Search results for #ilabenbhatt
🙏ભગવાન દિવ્ય આત્મા ને શાંતિ આપે🙏 #ilabenbhatt #sewail
સેવાશ્રયી મહિલા સેવા સંઘ (SEWA) નાં સ્થાપક,ગુજરાત વિધાપીઠ ના પૂર્વ કુલપતિ અને પદ્મભૂષણથી સન્માનિત ઇલાબેન ભટ્ટ નું દુઃખદ નિધન થયું છે. તેઓ મહિલાઓનાં ઉત્થાન માટે જીવનપર્યંત સેવારત રહ્યા.એમનાં દિવંગત આત્માને પ્રભુ શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. #ilabenbhatt
ઈલાબહેન ભટ્ટને ભાવભીની શ્રદ્ધાંજલિ #ilabenbhatt #seva #omshanti #Gujarat
સેવા સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટનું 89 વર્ષે નિધન છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલમાં હતા દાખલ #ilabenbhatt #NGO #Gujarat #news
ગાંધીવાદી વિચારધારા મા જીવનાર અને દેશભક્ત સેવાભાવી ઇલાબહેન ભટ્ટ ની આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના ૐ શાંતિ #ilabenbhatt
ગાંધીવાદી વિચારધારા મા જીવનાર અને દેશભક્ત સેવાભાવી ઇલાબહેન ભટ્ટ ની આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના ૐ શાંતિ #ilabenbhatt
સ્ત્રીત્વ જાગૃતિકરણના એક સચોટ ઉદાહરણ સમા શ્રી ઇલાબેન ભટ્ટને સશક્ત શ્રદ્ધાંજલિ તેમજ પૂરણમ પ્રણામ. 🙏 #ilabenbhatt #SEWA
સેવા સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટનું 89 વર્ષે નિધન, છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં હતા દાખલ #ilabenbhatt #NGO #Gujarat #news
Dedicated to Gandhian philosophy and founder of Self Employed Womens Association (SEWA) Ila Ben Bhatt is no more. RIP to Ilaben Bhatt . #IlaBenBhatt #Seva #IlaBhatt #vatannivat #rip #NewsUpdate #GujaratiNews #VipulMMali #VipulTheWonderful instagr.am/p/Cke1ouSo1Uh/
ૐ શાંતિ: ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને સેલ્ફ ઍમ્પ્લૉયડ વિમન્સ એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી મહિલા સશક્તિકરણની એક નવી દિશા આપનાર ઇલા ભટ્ટને ઈશ્વર ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના. #IlabenBhatt
We'll miss #ilabenbhatt but she will always remain a symbol of strength to live life of higher purpose with a great conviction with absolute humility. We'll always cherish these moments with her when we received ashram's soil for an educational initiative
Ilaben bhatt founder of "SEVA" , padmabhooshan, former kulpati of Gujarat vidhyapith.. RIP🙏 #ilabenbhatt
પદ્મશ્રી, પદ્મભૂષણ, મેગ્સસ એવોર્ડ થી સન્માનિત અને "સેવા" ના સંસ્થાપક ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે આજ રોજ નિધન. મહિલા ઉત્થાનના કાર્યમાં તેઓનું શ્રેષ્ઠ યોગદાન રહેલું હતું. #IlaBenBhatt #RIP #RestInPeace #Gujarat #Seva
ૐ શાંતિ 🙏 પદ્મશ્રી, પદ્મભૂષણ, મેગ્સસ એવોર્ડ થી સન્માનિત અને "સેવા" ના સંસ્થાપક ઈલાબેન ભટ્ટ ના નિધન ના સમચાર અત્યંત દુઃખદ છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે તેમને શ્રદ્ધાંજલિ. #IlaBenBhatt #RIP #RestInPeace #Gujarat #Seva #Vadodara #Dabhoi #Sotta
સેવા સંસ્થાના સ્થાપક, આજીવન સેવાનો ભેખ ધારણ કરનાર, મહિલા જાગૃતિ અને ઉત્થાન માટે સતત કાર્યરત, સેવા અને સરળતાના પર્યાય, પ્રખર ગાંધીવાદી ઇલાબહેન ભટ્ટનું આજરોજ ૮૯ વર્ષની વયે દુઃખદ અવસાન. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિવાર સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. #ilabenbhatt
અસંખ્ય મહિલાઓના ઉદ્ધારક ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન, આવતીકાલે સવારે કરાશે અંતિમસંસ્કાર #ilabenbhatt #saviorofcountlesswomen #ilabenbhatt gujarati.news18.com/news/ahmedabad…