI youtu.be/RhqQ1wrAU9Y?si… via @YouTube
ખેરગામ તાલુકાના નડગધરી ગામે આજ રોજ માન. TDO સાહેબના અધ્યક્ષસ્થાને River Rejuvenation Project અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરી PRA Exercise (રિસોર્સ મેપિંગ)-Social mapping થકી ગામની ભૌગોલિક હયાત પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો.
આજરોજ નવસારી જિલ્લામાં સી.એલ.એફ. (CLF)ના સૂચકાંક(INDICATORS) અંતર્ગત CLF WEB એપ્લિકેશન પોર્ટલ પર ડેટા એન્ટ્રીની APM-T SM અને તાલુકા MIS ને. તાલીમ આપવામાં આવી.
“મા દુર્ગાના નવ રૂપો – શક્તિના પ્રતીક અને સખી બહેનોની વિવિધ કલાઓ – આત્મનિર્ભરતાનું પ્રતીક 📷 ચાલો, આ નવરાત્રિએ GLPC પરિવાર સાથે સઘળી નારી શક્તિને વંદન કરીએ.” #HappyNavratri #MaaDurga #Navratri2025 #MahilaShakti #WomenEmpowerment #NavratriCelebration #Shggujarat #glpc
પોષણમાહ અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવાણી ગામના બંધાર ફળિયુમાં આંગણવાડીમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ આહાર માંથી કયા પ્રકારનુ વિટામિન મળે એની માહિતી ગામના બહેનોને આપવામાં આવી અને આંગણવાડીના બાળકો સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી.
અમરેલી સરસ મેળો 2025 મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને સખી બહેનોની કલાકૃતિઓને વખાણી અને તેમને પ્રોત્સાહન આપ્યું. 📷 સ્થાનિક હસ્તકલા • સ્વાદિષ્ટ પારંપારિક વાનગીઓ • સખીબહેનો સાથે સંવાદ📷 #sarasmedo #WomenEmpowerment #ArtAndCulture #SupportLocalWomen #shgwomen #Shggujarat
ગામની સમૃદ્ધિનો આધાર: સ્વચ્છ બજાર અને સ્વસ્થ વેપાર! 'સ્વચ્છતા હી સેવા ૨૦૨૫' અભિયાનમાં જોડાઈને, ચાલો આપણા સ્થાનિક બજારોને પ્લાસ્ટિક મુક્ત અને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવીએ.કારણ કે સ્વચ્છતા એ જ સાચો સંસ્કાર છે. સ્વચ્છ નમસ્કાર!#SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #NirmalGujarat
આજરોજ માન.સચિવશ્રી જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા જલાલપોર તાલુકાનાં સુલ્તાનપુર માંદરિયા ફળિયા ખાતે સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ અને વિકાસ સખીમંડળની બહેનો જે ચોકલેટ બનાવટની પ્રવૃત્તિ તથા પ્રગતિ સખીમંડળ કે,જે ફીશરીશ,મરઘા અનેબકરા પાલન સાથે જોડાયેલ છે,જે અંગેની ચર્ચા કરી.
આજ રોજ માન.સચિવશ્રી અશોક.કે.મીના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા જલાલપોર તાલુકાના મોજે સુલતાનપુર ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ ના કાર્યક્રમનો શુભારંમ અને ODF+ MODEL ગામની સ્થળ મુલાકાત #SHS2025 #SwachhataHiSeva2025
માન.સચિવશ્રી અશોક.કે.મીના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.જલાલપોરના મોજે સુલતાનપુર ODF+ MODELગામનીસ્થળમુલાકાત #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #CRD_Gujarat #SBMR_Gujarat #drdanavsari #ddonasvari @CollectorNav @CrdGujarat @MoJSDDWS
માન.સચિવશ્રી અશોક.કે.મીના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.જલાલપોરના મોજે સુલતાનપુર ODF+ MODELગામનીસ્થળમુલાકાત #SHS2025 #SwachhataHiSeva2025 #Swachhotsav #CRD_Gujarat #SBMR_Gujarat #drdanavsari #ddonasvari @CollectorNav @CrdGujarat @MoJSDDWS
આજરોજ મે.સેક્રેટરીશ્રી અશોક કુમાર કે. મીણા, ડિપાર્ટમેન્ટ ઑફ ડ્રિન્કીંગ વોટર એન્ડ સેનિટેશન, ભારત સરકાર દ્વારા મોજે-સુલતાનપુર, તા.જલાલપોર ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ, સેગ્રીગેશન શેડની મુલાકાત લેવામાં આવી તેમજ સ્વચ્છતાના શપથ લઈ #EkPedMaaKeNaam અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આજરોજ માન.સચિવશ્રી અશોક.કે.મીના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા જલાલપોર તાલુકાના મોજે સુલતાનપુર ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ ના કાર્યક્રમનો શુભારંમ અને ODF+ MODEL ગામની સ્થળ મુલાકાત #SHS2025 #SwachhataHiSeva2025
આજરોજ માન.સચિવશ્રી જળ શક્તિ મંત્રાલય ભારત સરકારના અધ્યક્ષસ્થાને સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ અને વિકાસ સખીમંડળની બહેનો જે ચોકલેટ બનાવટની પ્રવૃત્તિ તથા પ્રગતિ સખીમંડળ કે,જે ફીશરીશ,મરઘા અનેબકરા પાલન સાથે જોડાયેલ છે,જેના મળ મૂત્રથી ખાતર તૈયાર કરી ઓર્ગેનિક ખેતી અંગેની ચર્ચા કરી.
“From local fields to Delhi Aajeevika, and now buzzing online as the latest trend. Sahyadri Sakhi Mandal is not behind… they too are trending, with Asmitaben Patel’s Honey & Turmeric products making headlines ” #SahyadriSakhiMandal #SupportLocal #MissionManglam #glpc
આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો સંગમ – ગુજરાતની સખી બહેનો હવે દિલ્હી આજીવિકા સરસ મેળામાં” "સ્થાનિકથી રાષ્ટ્રીય સ્તરે, સખી બહેનો હવે દિલ્હીમાં લઈને આવી છે હસ્તકળા, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને પરંપરાગત સ્વાદ. #DelhiSarasMela #WomenEmpowerment #LocalArtisans #shgwomem #Shggujarat #glpc
MoRD દ્વારા ખાતે તા.૫/૯/૨૫ થી તા.૨૨/૯/૨૫ સુધી મેજર ધ્યાનચંદ સ્ટેડીયમ ન્યુ દિલ્હીખાતે નેશનલ સરસ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં નવસારી જિલ્લાના સહ્યાદ્રી સખીમંડળ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે ભાગ લેવામાં આવેલ.
મહેનતનો સ્વાદ, આત્મનિર્ભરતાની મીઠાશ 📷 વૈભવલક્ષ્મી સખી મંડળની મંગલમ કેન્ટીન હવે નવસારી ગવર્મેન્ટ પોલીટેકનિક કૉલેજમાં #Sakhimandad #manngalamcanteen #womenempowernment #AtmanirbharNari #InspiringWomen #SkillIndia #SupportLocalWomen #navsari #Gujarat #shgwomem #Shggujarat #glpc

Bhavesh Bhoya @Bhavesh63577696
3 Followers 105 Following
Info Navsari GoG @InfoNavsariGoG
3K Followers 1K Following Official Twitter handle of District Information Office, Navsari. Government of Gujarat. #Teamnavsari
NRLM VALSAD @Nrlmvalsad
7 Followers 26 Following
ATDO IRDP Chikhli Tal... @AsstTDO1575
0 Followers 16 Following
Revange 😡 @kranti_kariii
95 Followers 214 Following . yes i am a monk 💕 I will bring a revolution of love, peace and prosperity ✨ .
PREETI SHIYAL @PRABHUDASM27833
7 Followers 138 Following
Ketan K Prajapati @Ketan_Pra_5794
34 Followers 267 Following Taluka Livelihood Manager ( Nrlm_Department ) At_Taluka Panchayat Vijapur_Mahesana
Kuberjee @iKuberjee
22 Followers 155 Following Fintech Innovator | Driving Financial Inclusion with Women-led Innovation| Paving the Way for a Better Financial Future.
NRLMBTD @NRLM_Botad
149 Followers 105 Following
Mission Mangalam @GlpcLivelihood
1K Followers 259 Following Official accounts of Gujarat Livelihood Promotion Company Ltd.(Gujarat SRLM) Facebook : https://t.co/1mdnBZtHks
Jitendra baraiya @Jitendrabaraiy3
19 Followers 79 Following Relationship Manager-SHG (FI) at Kuberjee
BSVS RSETI Navsari @RSETINAVSARI
130 Followers 144 Following RURAL SELF EMPLOYMENT TRAINING INSTITUTE NAVSARI
Dr. Mayuri Vadia @DLM_NAVSARI
26 Followers 98 Following
Navsari Agricultural ... @NAUOfficial
2K Followers 14 Following Formation of The Navsari Agricultural University, Navsari was on 1st May 2004...
TDO CHIKHLI @TDOCHIKHLI
162 Followers 50 Following
Info Dang GoG @InfoDangGog
2K Followers 137 Following Official twitter Account of District information office, Dang, Government of Gujarat @infogujarat
Navsari Municipal Cor... @NavsariNMC
841 Followers 67 Following Navsari Municipal Corporation, Gujarat. for any grievance, kindly register on NMC Connect app
DCPU Navsari @DcpuNavsari
54 Followers 15 Following
NRLM GLPC Rajkot @RAJKOTNRLM
229 Followers 126 Following Official account of DAY-NRLM Rajkot,. Department of Rural Development,. Government of Gujarat.
TDOGANDEVI @tdogandevi
89 Followers 63 Following
TDO Jalalpore @jalalpore_t
38 Followers 0 Following
TDO NAVSARI @TNavsari
13 Followers 2 Following
Info Navsari GoG @InfoNavsariGoG
3K Followers 1K Following Official Twitter handle of District Information Office, Navsari. Government of Gujarat. #Teamnavsari
SP NAVSARI @SP_Navsari
10K Followers 265 Following This is the official account of The Superintendent of the Police, Navsari District.
Sbi Rseti Junagadh @SbiRseti
177 Followers 34 Following Official Account of SBI RSETI Junagadh, Gujarat. Under the Aegis of Ministry of Rural Development (MoRD), Govt. of India.
NITI Aayog @NITIAayog
2.8M Followers 218 Following NITI Aayog is the premier policy think tank of the Government of India, providing directional and policy inputs.
Dr Manish Bansal IAS @manishbansalias
2K Followers 278 Following Avid Reader l Depression Survivor l Amateur Artist | Budding Lyricist
District Panchayat Na... @ddonarmada
2K Followers 192 Following Official account of the District Panchayat office, Narmada-Rajpipla, Government of Gujarat.
Collector & DM Navsar... @CollectorNav
26K Followers 244 Following Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat
DDO Navsari @DdoNavsari
5K Followers 136 Following
BAPSEvent @BAPSEvent
4K Followers 1 Following Join us! Celebrations & Festivals of Sanatan Dharma organized by BAPS internationally. Focus on Spirituality, Ethics, Family Values, Humanitarian Services.
Dr. Mayuri Vadia @DLM_NAVSARI
26 Followers 98 Following
National Academy of R... @nar_rudseti
447 Followers 73 Following National Academy of RUDSETI (NAR) is a resource organization committed to Entrepreneurship Development through motivation, training and facilitation.
BSVS RSETI Navsari @RSETINAVSARI
130 Followers 144 Following RURAL SELF EMPLOYMENT TRAINING INSTITUTE NAVSARI
Ministry of Rural Dev... @MoRD_GoI
432K Followers 237 Following Official account of Ministry of Rural Development, GoI | https://t.co/BOZPjaqUpw
Commissioner of Rural... @crdgujarat1
948 Followers 38 Following Official tweeter account of Office of Commissioner of Rural Development, Gujarat
Mission Mangalam @GlpcLivelihood
1K Followers 259 Following Official accounts of Gujarat Livelihood Promotion Company Ltd.(Gujarat SRLM) Facebook : https://t.co/1mdnBZtHks
Yogi Adityanath @myogiadityanath
32.5M Followers 59 Following मुख्यमंत्री (उत्तर प्रदेश); गोरक्षपीठाधीश्वर, श्री गोरक्षपीठ; सदस्य, विधान सभा, उत्तर प्रदेश; पूर्व सांसद (लोकसभा-लगातार 5 बार) गोरखपुर, उत्तर प्रदेश
DGP Gujarat @dgpgujarat
307K Followers 58 Following Official Twitter handle of Director General of Police, Gujarat. Please call 112 for emergencies.
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
Tv9 Gujarati @tv9gujarati
1.1M Followers 66 Following NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos https://t.co/KMXU8NWHI1 , https://t.co/8s8gMmSYQB
Gujarat Police @GujaratPolice
840K Followers 70 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
President of India @rashtrapatibhvn
27.7M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
Divya Bhaskar @Divya_Bhaskar
651K Followers 472 Following India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF2q1g
Gujarat Information @InfoGujarat
608K Followers 329 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat