Search results for #આપ
ગુજરાત માં @AAPGujarat ના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરીયા નું #આપ માથી રાજીનામુ. 😂😂😂 @18Kishann
#આપ સૌને શ્રીરામનવમીના પાવન પર્વની શુભકામનાઓ જય શ્રીરામ 🙏
#આપ સૌને શ્રીરામનવમીના પાવન પર્વની શુભકામનાઓ જય શ્રીરામ 🙏
જો ગોપાલ, થોડા દિવસ પહેલાં તું બીજાના ઘર માં ડોકાચીયા કરતો હતો, હવે તારા ઘર માં ડોકાચીયા કર, તારા #આપ ના મંત્રી એ રાજીનામુ મૂકી દીધું અને કહ્યું કે #આપ પાર્ટી ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપી ગઈ છે. આપમેળે બની બેઠેલા કટ્ટર ઈમાનદાર @Gopal_Italia @manoj_sorathiya #ભ્રષ્ટાચારી_આપીયાઓ
@Gopal_Italia બે તું તારું જોને .. અંહી #આપ #AAP ના ડખા માં ધ્યાન રાખ બધા એમનું જોશે. અને સાંભળ , આવશે તો મોદી જ ..🤣😁 #Modi2024 #Modi4PM2024 #ModiHaiTohMumkinHai
@pareshChaya આમ પણ જામનગર માં #આપ નું કઈ આવે એમ નોતુ
@Gopal_Italia "ગલી ગલી મેં શોર હે કેજરીવાલ ચોર હે" #આપ #ArvindKejriwalArrested @AamAadmiParty @SanjayAzadSln @AAPDelhi @AAPUttarPradesh @AAPGujarat @AamAadmiParty
આજ રોજ વોર્ડ નં 17ની શિવશક્તિ સોસાયટી મા લાઈટ ના થાંભલા નમી ગયા બાબતની ફરિયાદ હતી અને સર્વિસ કેબલ પણ ફોલ્ટ થઈ ગયેલા હતા જેથી #આપ કોર્પોરેટર બેન શ્રી Rachana Hirapara councillor રૂબરૂ જઈ અધિકારીને ધ્યાન દોરી સ્થળ વિઝીટ કરાવી અને કામગીરી ઝડપથી કરવા સુચના આપી... @AAPGujarat
હર એક જુલ્મ નો વીરોધ ખૂબ તાકત થી કરીશું. તાનાશાહો ની સામે જુકીશું નહિં #આપ સૂરત અને #કોંગ્રેસ ના નેતાઓ કાર્યકર્તા ઓ યે @ArvindKejriwal સાહેબ ની ધરપકડ મામલે વીરોધ પ્રદશન કરી તાનાશાહી ઓ ને જવાબ આપ્યો... @AAPGujarat @AamAadmiParty
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ખોટી રીતે ફસાવી ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં #આપ ગુજરાત નો ગુજરાત ભર મા ઉગ્ર વિરોધ પ્રદશન... @ArvindKejriwal @AamAadmiParty @AAPGujarat
#આપ સૌને હોળીનાં પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ !!! આજનાં આ પાવન પર્વે આપ સૌનાં જીવનમાં સુખાકારીનો ઉમેરો થાય અને સર્વ અનિષ્ટો, દુખોનું દહન થાય એવી પ્રાર્થના !!
@Gopal_Italia સંજય સિંહ ગિરફ્તાર, થઈ ગયો #આપ ને પૈસા આપો, સત્યેન્દ્ર, મનીષ અરવિંદ, બધા અરેસ્ત થતાં જાય એમાં પૈસા માંગતા જવાના? તાહિર હુસૈન અરેસ્ટ થઈ ગયો પૈસા આપો...દાન માંગી ને પબ્લિક ના પૈસા ચોરી કરવા કઈક સારા બહાના થી કાઢો...
તમને કોના વચન પર સૌથી વધારે ભરોસો છે? #narendrmodi #rahulgandhi #ArvindKejriwal #MamataBanerjee #મતદાન #નરેન્દ્રમોદી #રાહુલગાંધી #અરવિંદકેજરીવાલ #મમતાબેનરજી #ભાજપ #કોંગ્રેસ #આપ #TMC
બનાસકાંઠા લોકસભા ની ચૂંટણી અનુસંધાને "ઇન્ડિયા ગઠબંધન" ની મીટીંગ કોગ્રેસ જીલ્લા કાર્યાલય ખાતે કોગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી ની વિશેષ જીલ્લા કારોબારીની મીટીંગ યોજાઈ જેમાં મજબૂતાઇ જીતવા માટે આયોજન કરવામાં આવ્યું. #બનાસની_બેન_ગેનીબેન #બનાસકાંઠા #કોગ્રેસ #આપ
@iamdipak77 @AAPGujarat @Gopal_Italia "ઈશ્વરની થપાટ" એ વાત સાચી... પણ કોને પડશે થપાટ? એ #આપ જાણેં જ છે... 🚩 जब तक है #केजरीवाल #आप वालों का बूरा हाल...💼 જનતા આપ નાં નેતાઓ ને સન્માન થી જ જુએ છે પણ #આપીયા ઓ જનતા ને સાવ "આમ આદમી" જ માને છે...😠 #ईमानदार_जी #History #अन्ना_हजारे #Secularism #सबूत_मांगु_गैंग
@deepakrajani123 જામનગર બેઠડ પર #આપ લડવું જોઈએ 60/40 ચાન્સ છે
AAP Loksabha ઉમેદવાર Umesh Makwana સાથે Voiની ખાસ વાતચીત | Gujarat | Bhavnagar #VibesofIndia #aapgujarat #aap #umeshmakwana #botad #bhavnagar #બોટાદ #ભાવનગર #આપ #લોકસભા #loksabha #loksabhaelection2024 @AAPGujarat @MakwanaUmesh01
Divas Raat Gujarat | Loksabha પછી કેબિનેટમાં ફેરફાર? ગુજરાતની વધુ એક Rajyasabha બેઠક થશે ખાલી? youtu.be/4fTKVRRk6N8 @BJP4Gujarat @INCGujarat @AAPGujarat @GujaratPolice #IAS #IPS #gujarat #ગુજરાત #ભાજપ #કોંગ્રેસ #આપ @CRPaatil @shaktisinhgohil @isudan_gadhvi #LokSabha